SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ અચિત્ત, સચિત્ત મિશ્રદ્રવ્ય તિર્યંચના સમાન જ મનુષ્યોનો પરિગ્રહ છે. પરન્તધન, સંપતિ, સુવર્ણ ચાંદી આદિ ખાધ, સામગ્રી વ્યાપાર, કારખાના આદિ સર્વે વિશેષ અને સ્પષ્ટ રૂપથી છે. ચોવીશદંડકના જીવછ કાયના આરંભથી યુક્ત છે. કોઈ અવ્રતની અપેક્ષાએ છે. કોઈ સાક્ષાત્ છ કાયની હિંસા કરવાની અપેક્ષાએ આરંભી કહેવાય છે. (૧૨) કેટલાક(સમ્યગુદૃષ્ટિ) છદ્મસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજે છે અને કેટલાક(મિથ્યાદષ્ટિ) છદ્મસ્થ હેતુને અને હેતુ દ્વારા પદાર્થોને સમજતા નથી. કેવલી અહેતુ રૂપ કેવલજ્ઞાનને અને કેવલજ્ઞાન દ્વારા પદાર્થોને જાણે છે. અનુમાન આદિ હેતુની તેમને આવશ્યકતા હોતી નથી. ઉદ્દેશકઃ ૮ (૧) સપ્રદેશ–અપ્રદેશ - દ્રવ્યની અપેક્ષાએ પરમાણુ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે. ક્ષેત્રની અપેક્ષાએ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ અપ્રદેશ છે. કાલની અપેક્ષાએ એક સમયની સ્થિતિના પુદ્ગલ અપ્રદેશ છે. શેષ સપ્રદેશ છે. ભાવની અપેક્ષાએ એક ગુણ કાળા યાવતું એક ગુણ રુક્ષ અપ્રદેશ છે, શેષ સપ્રદેશ છે. સપ્રદેશ અપ્રદેશ પરસ્પર નિયમા ભજના: દ્રવ્યથી | ક્ષેત્રથી | કાલથી | ભાવથી ૧ દ્રવ્ય અપ્રદેશ | અપ્રદેશ | અપ્રદેશ ભજના (સપ્રદેશ યા અપ્રદેશ) ૨. ક્ષેત્ર અપ્રદેશ અપ્રદેશ ભજના ભજના (સપ્રદેશ યા અપ્રદેશો) કાલઅપ્રદેશ અપ્રદેશ ભજના ભાવ અપ્રદેશ ભજના ભજના સ્વ-અપ્રદેશ પર–ભજના દ્રવ્ય સંપ્રદેશ | સપ્રદેશ ભજના ભજના ક્ષેત્ર સપ્રદેશ | સપ્રદેશ સપ્રદેશ ભજના કાલસપ્રદેશ સપ્રદેશ ભજના ભાવસપ્રદેશ ભજના ભજના સ્વ-સપ્રદેશ પર–ભજના ભજના ભજના ભજના ભજના ભજના. |_ ભજના ૧ | ભજના. | ભજના ભજના ભજના ભગવતી સૂત્ર: શતક-પ. ૬૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy