SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ २९ अनुवाद __ जिसकी बुद्धि अस्त हो चुकी है, वह हरि तेरे चरण कमल की ऊँचाई चाहकर अपना शरीर कछुटके आकार का बनाता है, तत्पश्चात् और अधिक स्पर्धा करते हुए बेचारा वराह (सुवर) रूप बन जाता है। सचमुच, बड़े की बराबरी करना बडे परिताप का कारण होता है। . ૫૮. અને બેન છે શ્રેષ્ઠબંધુ પણ તું જ છે તું જ મારી યશ-સ્વાતિ ને લક્ષ્મી છે, પરમતમ અપરા વિદ્યા પણ તું જ છે તું જ અદ્વૈત બ્રહ્મ રૂપે મારા ચિત્તમાં નિત્ય વસે છે. ૫૫. મનુષ્ય લોકમાં અને લોકાંતરમાં હે ધ્વનીની જનની ! તું ભાષાત્મક રૂપે, અને સ્વર્ગમાં વિમાનોના સ્કુટ મુગુટના માણિકચ મણિઓ વડે, અને સૂર્યથી રમણીય એવા આકાશને તારા અણુઓ વડે આમ દીવ્ય મણીઓની જેમ આખા જગતમાં તું વ્યાપેલી છે. ૫૬. હે જગતમાતા ! પ્રાતઃ કાળના ઉગતા સૂર્યના કિરણો જેવી. લાલ અંગવાલી તને જે આનંગી (કામબીજો વડે) સુભગા. વિગેરેની સાથે જે જપે છે તે નજર માત્રથી કામદેવરૂપી શરભા (પ્રાણી)થી ક્ષુબ્ધ દષ્ટિવાળી અપ્સરાઓનું સાક્ષાત્ વશીકરણ કરવાવાળો બની જાય છે. તું જ પરા નામની વિદ્યા છે. સકલ ભુવનમાં વ્યાપક હોવાના કારણે તું જ ચિતિ શકિત છે અને પરમ આનંદના સ્પંદરૂ૫ અમૃતરસના સાગરની લહરી જેવી તું સદા આનંદમયી પરમબ્રહ્મ વિદ્યારૂપે જગતમાં વિજયમાન છે. | હે માં ! સ્મિતની ઉજજવળ પ્રભાથી નિત્ય છવાયેલું તમારું વદન કમળ અપૂર્વ રમણીય છે. જાણે સૂર્ય અને ચંદ્રની કાંતિને પણ ઝાંખી પાડી દીધી છે. અને ચિદાનંદની સુગંધવાળું જે સ્વાનુભવરૂપી મકરંદ તેમાંજ એકમાત્ર રસિક મારું નેત્રયુગલા ભમરાની જેમ તારા જ વદન કમલમાં રમતું રહો. ૫૯. કલાઓના પારગામી, કવિજનોમાં મૂર્ધન્ય, રાજાઓને સંદામાન્ય, ગુણગણ નિધિના મણિ જેવા એવા કોઈક ધન્ય પુરુષોજ બધા લોકોને માટે શ્રૃંગારની લહરી જેવી, ધાન્યથી સ્કુરાયમાન કાંતિ અને રૂપવાળી પૃથ્વી જેવી તારી કાયાનું સ્મરણ કરે છે. ૬૦. હે માતા ! તારી સ્તુતિ એ સુંદર વાણીવાળાની વાણીને પણ ગમ્ય નથી આ પ્રયાસ અમારો નથી પણ તારો જ છે આ તો અમે ગંગાને ગંગાના જલથી જ અર્વાંજલિ આપીએ તેવું થયું છે. આ સ્તુતિમાં તારી જ ચુતર વાણીનો વિલાસ છે. ૬૧. વિદ્યાના તાંડવનૃત્યનું મંડન કરવા માટે જે કવિતાના અલંકાર માટે ચૂડામણિ સરખો છે, અને સહુના મનરંજન માટે જનતાના શૃંગારરૂપ હાર જેવો છે. નિધિ જે પાર્થીવ બીજ જેવો વિખ્યાત છે. એવો આ ‘પદ્મસુંદર કવિનો આ શબ્દ શાસ્ત્રનું નિધાન, ચંદ્ર અને તારા હોય ત્યાં સુધી ચિત્તની અંદર વિજયવંત રહો. ૬૨. रुनझुन करते घूघरुओंवाला, लाल अलक्तक (महावर) के रस की कांति का द्वेषी, तुम्हारा नूपुर-झंकार की आवाज से शुभसौम्य एवं सुभग तुम्हारा चरण है और उस चरण से झरती हई कांति के झरने कीधारावाला मेरा मुख, मानों सुखपूर्वक (आसानी से) हे शिवा! तुम तांबूल से मंडित करो। मंद मंद गतिवाला, झनकती झंकार से सुभग, सम्यग् मार्ग पर चलने की कला सूचित करता हुआ तुम्हारे चरण का लीलापूर्वक रखा जानेवाला तुम्हारा कदम एकदम उसे सीखने के लिए ही मानो कलहंस कलकल की मधुर ध्वनि कर रहा है। कामदेव के बाणों के तूणीर की आकृतिवाली तुम्हारी जंघाओं को देखकर, नख के (बहाने) से जिसके बाण अर्धचन्द्र द्वारा दगुने हो गये हैं, सो काम-योद्धा, तीनों लोको की व्यथित करने के लिए बांधने का लक्ष्य बनाता है। सचमुच हे माता ! तुम्हारे संसर्ग से कौन समर्थ न बने ? पृथ्वीतल पर अपना सिर रखकर ठंड और गर्मी का दुःख सहन करने के लिए वन में गयी हुई, तपस्या का अभ्यास करती कदलि ने अपने भीतर तह पर तह बनाकर हे पृथ्वी की स्वामिनी वाग्देवी ! क्या तुम्हारे ही चमकदार उरु की मृदुता का गुण प्राप्त किया ?१०. हे अप्रतिम सौंदर्य से सुभग भगवती ! तुम्हारा सौभाग्य तो सचमुच अनन्य है। कि तुम्हारे दोनो उरूओं को देखकर तो इन्द्र के चिंघाडते हुए ऐरावत का अत्यन्त उज्ज्वल कांति से चमकता हुआ शुंड दंड (सूंढ) लज्जित होकर सकुचा कर बैठ गया। ११. हे भगवति ! जिसका कटिभाग सितारो से बनी करधनी के सम्बन्ध को अलंकृत कर रहा हैं, जिसमें दिव्य सूर्य सदृश मणियाँ गुंथी हैं, वह कांचन गिरि तेरे जघन स्थल के विस्तारकी विशालता के गुण का अभ्यर्थी बनकर अपने सुकृत को व्यर्थ करता हुआ पुनः स्पर्धा कर रहा हैं। સપૂર્ણ. ૧૨. % हे जननी ! अपने सहज श्रृंगार से सुभग नितंब के विस्तार का उभार और हिमालय पर्वत इन दोनों में हम किसकी तुलना करें ? जैसे कदाचित् किसी श्रेष्ठ कवि द्वारा रचित वाणी का महाभाष्य के Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy