SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ भिन्न भिन्न लोकों के वैचित्र्य (नीति रीति) का प्रकाश करनेवाली, ऐंकार बीजाक्षर वाली, सूर्य-चन्द्र की कान्तिवाले कुंडल दोनों कानों में धारण करनेवाली, श्रीकारख्या, वागीश्वरी, ब्रह्मज्ञान की करनेवाली, यश-शुभ करनेवाली काशी देश की स्वामिनी हंसेश्वरी ! शीघ्र कृपा करने वाली माता ! तू विद्या दे । ७. ज्ञान व दया से पूर्ण, हे जगदम्बिके ! सतत ज्ञान- प्रताप की सिद्धि हेतु महेश्वरी तू विद्या दे ८. । सम्पूर्णम् । २७ ॥ श्री साधुकीर्ति कृत भारतीस्तवः ॥ श्री शारदा शास्त्रसुबुद्धिदाता, मनोरमा सर्वजनस्य माता । समस्त मूर्खत्वभयाच्च पाता श्रियेऽस्तु सा मे पटुता विधाता ॥ १ ॥ नीहारमुक्तावलिहारशुद्धा, विश्वत्रये या सकले प्रसिद्धा । नरेन्द्र नागेन्द्र सुरेन्द्रसेव्या विद्या विशुद्धा च सदातिभव्या ॥२॥ संसारभीमार्णवतारका सा, भव्यादिनां पूरितसर्वथाशा । गुणाकराच्छेदित सर्वपाशा, न वंदिता यैर्भुवि तो हताशा कल्याणमालाकरणेतिदक्षा, ददाति भक्तस्य सदैव शिक्षा । संमोहनी कामित कल्पवल्ली, दुर्बुद्धिसारग विनाशभली ॥४॥ आनंद भूमीरुहवारिधारा, विज्ञान सद्ध्यानधरातिसारा । मातङ्गवेताल पिशाचमानी, निर्नाशनी भासुरहंसयानी शुद्धकर्पूरसच्चन्दनैश्चर्चिता, निःप्रभावादिकैर्दोषभिर्वर्जिता । पुस्तकन्यस्तहस्तारल्यमालान्विता, पंकजं विभ्रती सत्सुधासंयुता 11411 - , - Jain Education International ॥३॥ ||६|| दीप्तिसौभाग्यलावण्यगुणराजिता, स्वस्वरुपेण देवीगणा स्तर्जिता । सज्जनानेकलोकैः समावर्जिता, स्वर्गपातालभूमस्तके गर्जिता ॥७॥ श्री शारदायाः स्तवनं पठन्ति प्रभातकालेऽत्र नरोत्तमा ये। तेषां गृहे स्यात्सुरवसाधुकीर्तिः संजायते निर्मलकाव्यशक्तिः॥८॥ सम्पूर्णम् ૨૭ ભાષાન્તર શ્રી શારદાદેવી એ શાસ્ત્રસુબુદ્ધિની દાતા છે, મનોરમા છે સર્વ જનની માતા છે. સમસ્ત મૂર્ખતાના ભયથી રક્ષણ કરનારી, તે પતાવાળી વિધાતા એવી મારા કેયને માટે થાઓ. १. બરફ સરખા ઉજ્જવલ હારથીશુદ્ધ જે સકલ વિશ્વત્રણેય सोडयां प्रसिद्ध छे. राभ-हेपो- सुरेन्द्रोने सेवा डरपा योग्य छे. તે વિદ્યા-વિશુદ્ધા અને સદા અતિભવ્યા છે. २. સંસારરૂપી ભયંકર સાગરથી પાર ઉતારનારી તે ભવ્ય જીવોની સર્વ પ્રકારની પૂરેલી આશાવાળી છે. ગુણના સમૂહવાળી, સર્વ પ્રકારના બંધનોને છેદી નાખેલી, તેઓ હતાશ છે. તેને જેઓએ પૃથ્વી ઉપર વંદન કર્યા નથી, તેઓ હતાશ છે. 3. કલ્યાણની માલાને કરવામાં અતિહોંશીયાર, સંમોહન પમાડનારી, ઇચ્છિત કલ્પવૃક્ષની વૅલી જેવી, દુબદ્ધરૂપી હરણનો નાશ કરવા માટે ભાલાસમાન હમેશા ભકતને શિક્ષા આપે छे, ४. આનંદરૂપી વૃક્ષને માટે પાણીનીધારાસમાન, વિજ્ઞાનसध्यान ने धरनारी, अति सारभूत, मातंग वेताल-पिशायસિંહનો નાશ કરનારી, દેદીપ્યમાન હંસના વાહનવાળો છે. પ. શુદ્ધ કપૂર અને ઉત્તમ ચંદનોથી પૂજા કરાયેલી, પ્રભાવ વગરની ઇત્યાદિ દોષોથી રહિત, હાથમાં સ્થાપન કરેલા પુસ્તક અને માલાથી યુક્ત, કમળને ધારણ કરતી, ઉત્તમ અમૃતથી ચુત छे. 9. તેજના લાવણ્યગુણોથી શોભતી, પોતાના સ્વરૂપથી જ દેવીઓના સમૂહની તર્જના કરાયેલી, અનેક સજજન લોકોથી આકર્ષાયેલી, સ્વર્ગ-પાતાલ અને પૃથ્વી લોકમાં ગર્જના કરાયેલી छे. ७. જે ઉત્તમ પુરુષો આ લોકમાં પ્રભાત કાલે શ્રી શારદાદેવીનું સ્તવન ભણે છે, તેઓના ઘરમાં નિર્મલ કાવ્ય શક્તિ, સુખ અને ઉત્તમકીર્તિ (સાધુકીર્તિ) ઉત્પન્ન થાય છે. ८. संपूर्ण. ६२ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy