________________
(૧પર)
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૩. જ્યોતિષી અને બે દેવલોકમાં– ૨૮ પરિણામ. જેમ કે– ઉપરોક્ત ૩૧માંથી ત્રણ લેશ્યા ઓછી છે. ૪. ૩ થી ૧ર દેવલોકમાં– ૨૭ પરિણામ છે. ઉપરોકત ર૮માંથી સ્ત્રી વેદ કમ. ૫. નવ રૈવેયકમાં- ૨૭ પરિણામ. ૬ પાંચ અણુત્તર વિમાનમાં- રર પરિણામ છે. મિથ્યા દષ્ટિ અને ત્રણ અજ્ઞાન તથા મિશ્ર દૃષ્ટિ આ પાંચ ઓછા. ૭. ત્રણ સ્થાવરમાં–૧૮ પરિણામ છે. જેમ કે– ગતિ-૧, ઇન્દ્રિય-૧, કષાય-૪, લેશ્યા-૪, યોગ-૧, ઉપયોગ-ર, અજ્ઞાન-૨, દર્શન-૧, અસંયમ-૧, વેદ-૧. ૮. તેઉવાયુકાયમાં– ૧૭ પરિણામ છે. ઉપરોકત ૧૮માંથી એક વેશ્યા ઓછી છે. ૯. ત્રણ વિકસેન્દ્રિયમાં ક્રમશ- રર, ર૩, ૨૪ પરિણામ છે. ઉપરોક્ત ૧૭માં વચનયોગ, ૨ જ્ઞાન, એક દષ્ટિ, આ ચાર વધવાથી ર૧ થયા પછી એક-એક ઇન્દ્રિય વધવાથી રર, ૨૩, ૨૪ થાય. ૧૦. તિર્યંચ પંચેન્દ્રિયમાં–૩૫ પરિણામ છે. જેમકે–ગતિ-૧, ઇન્દ્રિય-૫, કષાય-૪, લેશ્યા-૬, યોગ-૩, ઉપયોગ-ર, જ્ઞાન-૩, અજ્ઞાન-૩, દર્શન-૩, ચારિત્ર-ર, વેદ-૩. ૧૧. મનુષ્યમાં– ૪૭ પરિણામ છે. ત્રણ ગતિ ઓછી છે. આ પ્રકારે આ આટલા જીવ પરિણામ નરકાદિ ૨૪ દંડકના જીવો હોય છે. અજીવ પરિણામ:
અજીવ પુદ્ગલોના પરિણમનના મુખ્ય ૧૦ પ્રકાર છે. ૧. બંધન, ૨. ગતિ, ૩. ભેદન, ૪. વણે, ૫. ગંધ, ૬. રસ, ૭, સ્પર્શ, ૮. સંસ્થાન, ૯. અગુરુલઘુ, ૧૦. શબ્દ. ૧ બંધન :- પુગલ બંધના ત્રણ પ્રકાર છે ૧ સ્નિગ્ધ-સ્નિગ્ધ, ૨ રૂક્ષ-રૂક્ષ, ૩ સ્નિગ્ધ-રૂક્ષ, સ્નિગ્ધ-
સ્નિગ્ધમાં સમ અને એકાધિકના બંધ થતા નથી તે રીતે રૂક્ષ-રૂક્ષના પણ સમજવા. સ્નિગ્ધ રૂક્ષ પુદ્ગલોમાં જઘન્યના(૧ ગુણનો ૧ ગુણની સાથે) બંધ નથી થતા. પરસ્પર બે ગુણ અધિક સ્નિગ્ધ-
સ્નિગ્ધના બંધ થાય છે; બે ગુણ અધિક રૂક્ષ-રૂક્ષના બંધ થાય છે. એક ગુણને છોડીને પછી રૂક્ષ સ્નિગ્ધના સમ, વિષમ કોઈ પણ બંધ થઈ શકે છે.
આ બંધ પુદ્ગલ સ્કંધોના પરમાણુ આદિના જોડાણની અપેક્ષાએ કહેવાય છે. અર્થાત્ તે પરમાણુ આદિ જોડાઈને નવા પુદ્ગલ સ્કંધ બને છે. ૨ ગતિ – પુદ્ગલોની ગતિ બે પ્રકારની હોય છે. ૧ ફુસમાન (સ્પર્શ કરતાં), ર અફસમાણ (વચ્ચેના, આકાશ પ્રદેશોને સ્પર્શ ન કરતા). અસંખ્ય સમયમાં જે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org