________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
અંગુલનો સંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ ૧૦૦૦ ધનુષ્ય (૩) સંઘયણ– નથી (૪) સંસ્થાન– હૂંડ (પ) કષાય– ચાર (૬) સંજ્ઞા– ચાર (૭) લેશ્યા–ત્રણ (૮) ઇન્દ્રિય પાંચ (૯) સમુદ્ધાત– પ્રથમના ચાર (૧૦) સંશી– અસંજ્ઞી અલ્પ સમય રહે તેથી બંને (૧૧) વેદ– નપુંસક વેદ (૧૨) પર્યાપ્તિ– છ (૧૩) દૃષ્ટિ– ત્રણ (૧૪) દર્શન- ત્રણ (૧૫) જ્ઞાન– ૩જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ– ત્રણ (૧૭) ઉપયોગબે (૧૮) આહાર- ૨૮૮ ભેદ પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ બે ગતિના (૨૦) સ્થિતિ– જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ (૨૧) મરણ– બંને પ્રકારના (૨૨) ગતિ– બે, મનુષ્ય અને તિર્યંચમાં.
૧૪
(૧૦) અસંશી તિર્યંચ પંચેન્દ્રિય ઃ– તેના પાંચ પ્રકાર- ૧. જલચર ૨. સ્થલચર ૩. ખેચર ૪. ઉરપરિ સર્પ ૫. ભુજપરિ સર્પ.
(૨) અવગાહના– જલચરની ઉત્કૃષ્ટ ૧૦૦૦ યોજન, સ્થલચરની અનેક ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિ સર્પની અનેક યોજન, ભુજપરિસર્પ અનેક ધનુષ્ય (૮) ઇન્દ્રિય– પાંચ (૨૦) ઉત્કૃષ્ટ સ્થિતિ- જલચરની એક ક્રોડપૂર્વ, સ્થલચરની ૮૪,૦૦૦ વર્ષ, ખેચર, ૭૨, ૦૦૦ વર્ષ, ઉરપરિ સર્પ ૫૩,૦૦૦ વર્ષ, ભુજપર સર્પ ૪૨,૦૦૦ વર્ષ (૨૨) ગતિ– પ્રથમ નરક, બધા તિર્યંચ, અકર્મભૂમિ છોડીને શેષ સર્વ મનુષ્ય અને ભવનપતિ તથા વાણવ્યંતરમાં જાય છે. શેષ વર્ણન ચૌરેન્દ્રિયવત્.
(૧૧) સંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિયઃ- (૧) જલચર આદિ પાંચ ભેદ છે– (૧) શરીરચાર (૨) અવગાહના–ઉત્કૃષ્ટ જલચરની ૧૦૦૦ યોજન, સ્થલચરની છ ગાઉ, ખેચરની અનેક ધનુષ્ય, ઉરપરિસર્પ–૧૦૦૦ યોજન, ભુજપરિસર્પ– અનેકગાઉ (૩) સંઘયણ– છ (૪) સંસ્થાન- છ (પ) કષાય– ચાર (૬) સંજ્ઞા− ચાર (૭) લેશ્યા– છ (૮) ઇન્દ્રિય- પાંચ (૯) સમુદ્દાત- પાંચ પ્રથમના (૧૦) સંશીએક સંશી છે (૧૧) વેદ–ત્રણ (૧૨) પર્યાપ્તિ- છ (૧૩) દૃષ્ટિ– ત્રણ (૧૪) દર્શન– ત્રણ (૧૫) જ્ઞાન-૩જ્ઞાન, ૩ અજ્ઞાન (૧૬) યોગ– ત્રણ (૧૭) ઉપયોગ— બે (૧૮) આહાર- છ દિશામાંથી, ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- ચારે ગતિમાંથી આવે (૨૦) સ્થિતિ- જલચરની ક્રોડપૂર્વની, સ્થલચરની ત્રણ પલ્યોપમની, ખેચરની પલ્યોપમના અસંખ્યાતમા ભાગની, ઉરપરિસર્પ– ક્રોડપૂર્વ, ભુજપરિસર્પ ક્રોડપૂર્વ; આ ઉત્કૃષ્ટ સ્થિતિ છે (૨૧) મરણ બંને (૨૨) ગતિ– ચારે ગતિમાં જાય. દેવમાં આઠ દેવલોક સુધી જાય. નરકમાં– ભુજપરિસર્પ બે નરક સુધી, ખેચર ત્રણ નરક સુધી, સ્થલચર ચાર નરક સુધી, ઉરપરિ સર્પ પાંચ નરક સુધી, જલચર સાત નરક સુધી, જલચર તિર્યંચાણી અને મનુષ્યાણી છ નરક સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org