________________
તત્ત્વશાસ્ત્રઃ જીવાભિગમ સૂત્ર સારાંશ
૧૩
અસમોહિયા બંને પ્રકારના મરણ. (રર) ગતિ– તિર્યંચ અને મનુષ્યની તિર્યંચમાં એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં જાય. (૨) અષ્કાય- ૧. સંસ્થાન– પાણીના પરપોટા જેવું. ૨. સ્થિતિ–બાદર અપકાયની ઉત્કૃષ્ટ સાત હજાર વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાય વત્. (૩) વનસ્પતિકાય- તેના સૂક્ષ્મ સાધારણ અને પ્રત્યેક એમ ત્રણ પ્રકાર છે. પ્રત્યેક વનસ્પતિના બાર ભેદ છે– ૧. વૃક્ષ ૨. ગુચ્છ૩. ગુલ્મ ૪. લતા ૫. વેલ. પર્વક ૭. તૃણ૮. વલય ૯. હરિત ૧૦. ધાન્ય ૧૧. જલજ ૧૨. કુહણ.
અવગાહના- ઉત્કૃષ્ટ– ૧૦૦૦ યોજન સાધિક. સંસ્થાન– વિવિધ પ્રકારના સ્થિતિ- ઉત્કૃષ્ટ ૧૦,૦૦૦ વર્ષની. શેષ વર્ણન પૃથ્વીકાયવત્ જાણવું. (૪) તેઉકાય- સૂફમ–બાદર બંનેનું સંસ્થાન સોયના ભારા જેવું, ઉપપાત-બે ગતિમાંથી આવે તિર્યંચ તથા મનુષ્ય, ગતિ– એક તિર્યંચની છે. લેશ્યા- પ્રથમની ત્રણ, સ્થિતિ– ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્રીની. શેષ વર્ણન પૃથ્વીકાયવતું. (૫) વાયુકાય- સૂક્ષ્મ–બાદર બંને ભેદોમાં સંસ્થાન ધ્વજા પતાકા જેવું, બાદર વાયુકાયમાં શરીર ચાર છે. સમુદ્યાત– ચાર પ્રથમ, સ્થિતિ- ઉત્કૃષ્ટ 8000 વર્ષની, શેષ વર્ણન તેઉકાયવત્.
ત્રસ– હલનચલન કરી શકે તેવા જીવો. તેના મુખ્ય ચાર ભેદ છે. બેઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચોરેન્દ્રિય, પંચેન્દ્રિય. () બેઈન્દ્રિય- (૧) શરીર– ત્રણ (ર) અવગાહના- ઉત્કૃષ્ટ ૧ર યોજન (૩) સંઘયણ– એક છેવટું (૪) સંસ્થાન– હૂડ (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા-ત્રણ (૮) ઇન્દ્રિય-બે (૯) સમુદ્યાત-ત્રણ (૧૦) સંજ્ઞી– અસંજ્ઞા છે. (૧૧) વેદ-નપુંસકવેદ (૧ર) પર્યાતિ–પાંચ (૧૩) દષ્ટિ–બે (૧૪) દર્શનએક (૧૫) જ્ઞાન- બે જ્ઞાન, બે અજ્ઞાન (1) યોગ– બે (૧૭) ઉપયોગ- બે (૧૮) આહાર-છ દિશામાંથી, ર૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ– મનુષ્ય તથા તિર્યંચ બે ગતિના આવે (૨૦) સ્થિતિ- ઉત્કૃષ્ટ ૧૨ વર્ષ (ર૧) મરણ બને પ્રકારના (રર) ગતિ- મનુષ્ય અને તિર્યંચમાં જાય. (૭) ઇન્દ્રિય-અવગાહના–ત્રણગાઉ, ઈન્દ્રિય-ત્રણ, સ્થિતિ–૪૯અહોરાત્રિની, શેષ વર્ણન બેઈન્દ્રિયવતું. (૮) ચૌરેરિય– અવગાહના- ચાર ગાઉ, ઈન્દ્રિય-૪, દર્શન–બે, ચહ્યું અને અચક્ષુ, સ્થિતિ- ઉત્કૃષ્ટ છ માસ, શેષ વર્ણન બેઇન્દ્રિયવત્.
પંચેન્દ્રિય ના ચાર ભેદ છે– નારકી, તિર્યંચ, મનુષ્ય, દેવ. (૯) નારકી– (૧) શરીર-ત્રણ વૈક્રિય, તેજસ, કાર્મણ (ર) અવગાહના– જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની, ઉત્કૃષ્ટ૫૦૦ધનુષ્ય. ઉત્તર વૈક્રિય કરે તો જઘન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org