SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ || દા ૨૫ ભાષાન્તર / ||૧૮ાા /? ||૨૦ણી रति-मति-धृति-स्वस्ति श्रीकीर्तितुष्टिसुपुष्टिदाम् जगदवमतो वलाजाड्यस्खलद्वचनश्रुति, गलितसकलप्रज्ञालेशो गतप्रतिभोऽपि सन् । शरदि यशसि श्वेतं रुपं तवाम्ब ! हृदि स्थिरं, । दधदधरयत्युद्यत्कीर्तितमप्यधिपं गिराम् ललित वलितैर्मुग्धस्निग्धै मिलत्पुटकुड्मलै-, मसृण मधुरैः स्मेरस्फारै विवर्तिततारकैः । मृगशिशुदृशस्तानच्छिन्नं पिबन्ति विलोचनैः, दधति सुधियो ये त्वचिंतावशीकरणं हृदि रुचिररचना-चंचच्चारूच्चरत्पदबंधुर,.. म्फुट रसबहुच्छंदोभाषाभिराम-लसदद्युति। विविध रुचितालंकाराय॑: समुच्छलति स्मृति, तव विदधतां चार्वीचंचुः प्रपंच्य वचश्चयः तमसि रवयो भीतौ रक्षाघनामरुषु क्षयो, रिपुषु निधयो दारिद्रयेषु भ्रमेषु सुबुद्धयः । अहिषु गरुडा: सत्रेष्वर्था रुजासु महौषधाः, विपदि सदया चित्राकारा: प्रसाद लवास्तव जनयसि मुदं धत्से कीर्तिं बिभर्षि गुणावली, वितरसि मतिं दत्से कामान्प्रवर्धयसि श्रियः। दलयति तमो यस्मान्मान्द्यं ध्वंसिष्यसि शात्रवं त्वमिति वदतो दीनं मात: समेधय मे धियः भुवनविजयिप्राज्यच्छायो गुणान्वयमीश्महे, न तव भणितुं ज्ञातुं चात: प्रसीद सरस्वति !। जननि ! तनु तां तां मे वाचं त्वमेव पटीयसी, मलमहमपिस्यां ते वक्तुं यया गुणगौरवम्. जयकवि चमूचेतो रङ्गत्सर: कलकलहंसिके, गुणिजन मन: पाथोनाथ-क्षपाकरलेखिके। जिनविभुमुखोजभांभोज-भ्रमद् भ्रमरि निभे, विनतजनताहृत्पद्माली-विबोधरविद्युते रुचिरपि न मे राज्ये नम्रापरा जिनवल्लभा-, प्रमदमथनोद्दाम स्त्रैणे न चोन्मुदि संपदि । परम विरतं याचे ऽदस्त्वां शिरोरचितांजलि-, जननि ! जनय द्राग्वाग्देवि ! प्रसादमलं मयि इति नुतिमिमां श्रीभारत्या विमूढधिया मया, विरचितपदा तस्या एव प्रसर्पदनुग्रहात् । प्रणिहितमना श्रद्धावान् य: पठत्यशठः सदा, सभवति भुवि श्रीमान् धीमान् पुमान् सुकृती कृती इति श्री सरस्वतीस्तव: समाप्तः। कृतिरियं श्री जिनवल्लभसूरिणाम् । ||રા વેગથી શોભતી ભકિતથી સજ્જ દેવગણના મુકુટની ફેલાતી રત્નોની કાંતિથી ઝળહળતા જેના ચરણ છે, સેંકડો કવિઓવડે જે સ્તવાયેલી છે, ત્રણ ભુવનનાવનમાં સ્કુરાયમાન મોહનાં અંકુરામાટે જે કુહાડી સરખી છે. તે સરસ્વતી દેવીને હું ખરેખર ભકિતથી સ્તવીશ. ૧. | તારા મનોહરઅનંતગુણોને જાણતો છતો પણ નિપુણ બુદ્ધિવાળા બૃહસ્પતિ જેવા ય સ્તવનમાં મૌન બની જાય છે. સ્વયંભૂરમણ સમુદ્રના જળકણોને ગણવા માટે ચિરંજીવી તે બુદ્ધિમાન પણ કઈ વ્યકત કરવા સમર્થ થઈ શકે? ૨. (આવું જાણવા) છતાં પણ તારા ગુણ સમૂહના અંશના પણ કીર્તનથી મારું ઇચ્છિત પૂર્ણ થશે, તેવી ઇચ્છાથી મેં તારી સ્તવનામાં બુદ્ધિ ધરી છે, મતિનો લેશ પણ જેનામાં નથી તેવી વ્યકિતનું ચિત્ત જયારે હૃદયમાં વધેલા મનોરથોથી આકુલ બને છે ત્યારે કયાંય કશું સમજયા તૈયાર થતા નથી? ૩. ચિંતા કરવામાં કલેશ કરાવનાર ચિંતામણી કલ્પલતા વિગેરે કેટલું મનોવાંછિત આપી શકે ? જયારે તારું અતિ સુંદર પાદયુગલ તો નિષ્પાપ સંપદાને વધારતું અચિંત્ય રીતે જગતમાં ફળે છે.૪. હાથમાં શ્વેતકમળને ધરનાર, દિશાઓમાં ફેલાતા પોતાની કાયાના શ્વેતપ્રભા પટલરુપ જળમાં વિકસિત વિશાળ કમળમાં વસનાર તને વિનમ દેવો, મનુષ્યો ક્ષીરસાગરના ઉજજવળ જળમાં, ઉલ્લસિત નિર્મળ કમળમાં બિરાજમાન લક્ષ્મીની જેમ જોવે છે.૫. પ્રણામ કરતી સુર સુંદરીઓના પરસ્પર અથડાવાથી, કાનમાં ધારણ કરેલા નીચે પડતા શ્યામ કમળથી છવાયેલા નિત્ય વિકસ્વર તારા ચરણકમળ, રસથી અત્યંત ઝરવા લાગ્યાં તેમાં આશ્ચર્ય નથી, કારણ કે મલિન દેહવાળા, અન્યની સ્થિર ભાવિવાળી સંપદા જોવા સમર્થ બનતા નથી. હે દેવિ ! આ વાતતો પૃથ્વીતલ ઉપર પ્રસિદ્ધ જ છે કે તમે તમારા ચરણયુગલના સ્થાપન દ્વારા લક્ષ્મીને રોકીને (તેના) કમળના નિલયમાં વાસ કર્યો છે, તેથી જ હું માનું છું કે રીસે ભરાયેલી તે તેનું ભાડું લેવાને માટે જ જાણે તારા ભકતોના ઘરને ક્ષણવાર પણ તજતી નથી. જેના કિરણો ખભા પર ફેલાઈ રહ્યાં છે તે કપોલને સ્પર્શ કરવા તારા ચંદ્ર જેવી કાંતિવાળા, ચંચળ કાનના કુંડલ જાણે હિમાલયની શ્વેત શિખરો ઉપર હિંડોળા (ઝુલા) ઉપર ઝુલતા સૂર્ય-ચંદ્ર ન હોય તેવા શોભે છે. તારા વક્ષઃ સ્થળ ઉપર રહેલા ઉદારકાંતિવાળા હારને જોઈને લોકો અવનવા સંદેહ કરે છે... શું આ હાર તારા મુખ ચંદ્રરૂપ ૭. ૨૪મા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004932
Book TitleSachitra Saraswati Prasad
Original Sutra AuthorN/A
AuthorKulchandravijay
PublisherSuparshwanath Upashraya Jain Sangh Walkeshwar Road Mumbai
Publication Year1999
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy