SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Tહી विद्यां देहि कृपाऽविलंबनकरी माता च हंसेश्वरी ज्ञानपूर्णे दयापूर्णे सततं जगदम्बिके ! । ज्ञानप्रतापसिद्धयर्थं विद्यां देहि महेश्वरी IIટા કરનારી, એ કાર બીજાક્ષરવાળી, સૂર્ય-ચંદ્રની કાંતિવાળી બંને કર્ણમાં કુંડલધારનારી, શ્રીકાર રૂપા, વાગીશ્વરી બ્રહ્મજ્ઞાનને કરનારી યશ શુભને કરનારી, કાશી દેશની સ્વામિની હંમેશ્વરી ! શીઘ કૃપાને કરનારી માતા તે વિદ્યાને આપ. ૭. હે જ્ઞાન અને દયાથી પૂર્ણ, હે જગદમ્બિકા ! સતત જ્ઞાનપ્રતાપની સિદ્ધિમાટે મહેશ્વરી તું વિધાને આપ. સંપૂર્ણ इति वाग्वादिनी सं । १८९१ मि मृग सुद. ११ दि । श्री १०८ શ્રી પ્રધાનદંતન તત્ શિષ્ય રતૂર ..... ના ૨૬ ભાષાન્તર ૨૬ अनुवाद ૧. જ્ઞાનના આનંદને કરનારી, સદા સુખકરનારી, વિશ્વની સ્વામિની, શોભાને ધરનારી સાક્ષાત્ મોક્ષને આપનારી, પાપોનો ક્ષય કરનારી, પ્રત્યક્ષ માહેશ્વરી, કુમારી, અશુદ્ધના સમૂહને પાવન કરનારી, કાશી દેશની સ્વામિની, હંમેશ્વરી, શીઘકૃપાને કરનારી, માતા તું વિધાને આપ. સાક્ષાત્ વૃદ્ધિને કરનારી, તપના ફલને કરનારી, વિજ્ઞાન રૂપી દીપને કરનારી, કાશ્મીરી, ત્રિપુરેશ્વરી, હિત કરનારી, બ્રહ્માંડરૂપી. પાત્રના ઉદરવાળી, સ્વર્ગ દ્વારના કમાડને તોડનારી, કાશી દેશની સ્વામિની હંમેશ્વરી, શીઘ કૃપાને કરનારી માતા તે વિદ્યાને આપ.૨. ચોગાનંદને કરનારી, શત્રનો ક્ષયકરનારી, સૌન્દર્યરૂપી રત્નોના ઢગલાવાળી, જુદા રત્નોના વિચિત્ર આભૂષણને ઘરનારી, સમ્યગજ્ઞાન અને વિદ્યાની સ્વામિની, બ્રહ્માણી, પક્ષીના વાહનવાળી ભગવતી, કાશી દેશની સ્વામિની, હંસેશ્વરી શીઘ કૃપાને કરનારી માતા તું વિદ્યાને આપ. વીણા-પુસ્તક -પાશ-અંકુ અને ઘરનારી, જડતારૂપી અંધકારને દૂર કરનારી, વારાહી, શત્રુનો નાશ કરનારી, ૐ કાર સ્વરૂપી, સર્વ આનંદને કરનારી, પરાસ્વરૂપા, ભચને હરનારી, કાશી દેશની સ્વામિની, હંસેશ્વરી, શીઘ કૃપાને કરનારી માતા તું વિદ્યાને આપ. પૂર્ણિમાના ચંદ્રની કાંતિથી શોભતી, જય કરનારી, હ્રકાર મંત્ર સ્વરૂપી, માતંગી વિદ્યાવાળી, વિજયા-જયા-ભગવતી-દેવીશિવ સ્વરૂપી-સુખ કરનારી, સમ્યમ્ જ્ઞાન કરનારી, નક્કી મંગલ કરનારી, કાશી દેશની સ્વામિની, હંસેશ્વરી, શીઘ કૃપાને કરનારી, માતા તે વિદ્યાને આપ. | સર્વ પ્રકારના આરંભને કરનારી, રોગનો ક્ષય કરનારી, સદ્ધર્મના માર્ગની સ્વામિની રૂપ-અરૂપના પ્રકાશને કરનારી, વિજયિની, લક્ષ્મી કરનારી, બુદ્ધિ કરનારી, ધર્મનો ઉદ્યોત કરનારી, અમૃતરસથી ભરેલી, કાશીદેશની સ્વામિની, હંમેશ્વરી, શીઘા કૃપાને કરનારી માતા તું વિદ્યાને આપ. ૬. જુદા-જુદા લોકની અદ્ભૂતતા (રીતિ-નીતિ) નો પ્રકાશ ज्ञान का आनन्द करने वाली! सदा सुखकारिणी ! विश्व की स्वामिनि ! शोभा धरनेवाली! साक्षात् मोक्ष देनेवाली ! पापों का क्षय करनेवाली, प्रत्यक्ष माहेश्वरी ! कुमारी ! अशुद्ध के पुंज को पावन करने वाली, काशीदेश की स्वामिनि ! हंसेश्वरी, शीघ्र कृपा करनेवाली ! हे माता ! तू विद्या दे। साक्षात वृद्धि करनेवाली! तप का फल देनेवाली ! विज्ञानरुपी दीप करनेवाली! काश्मीरी, त्रिपुरेश्वरी ! हितकारिणी! ब्रह्मांड रूपी पात्र के उदरवाली, स्वर्गद्वार के किवाडों को तोड़नेवाली, काशी देश की स्वामिनी ! हंसेश्वरी ! शीघ्र कृपा करनेवाली माता तू विद्या ૨. योगानन्द करनेवाली, शत्रु का क्षय करनेवाली, सौन्दर्यरूपी रत्नों की राशि से युक्त अन्य रत्नों के विचित्र आभूषणधारण करनेवाली, सम्यग्ज्ञान और विद्या की स्वामिनी ! ब्रह्माणी ! पक्षी के वाहनवाली, भगवती! काशी देश की स्वामिनी हंसेश्वरी ! शीघ्र कृपा करनेवाली माता! तू विद्या दे। वीणा-पुस्तक-पाश-अंकुश धारण करनेवाली, जड़तारूपी अंधकार को दूर करनेवाली वाराही, शत्रुका नाश करनेवाली, ॐकार स्वरूपिणी! सब को आनन्द कारिणी परा स्वरूप भय को हरनेवाली! काशी देशकी स्वामिनी, हंसेश्वरी ! शीघ्र कृपा करनेवाली માતા ! તૂ વિદ્યા ટે पूर्णिमा के चन्द्रमा की चांदनी से सुशोभित ! जय करनेवाली ह्रींकार मन्त्रस्वरूपा, मातंगी विद्यावाली, विजया-जया-भगवती देवी, शिवस्वरूपा-सुख करनेवाली, सम्यग्ज्ञान करनेवाली, निश्चय ही मंगल करनेवाली, काशी देश की स्वामिनी ! हंसेश्वरी ! शीघ्र कृपा करने वाली माता ! तू विद्या दे। सब प्रकार के आरंभ करनेवाली, रोग का क्षय करनेवाली ! सधर्म के मार्ग की स्वामिनी, रूप-अरूप का प्रकाश करनेवाली, विजयिनी, लक्ष्मी करनेवाली, बुद्धि करनेवाली, धर्म का उद्योत करनेवाली ! अमृत रस से भरी! काशी देश की स्वामिनी ! हंसेश्वरी! शीघ्र कृपा करनेवाली ! माता ! तू विद्या दे। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy