________________
૧૯૬
પ્રાભૂત પ્રતિપ્રામૃત
૫
।
૧૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
T
T
× ૪ ૭
1 1 1 1 1 1│TI
11
* ૬ ૭ ૭ % ન
૧૨-૧૪
૧૫
૧૬
Jain Education international
વિષય
બાહા વગેરેનું માપ.
તાપક્ષેત્રની રુકાવટ શેનાથી ? ૨૦ માન્યતાઓ. પ્રકાશ સંસ્થિતિમાં ઘટ-વધ, ૨૫ માન્યતાઓ. પુદ્ગલો દ્વારા લેશ્યા વરણ, પ્રકાશ ગ્રહણ ૨૦ માન્યતાઓ.
ચાર વિભાગોમાં સૂર્યોદય, સૂર્યાસ્ત અને ઋતુ પ્રારંભ, ત્રણ માન્યતાઓ.
છાયા પ્રમાણ અને એનાથી દિવસનો ભાગ વીતવાનું જ્ઞાન,
તાપ લેશ્યા દ્વારા અનંતર પરંપર પુદ્ગલોને આતાપિત કરવા, છાયાના પચીસ અને આઠ આકાર,
છાયા પ્રમાણમાં સંપાદન કર્તાનો ભ્રમ. નક્ષત્રોનો ક્રમ, પાંચ માન્યતાઓ. નક્ષત્રોનો ચન્દ્ર સૂર્યથી સંયોગ કાલ. નક્ષત્ર ચન્દ્ર સંયોગનો પ્રારંભકાલ, સમાપ્તિ કાલ. પ્રત્યેક નક્ષત્રનો ક્રમ યુક્ત યોગ અને પછી બીજાને સમર્પણ.
૨૮ નક્ષત્રોના કુલ, ઉપકુલનો બોધ. પૂનમ અને અમાસના દિવસે નક્ષત્ર યોગ. મહિના અને અમાસ પૂનમના નક્ષત્ર યોગ સંબંધ. નક્ષત્રોના આકાર.
નક્ષત્રોના તારાની(વિમાનોની) સંખ્યા. રાત્રિ વાહક નક્ષત્ર અને એની રાત્રિ વહન સંખ્યા. પ્રમર્દ યોગ પર્યન્ત પાંચ પ્રકારના ચન્દ્ર નક્ષત્ર યોગ ચન્દ્ર નક્ષત્રની મંડલ સંખ્યા અને પારસ્પરિક સીધ સૂર્ય, ચન્દ્ર, નક્ષત્ર મંડલોનું સીધ સમવતાર. સૂર્ય, ચન્દ્ર અને નક્ષત્રના મંડલોનું પોતાનું અંતર. નક્ષત્ર સ્વામી દેવતાના ૩૦ મુહૂર્તોના અને રાત્રિ-દિવસોના નામ.
પંદર તિથિઓના ૫-૫ નામ.
નક્ષત્રોના ગોત્ર અને સ્વામી દેવના નામનો ચાર્ટ.
For Private & Personal Use Only
www.jainelibrary.org