________________
૧૯૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
| | |
|
|
|
|
| |
પ્રાભૃત | પ્રતિપ્રાભૃત
વિષય સમભૂમિથી ઊંચાઈ, ર૫ માન્યતાઓ. ચન્દ્ર સૂર્ય અને તારાની તુલ્ય અને અલ્પ ઋદ્ધિ સ્થિતિથી. બન્નેનો પરિવાર, મેરુ અને લોકાત થી જયોતિષ મંડલનું અંતર. નક્ષત્રોમાં સહુથી ઉપર નીચે, અંદર, બહારના નક્ષત્ર.
જ્યોતિષી વિમાનોના આકાર, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. દેવો, દેવીઓની જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ. વાહક દેવી અલ્પ બહત્વ. દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર વગેરેની સંખ્યા. ઊંચાઈમાં સ્થિરતા અને મંડલમાં સ્થિરતા, અસ્થિરતા. સુખ દુઃખનિમિત્તક ચાલ વિશેષ. તાપક્ષેત્ર પ્રકાશ ક્ષેત્ર, ચલ અચલ જ્યોતિષી. દ્વીપ સમુદ્રોમાં સૂર્ય ચન્દ્ર જાણવાની વિધિ. ચન્દ્ર, સૂર્ય અને રાહુના સંબંધમાં લૌકિક કથન. ચન્દ્ર વિમાનનું નામ મૃગાંક. સૂર્ય વિમાનનું નામ આદિત્ય. "આદિત્ય"નો વ્યુત્પતિ અર્થ અને એની પ્રમુખતાની વિચારણા પર ટિપ્પણ. જયોતિષીના ભોગ સુખ. ગ્રહોના ભેદ ૮૮ અને નામ. ઉપસંહાર સૂત્ર-અધ્યયન વિવેક પર ટિપ્પણ.
ચન્દ્ર પ્રજ્ઞપ્તિ સૂત્ર એક વિચારણા પરિશિષ્ટ - ૧ જ્ઞાતવ્ય ગણિત પરિશિષ્ટ – ૨ | નક્ષત્ર તત્ત્વવિચાર(થોકડા). પરિશિષ્ટ - ૩ | જ્યોતિષ મંડલ વિજ્ઞાન અને આગમની દષ્ટિમાં
પરિશિષ્ટ - ૪ | સત્તરમાં પ્રતિ પ્રાકૃત ના નિર્ણયાર્થ પ્રશ્નોત્તર. | વિશેષ વાર્તા - પહેલા બીજા અને દસમાં આ ત્રણે પ્રાભૃતમાં ક્રમશ ૮, ૩, રર
| | | | |
| | | | | |
૦
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org