________________
તત્ત્વશાસ્ત્રઃ પ્રજ્ઞાપના સૂત્રનો સારાંશ
૧૦૧
વનસ્પતિના અપર્યાપ્ત અસંગણા 0.બાદર નિગોદ(શરીર) અપર્યાપ્ત અસંખ્યાતગણા ૬૧. બાદર પૃથ્વીકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૨. બાદર અપ્લાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૩. બાદર વાયુકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણી
૬૪. સૂમ તેઉકાયના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૫. સૂકમ પૃથ્વીકાયના અપર્યાપ્ત વિશેષાધિક ઇ. સૂમ અપ્લાયના અપર્યાપ્ત વિશેષાધિક ક૭. સૂક્ષ્મ વાયુકાયના અપર્યાપ્ત વિશેષાધિક ૬૮. સૂક્ષ્મ તેઉકાયના પર્યાપ્ત સંખ્યાતગણા
૯. સૂમ પૃથ્વીકાયના પર્યાપ્ત વિશેષાધિક ૭૦. સૂક્ષ્મ અપ્લાયના પર્યાપ્ત વિશેષાધિક૭૧. સૂક્ષ્મ વાયુકાયના પર્યાપ્તવિશેષાધિક ૭ર.સૂમનિગોદ(શરીર) અપર્યાપ્ત અસંખ્યાતગણી ૭૩. સૂક્ષ્મ નિગોદ(શરીર) પર્યાપ્ત સખ્યાતગણા
૭૪. અભવી અનંત ગણા ૭૫. પડિવાઈ સમ્યગૃષ્ટિ અનંતગણા ૭૬. સિદ્ધ અનંત ગણા
૭૭. બાદર વનસ્પતિના પર્યાપ્ત અનંત ગણા ૭૮. બાદરના પર્યાપ્ત વિશેષાધિક ૭૯, બાદર વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૦. બાદરના અપર્યાપ્ત વિશેષાધિક ૮૧. બાદર વિશેષાધિક
૮૨. સૂક્ષ્મ વનસ્પતિના અપર્યાપ્ત અસંખ્યાતગણા ૮૩. સૂમના અપર્યાપ્ત વિશેષાધિક ૮૪. સૂક્ષ્મ વનસ્પતિના પર્યાપ્ત સંખ્યાતગણા ૮૫. સૂક્ષ્મના પર્યાપ્ત વિશેષાધિક ૮૬. સૂકમ વિશેષાધિક
૮૭. ભવી જીવવિશેષાધિક ૮૮.નિગોદના જીવવિશેષાધિક ૮૯ વનસ્પતિ જીવ વિશેષાધિક ૯૦. એકેન્દ્રિય જીવ વિશેષાધિક ૯૧. તિર્યંચ જીવ વિશેષાધિક
૯૨. મિથ્યા દષ્ટિ જીવ વિશેષાધિક ૯૩. અવિરત જીવ વિશેષાધિક ૯૪. સકષાયી જીવ વિશેષાધિક ૯૫. છાસ્થ જીવ વિશેષાધિક ૯૬. સયોગી જીવ વિશેષાધિક ૯૭. સંસારી જીવ વિશેષાધિક ૯૮. સર્વ જીવ વિશેષાધિક અલ્પબદુત્વ સંબંધી વિશેષ જ્ઞાતવ્યઃ- (૧) મનુષ્યથી મનુષ્યાણી ઉત્કૃષ્ટ ર૭ ગણી ર૭ અધિક છે. દેવથી દેવી ઉકૃષ્ટ ૩ર ગણી ૩ર વધુ છે અને સંશી તિર્યંચથી તિર્યંચાણી ૩ ગુણી ૩ અધિક. (૨) વૈમાનિક તથા ભવનપતિ દેવ નારકીથી ઓછા છે પરંતુ વ્યંતર અને જ્યોતિષી દેવ નારકીથી વધુ છે. અતઃ નારકીથી દેવ વધુ છે. (૩) સંજ્ઞી તિર્યંચ પુરુષ એવં સ્ત્રીથી વ્યંતર જ્યોતિષી દેવ અધિક છે પરંતુ સંજ્ઞી તિર્યંચ નપુંસકના જીવ દેવોથી અધિક છે. આથી દેવથી સમુચ્ચય સંજ્ઞી તિર્યંચ વધુ છે. ત્યારે દેવોનો અંતિમ બોલ ૪૧મો છે અને સંજ્ઞી તિર્યંચ નપુંસકનો અંતિમ બોલ ૪૪મો છે. (૪) સંમૂર્છાિમ મનુષ્ય અને બાદર તેઉકાયને છોડીને ૪૪ બોલ સુધી સર્વે બોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org