SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ નથી હોતા. ત્રણ પ્રદેશી આદિ દેશ, સર્વ અને અનેક દેશ ત્રણે હોય છે. એટલા માટે પરમાણમાં ઉત્કૃષ્ટ ત્રણ ભાંગા સર્વના હોય છે. ઢિપ્રદેશમાં ઉત્કૃષ્ટછ ભાંગા હોય છે. જેમાં ત્રણ દેશના અને ત્રણ સર્વના. (૫) પરમાણુની કાયસ્થિતિ– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. અંતર– જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલનું હોય છે. દ્વિ પ્રદેશી આદિની કાયસ્થિતિજઘન્ય એકસમયઉત્કૃષ્ટ અસંખ્યકાલ.અંતર–જઘન્ય એકસમયઉત્કૃષ્ટ અનંતકાલ. (ડ) એક પ્રદેશાવગાઢ(એક આકાશ પ્રદેશ પર રહેનારા પુદ્ગલ) સ્વસ્થાન પર સકપમાનની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમા ભાગ. અકપમાન (સ્થિર)ની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય કાલ. એકપ્રદેશાવગઢની સમાન જઅસંખ્યપ્રદેશાવગાઢ સુધી છે.જેસકંપની કાયસ્થિતિ છે, તે જ અકંપનું અંતર છે અને જે અકંપની કાયસ્થિતિ છે, તે જ સકંપનું અંતર છે. (૭) એક ગુણ કાળા વર્ણથી અનંતગુણ કાળા વર્ણ સુધીની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એ જ રીતે વર્ણાદિ ૨૦ બોલ સમજવા. કાયસ્થિતિની સમાન જ એનું અંતર છે. (૮) સૂર્મ પરિણત પુદ્ગલ અને બાદર પરિણત પુદ્ગલની કાયસ્થિતિ અને અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ છે. (૯) શબ્દ પરિણત યુગલની કાયસ્થિતિ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અશબ્દ પરિણતની જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્યકાલ. એકની કાયસ્થિતિ જ બીજાનું અંતર છે. (૧૦) સર્વથી અલ્પ કાયસ્થિતિ ક્ષેત્ર પુગલની, તેથી અવગાહન પ્રદેશ સ્થાનમાં સ્થિત પુદ્ગલની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ગુણી, તેનાથી પરમાણુ આદિ દ્રવ્ય રૂપમાં સ્થિત પુદ્ગલની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્ય ગુણી, તેનાથી એક ગુણ વર્ણાદિની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ અસંખ્યગુણી છે. (૧૧) ચોવીશ દંડકોના પરિગ્રહ - નારકીનો પરિગ્રહ– શરીર, કર્મ અને સચિત્ત, અચિત્ત મિશ્ર દ્રવ્ય. દેવોનો પરિગ્રહ– શરીર, કર્મ, ભવન, દેવ, દેવી, મનુષ્ય મનુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન,શયન, ભંડોપકરણ અને અન્ય સચિત્ત, અચિત અને મિશ્રદ્રવ્ય.એકેન્દ્રિયનો પરિગ્રહ-શરીર,કર્મ અને સચિત્ત, અચિત્ત અનેમિશ્રદ્રવ્ય.વિકસેન્દ્રિયનો પરિગ્રહશરીર, કર્મ, સચિત્ત, અચિત્ત, મિશ્ર દ્રવ્ય અને બાહ્ય ભંડોપકરણ, સ્થાન આદિ. તિર્યંચ પંચેન્દ્રિયનો પરિગ્રહ– પાણીના સ્થાન,તળાવ, નદી આદિ સ્થળ સંબંધી સ્થાન, ગ્રામાદિ, પર્વત, આદિ, વન,ઉપવન આદિ ઘર-મકાન,દુકાન આદિ, ખાડા, ખાઈ, કોટ આદિ, ત્રણ રસ્તા, ચારરસ્તા આદિ, વાહન, વર્તન આદિ, દેવ, દેવી, મનુષ્ય, મનુષ્યાણી, તિર્યંચ, તિર્યંચાણી, આસન, શયન ભંડોપકરણ, શરીર, કર્મ, મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત ૬૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy