SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ सावद्यं निरवद्यमस्तु यदि वा किंवाऽनया चिन्तया, नूनं स्तोत्रमिदं पठिष्यति जनो यस्यास्ति भक्तिस्त्वयि । संचिन्त्यापि लघुत्वमात्मनि दृढं संजायमानं हठात्, त्वद्भक्तया मुखरीकृतेन रचितं यस्मान्मयाऽपि ध्रुवम् ॥२१॥ ११इति श्री सिद्धसारस्वत-लघुपण्डित-विरचितं त्रिपुराभारतीस्तोत्रं सम्पूर्णम् ॥ શ્લોક મંત્ર - હૈ વ: * નમ: ત્રિકાલજાપથી જગત વશ્ય થાય છે. હે નિત્યસ્વરૂપા ભગવતી ! જે તારો બીજો કામરાજ (7) નામનો કલારહિત (શદ્ધકોટિને પ્રાપ્ત કરેલો) મંત્રાક્ષર સારસ્વત બીજમંત્ર છે. તે (?) ને પૃથ્વીપર કોઈક વિરલ પંડિત જ જાણી શકે છે. પ્રત્યેક પર્વ (પૂર્ણિમા-અમાસ)માં સત્ય તપસ નામના બ્રહ્મર્ષિના દૃષ્ટાંતને કહેતા બ્રાહ્મણો કથાના પ્રારંભે ૐ કારના સ્થાનરૂપ સંબંધને સમજાવીને સ્પષ્ટ ઉચ્ચાર કરે છે. ૪. શ્લોક મંત્ર - 8 4: સરસ્વત્યે નમ: | પાઠમંત્ર છે. (જે ત્રીજો ક્ષ મંત્ર) ચંદ્રની કાંતિસરખું ત્રીજું બીજ છે. વાણીની પટુતા (પ્રવૃત્તિ) બતાવવામાં પંડિતોએ જલદીથી પ્રભાવ જોયેલો છે. તે (મંત્ર) ને હું મનથી નમસ્કાર કરું છું જેમ સરસ્વતી નદીને મળેલો વડવાનલ પણ જડતારૂપી પાણીના શોષણ માટે હોય છે. તેમ સકારરહિત કેવલ ૩ જે સરસ્વતી બીજમંત્ર છે. તે જડતારૂપી જલના ઉચ્છદ માટે થાય છે. ગો શબ્દ વાણી અર્થમાં વર્તે છે, તે વ્યંજનના યોગ વગર જ (સારસ્વત) સિદ્ધિને આપનારો ૪૮ ભાષાક્તર છે. (લલાટના મધ્યભાગમાં) ઈન્દ્રના ધનુષની કાંતિ જેવી. પ્રભાને ધારણ કરતી, મસ્તક ઉપર ચંદ્રમાની જેમ ચારે તરફ શ્વેતા કાંતિને વિસ્તાર કરનારી અને સૂર્યની યુતિ જેવી હૃદયમાં નિરંતર રહેલી આ જયોતિર્મચી (અનિર્વચનીય તેજસ્વી) વા મચી (વચન-સ્વરૂપા) ત્રિપુરાદેવી ત્રણ (વાભવબીજ શું કામરાજ બીજ વસ્ત્ર શકિતબીજ ) પદો વડે અમારા દુઃખ પાપો નો વિનાશ કરે. ૧. મંત્રો ૨ - સત્ન દ્ર ત્રિપુરા મૂલ મંત્રા શ્લોક મંત્ર - શ્રf ઉત્ન શર્થે નમ: ત્રિકાલ જાપથી પ્રગટ થાય. હે ત્રિપુરા ! કાકડીની લતાના પ્રસરતા સૂક્ષ્મ તતુઓની, ઉપર તરફની ગતિની સાથે સ્પર્ધા કરનારી, તમારા પ્રથમ વાગૂ (f) બીજ માં રહેલી છે તે માત્રાને હંમેશા તમારા ભકતો એવા અમે આદર કરીએ છીએ. આ કુંડલિની શકિત ભગવતી વિશ્વને ઉત્પન્ન કરવાના વ્યાપાર (કાર્યોમાં (બદ્ધ ઉદ્યમવાલી) પ્રયત્ન કરવાવાળી આવા પ્રકારની છે એમ, સારી રીતે જાણીને મનુષ્યો ફરીવાર માતાના ગર્ભમાં બાળકરૂપે સ્પર્શ પામતાં નથી. અર્થાત ફરીવાર જન્મ ધારણ કરતાં નથી. શ્લોક મંત્ર -શ્ર વwચ્ચે નY: ત્રિકાલ જાપથી પઠનસિદ્ધિ થાય. હે મનોવાંછિત વરદાન આપનારી દેવી ! આ લોકમાં આશ્ચર્યકારી પદાર્થને અચાનક જોઈને કોઈ પુરુષ ભયના અભિપ્રાયથી પણ જે છે એમ બિંદુ વગર પણ અક્ષરને બોલે (વ્યવહાર કરે) છે તેને પણ નક્કી જ હે દેવી ! જલ્દીથી તારી કૃપા પ્રાપ્ત થવાથી ધ્યાન કરનારના મુખ કમલમાંથી સૂકિતરૂપ અમૃતરસને વર્ષાવનારી વાણી નીકળે છે. શ્લોક મંત્ર - યો િનમ: જે સર્વ આપત્તિનું હરણ થાય છે. હે ભગવતી ! દેવી ! તમારા દોષરહિત એક-એક બીજાક્ષર તે વ્યંજન સહિત હોય ( વી ) કે વ્યંજનરહિત માત્ર સ્વરમય (જે હું એf) હોય, ફૂટસ્થ ( 7) કે લોકપ્રસિદ્ધ પરિપાટીથી પ્રાપ્ત હોય અથવા વિપરીતપણે રહેલો હોય તો પણ જે જે ઈચ્છિત અર્થને માટે જે કોઈપણ વિધિથી ચિંતન કર્યું હોય કે (સ્મરણ કર્યું હોય) અથવા જાપ કર્યો હોય તે જલ્દીથી મનુષ્યોને સમસ્ત ઈચ્છિત વસ્તુ (બીજાક્ષરોના પ્રભાવથી) સફળ થાય છે. ૬. ૨. શ્લોક મંત્ર - 8 ઘારકસ્થ સમારે ગુરુ દ સ્વદા | સૌભાગ્ય મંત્રી ડાબા હાથમાં પુસ્તકને ધારણ કરનારી તથા બીજા ડાબા હાથમાં અભયમુદ્રાવાળી, જમણા હાથની જપમાલા રાખનારી અને બીજા જમણા હાથે ભકતોને વરદાન કરવામાં કુશળ હાથવાળી, કપૂર મોગરાના પુષ્પો સરખી ઉજજવળ, વિકાસ પામેલા કમળના પાંદડા જેવા મનોહર નયનની સ્નેહાળ પ્રભાથી જોનારી એવી તને હે માતા ! મનથી પણ જેઓ આરાધના કરતાં નથી. તેઓને કવિત્વપણું કયાંથી હોય ? અર્થાત્ ન હોય. ૭. શ્લોક મંત્ર - ધરાવૈ નમ: કૌમાણે કુરુ કુરુ સ્વદા | વિશેષ ભાગ્યમંત્ર છે. હે ભારતીદેવી ! સફેદ કમલોના સમૂહ જેવી ઉજજવલ સુંદર પ્રભાવાળી તને મસ્તક ઉપર રહીને અમૃતરસથી મસ્તક ઉપર જાણે સિંચન કરતી હોય એમ જે પુરુષો તારું ધ્યાન ધરે છે. તેઓના મુખ કમલમાંથી નિરંતર ઉદાર સ્પષ્ટ (પ્રગટ) અક્ષરવાળાં પદો ૩. ૧૬. વિતijરાવળ્યું તેની દુલ ત્રિપુરાવૈ નમ: એ મંત્ર ૯ રાત્રીમાં ૧૨૫૦૦ ગણીએ કેવલખીર ઘી ખાંડસિવાય કાંઈન જમીએ, પંચામૃતાનો હોમ કીજે વિદ્યા આવે. તથા નિત્ય ઇંદ્રશૈવ ઇતિ... લઘુ સ્તોત્ર ગણીએ, વિઘા આવે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy