________________
૧૬૪
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જૈનાગમ નવનીત
દશવૈકાલિકને “મનકની સાથે જોડવાનું ઉત્તરાધ્યયન સૂત્રને ભગવાનની અંતિમ દેશના સાથે જોડવાનું, કલ્પસૂત્રનું ભગવાન દ્વારા વાંરવાર વ્યાખ્યાનમાં વાંચવા સંબંધી પાઠ જોડવાનું, મહાનિશીથ સૂત્રની વાતોને ભગવાન તથા ગૌતમના નામે જોડવાનું, ચોથની સંવત્સરી ઉજવવાનું ચાલુ કરી તેને સિદ્ધ કરવા લાંબા લાંબા પાઠ કલ્પસૂત્રના પ્રારંભમાં જોડી દેવાનું વગેરે વગેરે મધ્યકાળમાં ચાલતી પ્રવૃત્તિઓના અનેક ઉદાહરણ શાસ્ત્રોમાં નજરે ચડે છે.
મહાત્મા લોકાશાહનું જીવન
જન્મ સ્થળ
અરહટવાડા, જિલ્લો-સિરોહી માતાપિતા
ગંગાબાઈ, શેઠ હેમાભાઈ જન્મ-દિવસ
સંવત ૧૪૮૨, કારતક સુદ પૂનમ લગ્ન
સંવત ૧૪૯૭ મહા મહિનો, ઉંમર ૧૫ વર્ષ પરિવાર
પત્ની-સુદર્શના, પુત્ર–પૂનમચંદ ધંધો
શાહુકારી વ્યાજ ત્યારપછી
અમદાવાદના બાદશાહ મહમદશાહના પાટણમાં
ખજાનચી. ત્યારપછી
બાદશાહના ખજાનચી, અમદાવાદમાં સંવત ૧૫૦૧માં. ગુણ
બુદ્ધિમાન, ઈમાનદાર, ધાર્મિક વૃત્તિ, સુંદર અક્ષરો
વાળા. વૈરાગ્યનિમિત્ત : સંવત ૧૫૦૭માં “જમાલ ખાં” એ પિતા મહમદ
શાહને ઝેર આપી મારી નંખાવ્યા અને પોતાનું નામ
કુતુબુદિન બદલીને ખુદ રાજા બની બેઠો. દીક્ષા
સંવત ૧૫૦૯ માં શ્રાવણ સુદ અગિયારસ શુક્રવારના
પ્રથમ પહોરનું ચોઘડિયું બીજું, ગામ-પાટણ. ગુરુ સાનિધ્ય : યતિ શ્રી સુમતિ વિજયજી. દીક્ષા નામ
લક્ષ્મી વિજય (પ્રસિદ્ધ નામ લોકાશાહ જ રહ્યું) ગુરુ સાનિધ્ય
રર વર્ષ (અધ્યયન, ચિંતન, વિચરણ, ધર્મોપદેશ) દિયોદ્ધાર
સંવત ૧૫૩૧ અમદાવાદ, ઝવેરીવાડ નવી દીક્ષા સ્વયંમેવ અનેક સાધુઓ સાથે ઉંમર ૪૯ વર્ષ, વીર
નિર્વાણ ૨૦૦૧માં દિયોદ્વાર નિમિત:- યતિવર્ગની શાસ્ત્ર વિરુદ્ધ આચાર પ્રણાલી, શ્રી–પૂજ્ય, રાજ સન્માન, છડી, ચામર, છત્રી, પાલકી, મ્યાના વગેરે વાહનનો પ્રયોગ, પગલાં
કરવા, નવાંગી પૂજા કરાવવી, પૈસા લેવા, જ્યોતિષ, વૈદક ચિકિત્સા વગેરેથી Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org