________________
મેળવવાનો પ્રયત્ન કરે તો તે પોતાની વસ્તુઓને માટે જ પ્રયત્ન કરનાર કહેવાશે. (૨) હિંસા આદિનો ત્યાગ ત્રણ કરણ, ત્રણ યોગથી થાય છે. ત્રણ કરણ – ૧. કરવું ૨. કરાવવું ૩. અનુમોદવું. ત્રણયોગ– ૧. મન ર. વચન ૩. કાયા એમાંથી કોઈ પણ કરણ અથવા કોઈપણ યોગથી પ્રત્યાખ્યાન થાય છે. ઓછામાં ઓછા એક કરણ અને એક યોગથી થાય છે. વધારેમાં વધારે ત્રણ કરણ અને ત્રણ યોગથી થાય છે. શ્રમણોપાસકના અણુવ્રતોમાં હિંસાદિનો ત્યાગ કરણ અને યોગના આ ૪૯ ભંગોથી કરવામાં આવે છે. તે ભંગ સંખ્યા આ પ્રકારે છે
બે સંયોગી [એક કરણ+એક યોગ] ત્રણ સંયોગી [૧+૨ અને ૨+૧] ચાર સંયોગી [૨+૨, ૧+૩, ૩+૧] પાંચ સંયોગી [૨+૩, ૩+૨] છ સંયોગી [૩+૩]
=
૯૬
=
=
(૫)
૧
કુલ ૪૯ ભંગ
બે સંયોગી ૯ ભંગ [૧+૧] :- (૧) કરવું નહીં મનથી (૨) કરવું નહીં વચનથી (૩) કરવું નહીં કાયાથી (૪) કરાવવું નહિ મનથી (પ) કરાવવું નહિ વચનથી(૬) કરાવવું નહીં કાયાથી (૭) અનુમોદન કરવું નહીં મનથી (૮) અનુમોદન કરવું નહીં વચનથી (૯) અનુમોદન કરવું નહીં કાયાથી.
Jain Education International
=
=
ત્રણ સંયોગી ૧૮ ભંગ [૧+૨ અને ૨+૧] :– (૧) કરવું નહીં મનથી વચનથી, (૨) કરવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં વચનથી કાયાથી, (૪) કરાવવું નહીંમનથી વચનથી, (૫) કરાવવું નહીં મનથી કાયાથી, (૬) કરાવવું નહીંવચનથી કાયાથી, (૭) અનુમોદન કરવું નહીં મનથી વચનથી,(૮) અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯) અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી.
૯ ભંગ
૧૮
ભંગ
૧૫
ભંગ
ભંગ
ભંગ
(૧) કરવું નહીં કરાવવું નહીં મનથી, (૨) કરવું નહીં કરાવવું નહીં વચનથી, (૩) કરવું નહીં કરાવવું નહીં કાયાથી, (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી, (૭) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં મનથી, (૮) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી, (૯) કરાવવું નહીં અનુમોદન કરવું નહીં કાયાથી. ચાર સંયોગીના ૧૫ ભંગ [૨+૨, ૧+૩, ૩+૧]:- (૧) કરવું નહીં કરાવવું નહીં મનથી વચનથી, (ર) કરવું નહીં કરાવવું નહીં મનથી કાયાથી, (૩) કરવું નહીં કરાવવું નહીં વચનથી કાયાથી (૪) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૫) કરવું નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૬) કરવું નહીં અનુમોદન કરવું નહીં વચનથી કાયાથી (૭) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી વચનથી, (૮) કરાવવુ નહીં અનુમોદન કરવું નહીં મનથી કાયાથી, (૯)
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
For Private & Personal Use Only
www.jainelibrary.org