________________
૧૦૦
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
અગિયારમા દેવલોકના દેવ સંખ્યાતગણા ૧૦. દસમા દેવલોકનાદેવસંખ્યાતગણા ૧૧. નવમા દેવલોકના દેવ સંખ્યાતગણા
૧૨. સાતમી નરકના નારકી અસંખ્યાતગણા ૧૩. છઠ્ઠી નરકના નારકી અસંખ્યાતગણા ૧૪. આઠમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૫. સાતમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૬. પાંચમી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૧૭. છઠ્ઠા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૧૮. ચોથી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૧૯. પાંચમા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૦. ત્રીજી નરકના નૈરયિક અસંખ્યાતગણા ૨૧. ચોથા દેવલોકના દેવ અસંખ્યાતગણા રર. ત્રીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ૨૩. બીજી નરકના નૈરયિક અસંખ્યગણા ૨૪. સંમૂર્છાિમ મનુષ્ય અસંખ્યાતગણી
ર૫. બીજા દેવલોકના દેવ અસંખ્યાતગણા ર૬. બીજા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ૨૭. પહેલા દેવલોકના દેવ સંખ્યાતગણી ૨૮. પહેલા દેવલોકની દેવીઓ સંખ્યાતગણી ર૯, ભવનપતિદેવ અસંખ્યાતગણા ૩૦. ભવનપતિ દેવીઓ સંખ્યાતગણી ૩૧. પહેલી નરકના નૈરયિક અસંખ્યાતગણા
- ૩૨. ખેચર તિર્યંચ પુરુષ અસંખ્યાતગણા ૩૩. ખેચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૪. સ્થળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણી ૩૫. સ્થળચર તિર્યંચાણી સંખ્યાતગણી ૩૬, જળચર તિર્યંચ પુરુષ સંખ્યાતગણા ૩૭. જળચર તિર્યંચાણી સંખ્યાતગણી
૩૮, વાણવ્યંતર દેવ સંખ્યાતગણા ૩૯. વાણવ્યંતર દેવીઓ સંખ્યાતગણી ૪૦. જ્યોતિષી દેવ સંખ્યાતગણા ૪૧. જ્યોતિષી દેવીઓ સંખ્યાતગણી
૪૨. ખેચર સંજ્ઞી નપુંસક સંખ્યાતગણા ૪૩. સ્થળચર સંજ્ઞી નપુંસક સંખ્યાતગણા ૪૪. જળચર સંજ્ઞી નપુંસક સંખ્યાતગણા
૪૫. ચૌરેન્દ્રિયના પર્યાપ્ત સંખ્યાતગણા ૪૬ પંચેન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૭. બેઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૮. તે ઇન્દ્રિયના પર્યાપ્ત વિશેષાધિક ૪૯. પંચેન્દ્રિયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫૦. ચૌરેન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક પ૧. તે ઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક પર, બેઇન્દ્રિયના અપર્યાપ્ત વિશેષાધિક
પ૩. પ્રત્યેક શરીરી વનસ્પતિ પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૪. બાદર નિગોદ (શરીર) પર્યાપ્ત અસંખ્યાતગણા પ૫. બાદર પૃથ્વીકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા પદ. બાદર અખાયના પર્યાપ્ત અસંખ્યાતગણા ૫૭. બાદર વાયુકાયના પર્યાપ્ત અસંખ્યાતગણા
૫૮. બાદર તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા પ૯. પ્રત્યેક શરીરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org