________________
તત્ત્વ શાસ્ત્ર : જ્યોતિષ ગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર
૧૯o.
| પ્રાકૃત ! પ્રતિપ્રાકૃત)
વિષય x અહીં પરિશિષ્ટ છે. એક યુગમાં ચન્દ્ર સૂર્યની સાથે નક્ષત્ર યોગ. મહિનાના લૌકિક લોકોત્તરિક નામ. પાંચ પ્રકારના સંવત્સર-પ્રમાણ, શનિશ્ચર સંવત્સર વગેરે. નક્ષત્રોમાં યાત્રા નિર્દેશ, પાંચ મતાંતર. નક્ષત્રોના સીમા વિષ્કમ હિસાબ; નક્ષત્ર, ચન્દ્ર, સૂર્યના પૂર્ણિમા અમાસમાં અલગ અને સમ્મિલિત યોગ અને મુહૂર્ત વિશેષ. એક નામવાળા બે નક્ષત્રોની સાથે ચન્દ્ર સૂર્યથી યોગ કાલનું અંતર. ચન્દ્ર અને અભિવદ્ધિત સંવત્સરના તથા યુગના પ્રારંભ અને સમાપ્તિમાં નક્ષત્ર યોગ. પાંચ સંવત્સરોના દિવસ અને મુહૂર્તનું પરિમાણ. યુગ અને નો-યુગના દિવસ તથા મુહૂર્તનું પરિમાણ પાંચ સંવત્સરોના આદિ અને અંતનું મિલાન (મેળ) વર્ષોમાં સૂર્ય સંવત્સરના અને અયન પ્રારંભના યોગ, સૂર્ય ચન્દ્રની આવૃત્તિઓ (અયન) સૂર્ય આવૃત્તિના પ્રથમ દિવસની તિથિ. છત્રાતિછત્ર યોગ અને ૧ર યોગ સંસ્થાના પ્રકાર. ચન્દ્રની હાનિવૃદ્ધિ, ચન્દ્રના અયન. દક્ષિણ ઉત્તરના અર્ધ મંડલ, યુગની સમાપ્તિ મંડલ ચન્દ્રના ચલિત અચલિત માર્ગ; સ્વ પર, ઉભય ચલિત માર્ગ. ચન્દ્રનો પ્રકાશ અંધકાર, હાનિ વૃદ્ધિ. ચન્દ્ર સૂર્ય નક્ષત્રની મંડલ વિભાગરૂપ મુહૂર્ત ગતિ. ગતિના કારણે યોગ સંબંધ. પાંચ પ્રકારના મહિનામાં ચન્દ્ર સૂર્ય નક્ષત્રના મંડલ પાર કરવાના માપ. ચન્દ્ર સૂર્ય લક્ષણ. ચયાપચય.
૧૭ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org