SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ રા विज्ञानपुञ्जलाभा श्रुतदेवी विंशिका विशालार्था । प्रणवादिमन्त्रबीजा श्रुतार्थिभव्याङ्गि पठनीया रचिता सरलरहस्या पूज्यश्रीनेमिसूरिशिष्येण । श्रीपद्मसूरिणेयं मुनिमोक्षानन्दपठनार्थम् |રા शासनसम्राट् श्रीविजयनेमिसूरीश्वराणां शिष्य वि. पद्मसूरीश्वरजीविरचितं सरस्वतीविंशिकास्तोत्रसम्पूर्णम् ।। ૩૮ ભાષાંતર શ્રીસ્થંભન (ખંભાત નગર)ના સ્વામી પાર્શ્વનાથ ભગવાનને તથા ગુરુવર્ય ને મિસૂરીશ્વરજીને નમસ્કાર કરીને, ઉન્નત્તિ (અમ્યુદય) ને આપનાર સરસ્વતી સ્તોત્રને ભકિતભાવથી હું બનાવું (રચું) છું. સુંદર (૩૪) ચોત્રીશ અતિશયો યુકત સ્વરૂપવાળા જિનેશ્વરપ્રભુના મુખકમલમાં વાસકરનારી મનોહર એવી, નયભંગ-પ્રમાણના ભાવોવાળી પ્રભુજીનીવાણી અમોને તે વરદાન આપનારી થાઓ. - તે (વાણીના) અધિષ્ઠાયક(સ્વામી) ભાવને પ્રાપ્ત કરેલી ચાર હસ્તવાળી શ્રુતદેવતા, શ્રી ગૌતમ(ગણધર) પદની ભકતસ્વરૂપા તે સરસ્વતી(દેવી) અમોને વરદાન આપનારી થાઓ. ૩ પ્રવચન (પ્રભુવચન)ના ભકત એવા ભવ્યજનો (દેવી)નું મરણ કરીને શ્રેષ્ઠ (સમ્ય) બુદ્ધિને પ્રાપ્ત કરે છે. (તે) કમળના આસન ઉપર બિરાજેલી સરસ્વતી અમોને વરદાન આપનારી થાઓ. વિપ્નોનું વિસર્જન કરવામાં નિપુણ, અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરનારી, નિર્મલ(પવિત્ર) વર્ણવાળી શ્વેતવસ્ત્ર અને માળાવાળી, આનંદપ્રદ(સૌમ્ય) તે ભારતીદેવીને હું પ્રણામ કરું (માંગલિક) બોલે (કર) છે તેનું દરરોજ હું ધ્યાન કરું છું. ૮ શ્રુતસાગરનો પારપામવા માટે ઈષ્ટ (મનવાંછિત) આપવામાં ચિંતામણી રત્નસમાન, મહાશકિતશાળી, દીવ્યઅંગોનીકાંતિથી દીપતી, રાજહંસના વાહનવાળી (દેવી) ની હું સ્તુતિ કરું છુ. ૯ પુસ્તક અને માલાથી શોભતા જ મણા હાથવાળી, કલ્યાણકારી ચંદ્રના જે વામુખવાળી, કમળ અને વીણાથી શણગારેલા ડાબા હાથવાળી ભગવતી(દેવી)ની હું સ્તુતિ કરું છું. ૧૦ હે વાગીશ્વરી (દેવી)! મારા ઉપર પુષ્કળ કરૂણા કરીને તું પ્રસન્ન (આનંદિત) થા, જેને કારણે કવિપણાને (અને) સંપૂર્ણ આગમ તત્ત્વના વિજ્ઞાન (રહસ્ય)ને હું પ્રાપ્ત કર્યું. ૧૧ હે સામર્થ્યવાળી દેવી માતા સરસ્વતી ! હંમેશા ભકતો » હ્રીં કલીં વાગ્વાદિની વદ વદ તુચ્ચે નમઃ એ મંત્રને જપે. ૧૨ મંત્રોમાં અનુભવસિદ્ધ(શ્રી) મલયગિરિ, હેમચંદ્રાચાર્ય, દેવેન્દ્ર (સૂરિ)મ. વૃદ્વવાદિ (સૂરિ) મલ્લ (વાદિસૂરિ) પૂજ્યો અને છઠ્ઠા બપ્પભટ્ટ ગુરુ મ. ૧૩ આપની કરુણારૂપી અમૃતથી સિંચાયેલા આ છ સભા (સંઘ) માન્ય સુંદર વચનવાળા (અને) શાસનને પ્રકાશિત કરવામાં ચતુર થયાં (તેથી) હું તારી સ્તુતિ કરું છું. ૧૪ જગતમાં પ્રસિદ્ધ થયેલું છે કે આપના ચરણની સેવા યોગને પામેલો હંસ પણ વિવેકવાળો થયો. (તો) જેઓના હૃદયમાં તારા ચરણો છે તેઓને તે અહિં બીજું કહેવું જ શું? ૧૫ | હે માતા ! તારા ચરણકમળમાં ચંચળ એવું હૃદય હંસની જેમ કચારે પ્રસન્ન થશે? અત્યંતપણે એકાગ્રતાને કયારે પ્રાપ્ત કરશે ? સ્પષ્ટ પણે તું બોલ તું બોલ ! ૧૬ વિદ્વાન પુરુષો ગ્રંથની શરૂઆતમાં (નવ) રસને ગોઠવવામાં અત્યંત કુશલ એવી જેને પ્રણામ કરીને આનંદ પૂર્વક ગ્રંથની પૂર્ણાહૂતિ (સમાપ્તિ)ને મેળવે (કર) છે. તે માતાની હું સ્તુતિ કરું ૧૭ મનોહર ઘરેણાંઓથી શોભાયમાન થયેલી, નિર્મલદર્શન અને વિશુદ્ધ- ઉત્તમ બોધ(જ્ઞાન)વાળી, ઇંદ્રની પટરાણી એ વી. શારદામાતાને હું નમસ્કાર (નમન) કરું છું. વિવેકી મનુષ્યોને જેણીનું ધ્યાન કરવું તે દીવ્ય આનંદનું કારણ છે જે સંઘની ઉન્નતિ કરવામાં તત્પર બને લી છે ભાષા(વાણી) સ્વરૂપે તેનું હંમેશા હું ધ્યાન કરું છું. 9 ભાવથી આચાર્યો (સૂરિવરો) પ્રયાણ (વિહાર)ના સ્મરણકાલે જેનું ચિત્તમાં સ્થાપન કરીને સંઘને કલ્યાણકારી વાણી શ્રેષ્ઠ એવા અજારી ગામમાં, શત્રુંજય (પાલિતાણા) રેવતાચલ (જૂનાગઢ) વિગેરે તીર્થોમાં રાજનગર (અમદાવાદ) રાંતેજ તથા પાટણમાં બિરાજેલી (માતાની સ્તુતિ કરું છું.૧૮ વિધાન (ક્રિયા)થી પુષ્ટ, ગુરુએ (આપેલા) મંત્રના દયાનના અવસરે તારી અનુપમ સ્તુતિનો પ્રભાવ અને દેવસમૂહ મારા વડે અનેકવાર અનુભવાયો છે. ૧૯ જે મનુષ્યો મન માં તમારું સ્મરણ કરે છે. તેઓ પુન્યશાલીઓમાં ધન્ય છે, વિશાલ કીર્તિવાળા પ્રતાપથી સન્વને ધારણ કરનારા અને કલ્યાણની કાંતિવાળા છે. ૨૦ જેઓ આપના અનુગ્રહ (કૃપા)ના પાત્ર છે. તેઓની વિપુલ બદ્વિ મંગલોની પરંપરા, હંમેશા મહાન આનંદવાળી (અને) તિવાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy