________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
ગતિ હોય છે તે ફસમાન હોય છે. ફુસમાન ગતિમાં અસંખ્ય સમય લાગે છે. અફસમાન ગતિ એક સમયમાં પણ થઈ જાય છે.
બીજી રીતે દીર્ઘ ગતિ પરિણામ અને હ્રસ્વ ગતિ પરિણામ, આ બે ભેદ થાય છે. એનો અર્થ છે- થોડેક દૂર સુધી પુદ્ગલનું જવું અને અધિક દૂર પર જવું. ૩ ભેદન – પુલોના ભેદન પરિણામ પાંચ પ્રકારના હોય છે. ૧ખંડ, ૨ પ્રકર, ૩ ચૂર્ણ, ૪ અનુતરિકા, ૫ ઉત્કરિકા. ૪–૮ વર્ણાદિ – ૫ વર્ણ, ગંધ, પ રસ, ૮સ્પર્શ, ૫ સંસ્થાન.
અગુરુલઘુ – કાશ્મણવર્ગણા, ભાષાવર્ગણા, મનોવર્ગણા અને અરૂપી આકાશ આદિ અજીવ દ્રવ્યમાં અગુરુલઘુ પરિણામ હોય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ આદિ દ્રવ્યોના ગુરુલઘુ પરિણામ હોય છે. ૧૦ શબ્દઃ– મનોજ્ઞ શબ્દ અને અમનોજ્ઞ શબ્દ, આ બે પ્રકારના શબ્દ પરિણામ હોય છે. એ કુલ ૩૯ (૩+ ૨ + ૫ + રપ +૧+ ૨ = ૩૮) અને એક ગુરુ લઘુ = ૩૯ પુદ્ગલ પરિણામ હોય છે. આ પ્રમાણે જીવના ૫૦ અને અજીવના ૩૯ પરિણામ અપેક્ષા વિશેષથી કહેવાયા છે. અન્ય વિસ્તૃત અપેક્ષાએ જીવ અજીવના અનંત પરિણામ કહી શકાય છે.
ચૌદમુંઃ કષાય પદ
(૧) કષાયના ચાર પ્રકાર-૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લોભ. (૨) ક્રોધાદિના ચાર પ્રકાર- ૧ અનંતાનુબંધી- ક્રોધ, માન, માયા, લોભ, ૨ અપ્રત્યાખ્યાની ક્રોધાદિ, ૩પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ, ૪ સંજ્વલન ક્રોધાદિ એમ ૧૬ ભેદ થાય છે. (૩) આ ૧૬ના ચાર-ચાર ભેદ–૧. આભોગથી ૨. અનાભોગથી ૩. ઉપશાંત ૪. અનુપશાંત. એમ ૬૪ ભેદ થાય છે. (૪) આ ક્રોધાદિની ઉત્પત્તિના નિમિત્ત ચાર છે. ૧ ક્ષેત્ર, ર મકાન, ૩ શરીર, ૪ ઉપકરણ, એમ નિમિત્ત ભેદથી એના ૬૪ ૪૪ = રપદપ્રકાર થાય છે. (૫) આ કષાયોના આધારની અપેક્ષા ચાર પ્રકારે છે. ૧ સ્વયં પર, ર બીજા પર, ૩બંને પર, ૪ કોઈ પર નહીં. (ફક્ત પ્રકૃતિના ઉદય માત્ર હોવું) આધાર ભેદથી ક્રોધાદિના રપ૪૪ = ૧૦૨૪ પ્રકાર થાય છે. સમુચ્ચય જીવ અને ૨૪ દંડક એમ ૨૫ એકવચન અને બહુવચનના ૫૦ વિકલ્પ કરવાથી ૧૦૨૪૪ ૫૦ = ૧૨૦૦ ભંગ થાય છે. (૬) આ ચાર યાવત્ ૧૦ર૪ પ્રકારના કષાયના કારણે જીવે ભૂતકાળમાં આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org