________________
અનુભવ અર્ક : ઐતિહાસિક સંવાદ પરિશિષ્ટ
prevent insects from flying into it and he should carry a brush to sweep the place on which he is about to sit" અર્થ : ચેમ્બર એનસાઈક્લોપીડીયા ભાગ–૬. લંડન-૧૯૦૬ પૃ. ૨૬૮.
૫૯
જૈન યતિ નિવૃત્તિ માર્ગ અને ત્યાગ પરાયણતાથી આયુ વ્યતીત કરે છે અને તે પોતાના મુખ પર ઉડતા જીવોની રક્ષા કાજે એક કપડું ધારણ કરે છે અર્થાત્ બાંધે છે અને પ્રતિલેખનાને માટે જ્યાં તેઓ બેસે છે તે જમીનને પહેલા સાફ કરવા એક ગુચ્છો(ઓઘો) પાસે રાખે છે.
2. The religions of the world by John Murdoch. L.L. D. 1902 Page-128.
"The Yati has to lead a life of continence, he should wear a thin cloth over his mouth to prevent insects from flying into it; he should strain water through a cloth before drinking and he should carry a broom (ougha) to sweep the place on which he is `about to sit to remove every living creatures out of the way of danger.
અર્થ : ધ રીલીજન્સ ઓફ ધ વર્લ્ડ કર્તા જોન માર્ડ એલ. એલ. ડી. ૧૯૦૨, પૃષ્ટ-૧૨૮
જૈન મુનિ પોતાનું ધાર્મિક જીવન એવી રીતે વ્યતીત કરે છે– તેઓ વાયુમાં ઉડવાવાળા જીવોની રક્ષાને માટે પોતાના મુખ પર એક પાતળો કપડાનો ટુકડો ધારણ કરે છે, પાણીને પીતા પહેલાં એક કપડાથી ગાળી લે છે અને જે સ્થાન પર તે બેસવાની ઇચ્છા રાખે તે સ્થાનને પહેલા સાફ કરવા માટે અને રસ્તામાં પડેલા જીવજંતુઓની રક્ષા કરવા માટે હાથમાં એક ગુચ્છો (ઓઘો) રાખે છે.
3. The religions of India by A Burth London 1891. Page 145.
"Not only do the Jains abstain from all kinds of flesh, but the more figid of them drink only filtered water, breathe only through veil and go sweeping the ground.
અર્થ : હિન્દ (ભારત વર્ષ)ના ધર્મ કર્તા– એ બર્થ લંડન ૧૮૯૧ પૃષ્ટ–૧૪૫.
જૈની કેવળ માંસ ભક્ષણની જ ઘૃણા કરે છે એટલું જ નહીં પણ તેઓ પાણી ગાળીને પીવે છે માટે તથા મુખ પર શ્વાસોશ્વાસ લેવા માટે (જેથી સૂક્ષ્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org