SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય આગમ સારાંશ રૂપે મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના' નામે આઠ પુસ્તકોના આગમ સેટમાં આ અંતિમ અને આઠમું પુસ્તક છે. એ પુસ્તકના પ્રકાશન સાથે આગમોનું ગુજરાતી સારાંશ પ્રકાશન કાર્ય પૂર્ણ થાય છે. આ અંતિમ પુસ્તકનું ગુણ સંપન્ન નામ “પરિશિષ્ટ : અનુભવ અર્ક” રાખવામાં આવ્યું છે. જેમાં આગમ મનીષી મુનિરાજશ્રીના જીવનભરના અધ્યયનથી સંકલન થયેલા ચિંતન-મનન, અનુભવો, સંગ્રહો(નોટ્સ)ને સંપાદિત કરવામાં આવ્યા છે. જેના મુખ્ય વિષયો છે– (૧) આગમો સંબંધી ઐતિહાસિક જાણકારી (૨) જિનશાસન સંબંધી ઐતિહાસિક જાણકારી (૩) પરંપરાઓ તથા આચાર-વિચારો સંબંધી જાણકારી અને (૪) આવશ્યક સૂત્ર સંબંધી ચિંતન-અનુભવ. આ પુસ્તકના અનુવાદથી લઈ પ્રકાશન કાર્ય સુધી જે કોઈ મુમુક્ષુઓ તન, મન કે ધનથી સહયોગી થયા છે, તે સર્વને નામ સૂચન કર્યા વગર આભાર સહ ધન્યવાદ પાઠવીએ છીએ. Jain Education International શ્રી જૈનાગમ નવનીત પ્રકાશન સમિતિ વતી લલિતચંદ્ર મણિલાલ શેઠ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004931
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 8
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2004
Total Pages276
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy