________________
તત્ત્વશાસ્ત્ર: જીવાભિગમ સૂત્ર સારાંશ
૧૫
(૧ર) અસલી મનુષ્ય- (૪) સંસ્થાન-હૂંડ, (૮) ઇન્દ્રિય-પાંચ (૧ર) પર્યાપ્તિ– દેશોન ચાર(ચોથી અપૂર્ણ) (૧૪) દર્શન–બે (૧૮) આહાર–નિયમા છદિશામાંથી ૨૮૮ બોલનો પૂર્વવત્ (૧૯) ઉત્પત્તિ- તેઉ–વાયુને છોડીને તિર્યંચ તથા મનુષ્યમાંથી. શેષ વર્ણન સૂથમપૃથ્વીકાયવત્. (૧૩) સંજ્ઞી મનુષ્ય- (૧) શરીર– પાંચ (ર) અવગાહના- ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, વૈક્રિયની અપેક્ષાએ એક લાખ યોજન સાધિક (૩) સમુઘાત- ૭ (૪) દર્શનચાર (૧૫) જ્ઞાન- પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન (૧૯) ઉત્પત્તિ ચારે ગતિમાંથી આવે, તેઉ– વાય અને સાતમી નરક સિવાય (૨૦) સ્થિતિ- ઉત્કૃષ્ટ ત્રણ પત્ય (રર) ગતિ- ચારે ગતિ અને મોક્ષમાં જાય, શેષ વર્ણન સંજ્ઞી તિર્યંચવતું. વિશેષ:- અલેશી, અયોગી, અકષાય, અવેદી, અનિન્દ્રિય, નોસંજ્ઞી નોઅસંજ્ઞી અને અણાહારક પણ હોય છે. (૧૪) દેવ - તેના ચાર પ્રકાર- ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક. (૧) શરીર-ત્રણ. વૈક્રિય, તેજસ, કાર્મણ (ર) અવગાહના– ઉત્કૃષ્ટ સાત હાથની, ઉત્તર વૈક્રિયની અપેક્ષા ૧ લાખ યોજન (૩) સંઘયણ– નથી. શુભ પુદ્ગલોનું પરિણમન થાય છે. (૪) સંસ્થાન– સમચરિંસ; ઉત્તર વૈક્રિયમાં વિવિધ સંસ્થાન (૫) કષાય- ચાર (૬) સંજ્ઞા- ચાર (૭) લેશ્યા- ભવનપતિ, વાણવ્યંતરમાં ચાર, જ્યોતિષીથી બીજા દેવલોક સુધી એક તેજો, ત્રીજાથી પાંચમાં દેવલોક સુધી એક પક્વ, છઠ્ઠા દેવલોકથી સર્વાર્થ સિદ્ધ સુધી શુક્લ લેશ્યા(અનુત્તર વિમાનમાં પરમ શુકલેશ્યા) (૮) ઇન્દ્રિય-પાંચ (૯) સમુદ્યાત– નવરૈવેયક અને અનુત્તર વિમાનમાં ત્રણ, શેષ સર્વને પ્રથમના પાંચ (૧૦) સંગી–અસંજ્ઞી બંને (૧૧) વેદ– બીજાદેવલોક સુધી બે, ત્રીજાદેવલોકથી ઉપરનાદેવલોકમાં એક (૧ર) પર્યાપ્તિ– પાંચ(ભાષા-મન સાથે બાંધે).
(૧૩) દષ્ટિ– સર્વ દેવોમાં ત્રણ પરંતુ અનુત્તર વિમાનમાં એક, (૧૪) દર્શન– ત્રણ (૧૫) જ્ઞાન– પાંચ અનુત્તરમાં ત્રણ જ્ઞાન. શેષ સર્વ દેવોને ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન. (પંદર પરમાધામી અને ત્રણ કિલ્વિષીમાં એક મિથ્યાષ્ટિ અને ત્રણ અજ્ઞાન હોય છે) (૧૬) યોગ– ત્રણ (૧૭) ઉપયોગ– બંને (૧૮) આહાર- છ દિશામાંથી, ૨૮૮ પ્રકારે (૧૯) ઉત્પત્તિ- મનુષ્ય અને તિર્યંચ બે ગતિના આવે (૨૦) સ્થિતિ– ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની (ર૧) મરણ બને (રર) ગતિ બીજા દેવલોક સુધી પૃથ્વી પાણી, વનસ્પતિ, સંજ્ઞી તિર્યચ, સંજ્ઞી મનુષ્ય અને ત્રીજાથી આઠમા દેવલોક સુધી સંશી તિર્યંચ અને સંજ્ઞી મનુષ્ય તેનાથી ઉપર દેવલોકના દેવો એક મનુષ્યની ગતિમાં જાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org