________________
કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.
(૧) કરવું નહીં મનથી વચનથી કાયાથી, (ર) કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (૩) અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીંવચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી. પાંચ સંયોગી ભંગ [+૩ અને ૩+૨]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી કાયાથી, (ર) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વનથી કાયાથી, (૩) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી.
(૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી વચનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં, વચનથી કાયાથી. છ સંયોગી ૧ભંગ [૩૩]ઃ- (૧) કરવું નહીં કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી કાયાથી. (૩) શ્રમણોપાસકવ્રતધારણ કરતાં પૂર્વેકરેલા પાપની નિંદા કરે છે. તેનાથી નિવૃત્ત થાય છે. અને ભવિષ્ય માટે તે પાપના પ્રત્યાખ્યાન કરે છે. (૪) ગોશાલકનાં ૧૨ પ્રમુખ શ્રાવક:- (૧) તાલ, (ર) તાલ પ્રલંબ, (૩) ઉદ્વિધ, (૪) સંવધિ, (૫)અવધિ, (૬) ઉદય, (૭)નામોદય, (૮) નર્મોદય, (૯) અનુપાલક, (૧૦) શંખપાલક, (૧૧) અયપુલ, (૧૨) કાતર. આ શ્રાવકો આજીવિકોપાસક કહેવાય છે. (૧) ઉમ્બર ફળ, (ર) વડના ફળ, (૩) બોર, (૪) શહત્ત, (૫) પીપળાના ફળ આ પાંચ ફળ ખાતા નથી. ડુંગળી, લસણ, કંદમૂળના ત્યાગી હોય છે. બળદોને નપુંસક બનાવતા નથી અને નાક વીંધતા નથી પરંતુ એમ જ રાખે છે અને ત્રણ પ્રાણીઓની હિંસા રહિત વ્યાપારથી આજીવિકા કરે છે. (૫) શ્રમણોપાસકોને પણ ૧૫ કર્માદાનના વ્યાપાર પોતાને કરવું બીજાથી કરાવવું અથવા અનુમોદન કરવું કલ્પતું નથી.
| ઉદ્દેશકઃ ૬
-
-
-
(૧) શ્રમણનિગ્રંથનેકલ્પનીય આહારાદિદેવાથી નિર્જરા થાય છે.ll૧ અકલ્પનીય આહારાદિ દેવાથી નિર્જરાની સાથે અલ્પ પાપ બંધ પણ થાય છે. ર અસંયત અવિરત કોઈ પણ લિંગધારીને દેવાથી પાપ બંધ થાય છે; નિર્જરા થતી નથી..૩/ આ ત્રણ પ્રકારના દાનમાં પુણ્ય બંધ તો સર્વત્ર થાય જ છે. કેમ કે ભાવનામાં ઉદારતા અને અનુકંપા હોય છે. દાન લેનારાને સુખ પહોંચે છે. અધ્યવસાય શુભ હોય છે. સૂત્રમાં પાપ અને નિર્જરાની અપેક્ષા હોવાથી એકાંત નિર્જરા અથવા એકાંત પાપ ભગવતી સૂત્રઃ શતક-૮
૯૭ |
૯o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org