________________
-
જ
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
ઈન્દ્રવિરહ – ચંદ્ર સૂર્ય જ્યોતિષેન્દ્રનો વિરહ ઉત્કૃષ્ટ માસનો હોય છે. ઇન્દ્રના વિરહકાલમાં બે ચાર સામાનિક દેવો મળીને તે ઇન્દ્રનું કાર્ય કરે છે. અર્થાત્ સંપૂર્ણ
જ્યોતિષ પરિવારનું આધિપત્ય ધારણ કરે છે. મુનષ્યક્ષેત્રની બહાર દ્વીપ–સમુદ્રઃ- બહારના દ્વીપ સમુદ્રની લંબાઈ-પહોળાઈ આદિ સંખ્યાત યોજન રૂપ કહી છે. ચકીપ પછી લંબાઈ-પહોળાઈ, પરિધિ, ચંદ્ર અને સૂર્ય આદિ અસંખ્ય-અસંખ્ય કહ્યા છે. સર્વ દ્વીપ-સમુદ્રોમાં દ્વાર, પાવરવેદિકા અને વનખંડ હોય છે. તે દરેક દ્વીપ સમુદ્રોના બે-બે માલિક દેવ છે. પુષ્કર સમુદ્રના શ્રીધર અને શ્રીપ્રભુ માલિક દેવ છે. ત્યારપછીકોષ્ટકમાં જુઓ
દીપ | માલિક દેવ | સમુદ્ર | માલિક દેવ ] | ૭ વરુણ દ્વીપ | વરુણ–વરુણપ્રભ| ૮ વરુણ સમુદ્ર વાણી-વારુણીકતા |
૯ ક્ષીર દ્વીપ પુંડરીક-પુષ્કર દંત ૧૦ ક્ષીર સમુદ્ર વિમલ–વિમલપ્રભ ૧૧ ધૃત દ્વીપ કનક-કનકપ્રભ | ૧૨ ધૃત સમુદ્ર | |કાંત–સુકાંત ૧૩ ક્ષોદવર દ્વીપ સુપ્રભ–મહાપ્રભ ૧૪ સોદવર સમુદ્ર પૂર્ણભદ્ર–માણિભદ્ર ૧૫ નંદીશ્વર દીપ | કૈલાસ–હરિવાહની ૧૬નંદીશ્વર સમુદ્ર |સુમન–સોમનસ ૧૭ અરુણ દ્વીપ / અશોક–વિતશોક || ૧૮ અરુણ સમુદ્ર સુભદ્ર–સુમનભદ્ર ૧૯ અણવર દ્વીપ | અણવર ભદ્ર- || ૨૦ અણવર સમુદ્ર, અણવરઅણવર મહાભદ્રા
અરુણમહાવર ત્યારપછીના દ્વીપમાં 'ભદ્ર અને સમુદ્રમાં 'વર' એ શબ્દોને જોડતા તેના માલિક દેવના નામ બને છે. (૨૧) અરુણવરાવભાસદ્વીપ (રર) અણવરાવભાસસમુદ્ર (ર૩) કુંડલદ્વીપ (૨૪) કુંડલોદસમુદ્ર (૨૫) કુંડલવરદ્વીપ (૨૬) કુંડલવર સમુદ્ર (૨૭) કુંડલવરાભાસદ્વીપ (૨૮) કુંડલવરાભાસસમુદ્ર (૨૯) ચક દ્વીપ(અસંખ્ય યોજન વિસ્તારની પરિધિવાળો) (૩૦) રુચક સમુદ્ર (૩૧) ચક વરદ્વીપ (૩ર) રુચકવર સમુદ્ર (૩૩) ચકવરાભાસ દ્વીપ (૩૪) ચકવરાભાસ સમુદ્ર. લોકમાં જેટલા શુભ નામ છે અને શુભ વર્ણ, શુભ ગંધ, શુભ રસ, શુભ સ્પર્શ, આભૂષણ, વસ્ત્ર, પૃથ્વી, રત્ન, નિધિ, દ્રહ, નદી, પર્વત, ક્ષેત્ર, વિજય, કલ્પ, આવાસ, કૂટ, નક્ષત્ર, ચંદ્ર, સૂર્ય આદિ છે તેના નામથી ત્રિપ્રત્યવતાર નામના દ્વીપ અને સમુદ્રો છે. જેમ કે હારદ્વીપ, હારસમુદ્ર હારવર દ્વીપ, હારવર સમુદ્ર, હારવરાવભાસ દીપ, હારવરાભાસ સમુદ્ર, યાવત્ સુરવરાભાસ, સમુદ્ર. અંતમાં દેવદ્વીપ, દેવસમુદ્ર, નાગદ્વીપ, નાગસમુદ્ર, યક્ષદ્વીપ, યક્ષસમુદ્ર, ભૂતદ્વીપ, ભૂતસમુદ્ર,
સ્વયંભૂરમણદ્વીપ, સ્વયંભૂરમણસમુદ્ર, છે. સર્વદીપોમાં વાવડીઓ છે, તેનું પાણી ઈશુરસ જેવું છે. ઉત્પાત પર્વત છે, તે સર્વ વજમય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org