SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ब्रह्मचारी व्रती मौनी त्रयोदश्यां निरामयः । सारस्वतो जन: पाठात् स स्यादिष्टार्थलाभवान् II पक्षद्वये त्रयोदश्यामेकविंशतिसंख्यया । अविच्छिन्नं पठेद्धीमान् ध्यात्वा देवी सरस्वतीम् ||રા सर्वपापविनिर्मुक्तः सुभगो लोकविश्रुतः । वांछितं फलमाप्नोति लोकेस्मिन्नात्र संशयः T?રૂચા इदं सारस्वतं स्तोत्रं वांछितं फलदायकम् । पठेन्नरश सततं ब्रह्मलोके महीयते ||૨૪ો इति श्रीब्रह्मांडपुराणे नारदनंदकेश्वरसंवादे ब्रह्मणोक्तं सरस्वतीस्तोत्रं सम्पूर्णम्॥ ૪૫ ભાષાતર ૯) બંને હાથ શિખા (ચોટલી) ઉપર મૂકી બોલવું. ૐ એ શિખા વષ ૧૦) બંને હાથ આંખ ઉપર મૂકી બોલવું. ઈ નેત્રત્રયાય વષર્ ! ૧૧) બંને હાથ બાહુ ઉપર મૂકી બોલવું. » કલ કવચાચ હુમ ૧૨) જમણા હાથની પ્રથમ બે આંગળી આગળ કરવી. » સ* અસ્ત્રાય ફા હવે ધ્યાન ધરવા માટેનો શ્લોકાર્થ ઓ°, આદ્ય (પ્રથમ), જગતમાં વિસ્તરેલી (ફેલાયેલી), બ્રહ્મના વિચારોના સારમાં ઉત્તમ, શુકલસ્વરૂપી, વીણા-પુસ્તકને ધારણ કરનારી, અભચને આપનારી, જડત્વરૂપી અંધકારને દૂર કરનારી, હસ્તમાં સ્ફટિકની માતાને ધારણ કરતી, પદ્માસનમાં સારી રીતે સ્થિર થયેલી, બુદ્ધિને આપનારી ભગવતી પરમેશ્વરી શારદાદેવી હું તેને વંદન કરું છું. હી હી હી (મંત્રાક્ષરો) થી હૃદય (આત્મા) ના. બીજસ્વરૂપી! ચંદ્રની કાંતિ જેવા મુકૂટવાળી ! આ કલ્પ (યુગ)માં વિશેષે સ્પષ્ટ શોભાવાળી ! ઉત્તમાં ! ભવ્યજીવોને અનુ કૂલ ! કુમતિરૂપી વનમાં આગ લગાડનારી ! વિશ્વ વંદનીય ચરણરૂપી કમળવાળી ! પદ્મસ્વરૂપી ! કમળ ઉપર બિરાજેલી, અત્યંત પ્રસારિત જ્ઞાનના શિખર સ્વરૂપી, ઇંદ્ર-શંકરથી પૂાયેલી (નમાયેલી), સંસારની સારભૂત હે દેવી ! (આપ) નમસ્કાર કરાયેલ મનુષ્યના મનનો આનંદ (પ્રમોદ) ને સંપાદન કરાવનારી છો. ૩) એ એ એ એ (અક્ષરોના) જાપ કરવાથી સંતોપ પામનારી, હિમની કાંતિ સરખા મુગુટવાળી, હાથમાં વીણાવાળી હે માતા ! હે માતા ! તને નમસ્કાર, જડતાને તું બાળ, તું બાળી નાખ, કલ્યાણકારી બુદ્ધિને તું આપ. હે વિદ્યાવાળી, વેદાંતમાં ગવાયેલી, કૃતિઓથી સારી રીતે પઠન કરાયેલા મોક્ષના માર્ગવાળી, મોક્ષને આપનારી, માર્ગાતીત સ્વરૂપવાળી, હે શુભ (ઉજ્જવળ) વર્ણવાળી, હે શારદા (માં) મને તું વરદાન આપનારી ૐ મંગલવાચક, શ્રી સરસ્વતી સ્તોત્રના-મંત્રના ઋષિ માર્કડેય અને આશ્વલાયન છે. આ સ્તોત્રના છંદ સ્રગ્ધરા અને અનુષ્ટ્રપ છે. દેવતા સરસ્વતી છે. બીજ એ છે, વદ વદ એ (મંત્ર) ની શક્તિ, વદ વદ છે. સર્વ વિદ્યા પ્રસન્ના એ કીલક છે, મારી વાણી-સિદ્ધિને માટે, જપ માટે વિનિયોગ છે. સ્તોત્રમાં મંત્ર આ પ્રમાણે છે. ૩. જે વ વ વત્ની વારિની मम जिह्वाग्रे वसति सौ स्वाहा ॥ ॐ ओं ह्रीं ऐं | क्लीं सौं सरस्वत्यै नमः॥ હવે (દેહ) ન્યાસ (સ્થાપન) બે પ્રકારે (કરન્યાસ હૃદયાદિન્યાસ) કરવાનો બતાવે છે. ૧) બંને અંગુઠામાં તર્જની સ્થાપન કરી બોલવું. 0 ઓં અંગુષ્ઠાભ્યાં નમઃ | ૨) બંને હાથની પ્રથમ આંગળી આગળ કરવી. હ્રીં તર્જનીભ્યાં નમઃ | ૩) બંને હાથની મધ્યમા (વચલી) આંગળી આગળ કરવી. છે એ મધ્યમાભ્યાં નમઃ। ૪) બંને હાથની અનામિકા આંગળી આગળ કરવી. $ ર્થી અનામિકાભ્યાં નમઃ | ૫) બંને હાથની છેલ્લી આંગળી આગળ કરવી. » કલ કનિષ્ઠિકાભ્યાં નમઃ | ૬) બંને હાથના તળીયા આંગળી ફેરવતાં બોલવું. » સી કરતલકરપૃષ્ઠાભ્યાં નમઃ | ૭) બંને હાથ હૃદય ઉપર મૂકી બોલવું. ઑ હૃદયાય નમઃ | ૮) બંને હાથ મસ્તક ઉપર મૂકી બોલવું. ૐ હ્રીં શિરસે સ્વાહા, થા. ૪) ઘી ઘી ઘી ધારણા એ નામવાળી ! શ્રુતિ-મતિ-સુતિ (નમસ્કાર) એ નામોથી કીર્તન (પ્રશંસા) કરવા યોગ્ય ! નિત્યા અને અનિત્યા (સ્વરૂપા), નિમિત્તસ્વરૂપા ! મુનિના સમૂહોથી. નમાયેલી, નૂતન સ્વરૂપ અને પ્રાચીન રૂપા, પુણ્યવાળી અને પવિત્ર પ્રવાહવાળી, હરિ-હરથી વંદન કરાયેલી, (બાવન) વર્ગો માં તત્ત્વરૂપી, સુંદર વર્ણવાળી, અર્ધ માત્રાના પણ તત્ત્વવાળી, બુદ્ધિવાળી, બુદ્ધિ આપનારી, માધવ (કૃષ્ણ) ને પ્રીતિ (પ્રેમ) નો નાદ કરાવનારી. ૫) ક્લી* લીં ક્લી એ (મંત્રો) થી સુંદર સ્વરૂપવાળી ! હાથમાં પુસ્તકને ધારણ કરનારી ! સંતોષને કરાવનાર ચિત્તવાળી! ૧૬૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy