________________
liદા
પછી
Tiા .
चन्द्रानना जगद्धात्री वीणाम्बुजकरद्वया। सुभगा सर्वगा स्वाहा जम्भिनी स्तम्भिनी स्वरा काली कापालिनी कौली विज्ञा रात्री त्रिलोचना। पुस्तक व्यग्रहस्ता च योगिन्यमितक्रिमा सर्वसिद्धिकरी सन्ध्या खइगिनी कामरुपिणी। सर्वसत्वहिता प्रज्ञा शिवा शुक्ला मनोरमा माङ्गल्यरुचिराकारा धन्या काननवासिनी। अज्ञाननाशिनी जैनी अज्ञाननिशिभास्करी अज्ञानजनमातात्व - मज्ञानोदधिशोषिणी। ज्ञानदा नर्मदा गङ्गा सीता वागीश्वरी धृतिः ऎकारा मस्तका प्रीति: ह्रीं कार वदनाहुति: क्-कारहृदयाशक्ति: रष्टबीजानिराकृति निरामया जगत्संस्था निष्प्रपञ्चा चलाऽचला। निरुत्पन्ना समुत्पन्ना अनन्ता गगनोपमा पठत्यमूनि नामानि अष्टोत्तरशतानि यः। वत्सं धेनुरिवायाति तस्मिन् देवी सरस्वती त्रिकालं च शुचिर्भूत्वा अष्टमासान् निरंतरम् । पृथिव्यां तस्य बंभ्रम्य तन्वन्ति कवयो यश: द्रुहिणवदनपने राजहंसीवशुभ्रा, सकलकलुषवल्ली कन्दकुद्दालकल्पा। अमरशतनताऽङ्घ्रि कामधेनुः कवीनां, दहतु कमलहस्ता भारती कल्मषं नः
|
॥१३॥
II૬૪
૧૪. સર્વેશ્વરી = સર્વની સ્વામિની. ૧૫. મહાગૌરી = ઉજજવળ સ્વરૂપા. ૧૬. શંકરી = સુખ કરનારી. ૧૭. ભકત વત્સલા = વાત્સલ્યરૂપા. ૧૮. રૌદ્રી = પ્રચંડરૂપા. ૧૯. ચાંડાલિની = તીક્ષ્ણરૂપા. ૨૦. ચંડી = ઉગ્ર સ્વરૂપા. ૨૧. ભેરવી = ભચરૂપા. ૨૨. વૈષ્ણવી = સર્વવ્યાપકશકિત. ૨૩. જયા = જયસ્વરૂપા, ૨૪. ગાયત્રી = સ્તુતિપાઠકની રક્ષા કરનારી, ૨૫. ચતુર્બાહુ = ચાર હાથ વાળી. ૨૬. કીમારી = બાલ મનોહરરૂપ વાળી. ૨૭. પરમેશ્વરી = પરમ શકિત સ્વરૂપા. ૨૮. દેવમાતા = દેવોની માતા. ૨૯. અક્ષયા = અવિનાશી શકિત. ૩૦. નિત્ય = નિત્ય સ્વરૂપા. ૩૧. ત્રિપુરભૈરવી = ત્રણ શકિત વિગેરે સંખ્યાત્મક વસ્તુની
સ્વામિની. ૩૨. રૈલોકય સ્વામિની દેવી = ત્રણેય લોકનું શાસન
કરનારી દેવી. ૩૩. માંકા = સમૃદ્ધિ સ્વરૂપા. ૩૪. કારુણ્ય સૂત્રિણી = કરુણા સ્વરૂપા. ૩૫. શૂલિની = ભેદ શકિત રૂપા. ૩૬. પદ્મિની = કમળ ધારણ કરનારી. ૩૭. રુદ્રા = રૌદ્રરૂપ વાળી. ૩૮. લક્ષ્મી = સંપત્તિ સ્વરૂપા. ૩૯. પંકજ વાસિની = કમળમાં નિવાસ કરનારી. ૪૦. ચામુંડા = બ્રહ્મશકિત. ૪૧. ખેચરી = આકાશ ગામિની. ૪૨. શાન્તા = દોષ રહિતા. ૪૩. હુંકારા = હું કાર વાળી, હું (મંત્ર) ધ્વનિ કરનારી. ૪૪. ચંદ્રશેખરી = મંગલરૂપા. ૪૫. વારાહી = કલ્યાણ સ્વરૂપા. ૪૬. વિજયા = વિજય કરનારી. ૪૭. અન્તર્ધા = પોતાનામાં લીન થનારી. ૪૮. કત્રી = કર્તૃત્વ શકિત. ૪૯. હત્રી = વિનાશ શકિત. ૫૦. સુરેશ્વરી = દેવોની સ્વામિની. ૫૧. ચંદ્રાનના = ચંદ્ર સમાન મુખવાળી. પ૨. જગદ્ધાત્રી = જગતનું પોષણ કરનારી. ૫૩. વીણાબુજકરદ્વયા = વીણા અને કમળને ધારણ કરનારી. ૫૪. સુભગા = સૌભાગ્ય રૂપા. ૫૫. સર્વગા = સર્વવ્યાપક શક્તિ.
સમાપ્તમ્ |
૩૨ ભાષાતર
૧. ધીષણા =જ્ઞાન સ્વરૂપા. ૨. ઘી = ચિન્તન શકિતસ્વરૂપા. ૩. મતિ = કલ્પના શકિતરૂપી. ૪. મેધા = બોધ શકિતરૂપા. ૫. વા = વચન શકિતરૂપા. ૬. વિભવા = એશવર્યરૂપા. ૭. સરસ્વતી = વાણીની દેવી. ૮. ગીઃ = વર્ણન શકિત. ૯. વાણી = ધ્વનિરૂપા. ૧૦. ભારતી = અર્થબોધસ્વરૂપા. ૧૧. ભાષા = ઉચ્ચાર રૂપા. ૧૨. બ્રહ્માણી = વૃદ્ધિ રૂપા. ૧૩. માગધ પ્રિયા = ભકત પ્રિયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org