SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ રર૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત છિ ફક્ત મૂળપાઠોથી સંક્ષિપ્ત સાધુ પ્રતિક્રમણ ) આવશ્યક સૂત્ર અને તેમાં અન્ય સૂત્રોથી આપેલા પાઠોના આધારે આ વિધિ કહેવામાં આવી છે. આમાં હિન્દી, ગુજરાતી આદિ ભાષાના અથવા મિશ્રિત ભાષાના પાઠ રાખવામાં આવ્યા નથી. ફક્ત મૂળ રૂપમાં પ્રાપ્ત પાઠ લીધાં છે. (૧) વંદન પાઠથી ત્રણ વાર વંદના (૨) પ્રતિક્રમણ આજ્ઞા તેમજ પ્રતિજ્ઞા પાઠ (છામિ મ) (૩) નમસ્કારમંત્ર અને મંગલપાઠ (ચત્તારિ મંગલ) (૪) કરેમિ ભંતે (૫) કાયોત્સર્ગ પ્રતિજ્ઞા પાઠ (તસ્સ ઉત્તરી) કાયોત્સર્ગમાં – (૬) સમુચ્ચય અતિચારનો પાઠ (ઈચ્છામિ ઠામિ) (૭) ગમનાગમન અતિચારનો પાઠ (ઇચ્છાકારેણં) (૮) નિદ્રા પ્રતિક્રમણ પાઠ (શ્રમણ સૂત્રનો પહેલો પાઠ) (૯) ગોચરી પ્રતિક્રમણ પાઠ (શ્રમણ સૂત્રનો બીજો પાઠ) (૧૦) સ્વાધ્યાય અને પ્રતિલેખન પ્રતિક્રમણ પાઠ શ્રમણ સૂત્રનો ત્રીજો પાઠ) (૧૧) તેત્રીસ બોલ પ્રતિક્રમણ પાઠ (શ્રમણ સૂત્રનો ચોથો પાઠ) (૧૨) નિગ્રંથ પ્રવચન શ્રદ્ધાન નમન પ્રતિક્રમણ પાઠ(શ્રમણ સૂત્રનો પાંચમો પાઠ) (૧૩) સંલેખનાના અતિચારનો પાઠ (૧૪) અઢાર પાપસ્થાનક પ્રતિક્રમણ પાઠ (૧૫) નમો અરિહંતાણં બોલી કાઉસ્સગ્ન પાળવું (૧૬) કાઉસ્સગ્ન શુદ્ધિનો પાઠ (૧૭) ચોવીસ જિન સ્તુતિ પાઠ (લોગસ્સ) (૧૮) ઉત્કૃષ્ટ ગુરુ વંદન પાઠ (ખમાસમણા બે વાર) અતિચાર ચિંતવણા પ્રગટ:(૧૯) કાઉસ્સગ્નમાં બોલેલા પાઠ (દથી ૧૪) પ્રગટ બોલવા (૨૦) ઉત્કૃષ્ટ ગુરુ વંદન પાઠ (ખમાસમણા બેવાર) (૨૧) કાઉસ્સગ્ન આજ્ઞા પાઠ (રર) નમસ્કાર મંત્ર (૨૩) કરેમિ ભંતે (૨૪) કાઉસ્સગ્ન પ્રતિજ્ઞા પાઠ (તસ્સ ઉત્તરી) (૨૫) કાઉસ્સગ્નમાં– ક્ષમાપના પાઠ, શ્રમણ ક્ષમાપના પાઠ તેમજ તેનું આત્મચિંતન, નમો અરિહંતાણું બોલી કાઉસગ્ન પાળવો. Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy