________________
અનુભવ અર્કઃ આવશ્યક સૂત્ર વિચારણા પરિશિષ્ટ-૩
૨૧૯
પરિશિષ્ટ-૩
પ્રતિક્રમણ વિધિ
* પ્રાકકથન - ૪ આવશ્યક સૂત્રમાં પ્રતિક્રમણ કરવાની વિધિ સંબંધી કોઈ સંકેત અથવા * પાઠ નથી, તેની વ્યાખ્યાઓમાં સ્પષ્ટરૂપે સુંદર વિધિ બતાવેલ છે. * * ઉત્તરાધ્યયન સત્રના પડમા અધ્યયનમાં પણ દેવસીય, રાઈય. બંને * પ્રતિકમણની વિધિ સાધુને માટે સંક્ષિપ્તમાં બતાવવામાં આવી છે. - * ઉત્તરાધ્યયન અધ્યયન ર૯માં પણ પ્રશ્ન રૂપમાં વર્ણન છે. તેનાથી* * પણ પ્રતિક્રમણ સંબંધી કેટલીક વિધિ ઉપલક્ષિત થાય છે. - નિર્યુક્તિ ભાષ્યમાં બતાવેલી વિધિ પણ આ ઉક્ત સૂત્રોક્ત વિધિનું કે K અનુસરણ કરનારી જ છે. * સાધુ પ્રતિક્રમણની વિધિને અનુરૂપ જ શ્રાવક પ્રતિક્રમણની વિધિ * - પણ સમજી શકાય છે. * અહીં આ પ્રકરણમાં સાધુ શ્રાવક બંનેના પ્રતિક્રમણની વિધિK A બતાવવામાં આવી છે. જે આગમના મળેલા પાઠોના આધારે જાણવામાંw M આવી છે.
નોંધ :- પ્રચલિત પરંપરામાં સાધુ અને શ્રાવકના પ્રતિક્રમણમાં M કાઉસગ્નમાં અને પ્રગટમાં ગુજરાતી ભાષામાં રચેલા અર્વાચીન પાઠ દિ બોલવામાં આવે છે. તેમજ કાઉસગ્ન પછી પણ ફરી તે જ બોલાય છે. આ - તેના પછી તે વિધિમાં કહેલા આગમોક્ત પાઠ બોલાય છે. તેના પછી * પ્રાદેશિક ભાષા (હિન્દી, ગુજરાતી, મારવાડી)માં રચેલા પાંચ પરમેષ્ઠિ
પદોની ભાવવંદના બોલવામાં આવે છે. એ જ મુખ્ય અંતર છે–k X પરંપરા પ્રતિક્રમણ વિધિમાં અને આગમકાલીન પ્રતિક્રમણ વિધિમાં. * આ અર્વાચીન (વર્તમાનમાં) બનેલા પાઠોની રચના પૂર્વે પણK * પ્રતિક્રમણ તેમજ તેની વિધિ આગમાનુસાર ચાલતી જ હતી. તે જk * આવશ્યક સૂત્રના પાઠ આજે પણ ઉપલબ્ધ છે. એટલે તેના આધારે M અહીં વિધિ બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org