________________
અહીં વાંચો પછી આગળ વધો
ધર્મની સંક્ષિપ્ત રુચિવાળા અને આગમાં સાહિત્યના અલ્પ અભ્યાસી તેમજ પોતાની પરંપરાઓને જ અનુસરનાર શ્રદ્ધાળુ જનોએ આ પુસ્તક વાંચવા માટે વિચારીને જ હાથ ધરવું.
પરંતુ કંઈક વિશેષ જાણવા માટેની ઉત્કંઠાવાળા ઉદાર દિલ, ઉદાર વિચારવાળા, બુદ્ધિશાળી, અધ્યયનશીલ, બહુ આગમ સાહિત્યના અભ્યાસીઓ માટે આ પુસ્તક જાણે જ્ઞાન અનુભવનો ખજાનો જ કેમ ન મળ્યો હોય તેમ ફળદાયી થશે.
આગમ મનીષી ત્રિલોક મુનિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org