________________
પ્રદેશ સુધી કંપમાન સંબંધી છ ભાંગા થાય છે.
કંપમાનનો અર્થ છે અવગાહિત આકાશ પ્રદેશનું પરિવર્તિત થવું. સંપૂર્ણ પુદ્ગલ સ્કંધના અવગાહના સ્થાનનું પણ પરિવર્તન થઈ શકે છે અને કયારેક એક દેશ અવગાહના બદલે અને એક દેશ અવગાહના ન બદલે, એવું પણ થઈ શકે છે.
અનંત પ્રદેશ સ્કંધ પણ ફક્ત એક, બે અથવા ત્રણ, ચાર આકાશ પ્રદેશને અવગાહન કરીને રહી શકે છે. (ર) પરમાણુથી લઈને અસંખ્ય પ્રદેશને તલવાર આદિ શસ્ત્રથી છેદન ભેદન થઈ શકે નહિં. અનંત પ્રદેશનું થઈ શકે છે. આ પ્રકારે અગ્નિમાં બળવું પાણીમાં ભીંજાવું આદિઅસંખ્ય પ્રદેશનું થતું નથી. અનંત પ્રદેશ સ્કંધ પણ સૂક્ષ્મ અને બાદર એમ બે પ્રકારના છે. સૂક્ષ્મ અનંત પ્રદેશ સ્કંધનું વર્ણન અસંખ્ય પ્રદેશના સમાન છે. તેથી ઉપરોકત અનંત પ્રદેશમાં બાદર સ્કંધ જ ગ્રહણ કરવામાં આવેલ છે. (૩) પરમાણુ, ત્રણ પ્રદેશી, પાંચ પ્રદેશી, સાત પ્રદેશી આદિમાં અર્ધા વિભાગ થતો નથી. પરંતુ આમાં મધ્ય હોય છે. બે પ્રદેશી, ચાર પ્રદેશી આદિના અર્ધા વિભાગ થાય છે. પરન્તુ તેમાં મધ્ય હોતો નથી. સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશમાં સમધ્ય અને સાર્ધ બન્ને પ્રકારના સ્કંધ હોય છે. (૪) પુગલ સ્પર્શનાઃ- એક પરમાણુ બીજા પરમાણુને અને તે જ રીતે અનંત પ્રદેશને પણ સ્પર્શ કરી શકે છે. તે જ પ્રકારે ઢિપ્રદેશી આદિ પણ બધા પુદ્ગલોને
સ્પર્શ કરી શકે છે. દેશ સ્પર્શ અને સર્વ સ્પર્શની અપેક્ષાએ ૯ ભાંગા થાય છે. ૧. દેશથી દેશ, ર. દેશથી અનેક દેશ, ૩.દેશથી સર્વ, ૪. અનેક દેશથી દેશ, પ. અનેક દેશથી અનેક દેશ, ૬. અનેક દેશથી સર્વ, ૭. સર્વથી દેશ, ૮. સર્વથી અનેક દેશ, ૯. સર્વથી સર્વ.પરમાણુમાં-૭મો,૮મો૯મો.દ્ધિપ્રદેશમાં–કમો, મો.૯મો, પહેલો, બીજો, ત્રીજો. ત્રણ પ્રદેશી આદિમાં ૯ એટલે સર્વેય ભાંગા થાય છે. જેમ કે– ૧. પરમાણુ પરમાણુથી મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૨. પરમાણુ ક્રિપ્રદેશથી ૭માઅનેમા ભાંગાથી સ્પર્શ કરે છે. ૩. પરમાણુ ત્રણ પ્રદેશથી ૭માં,૮મા અને૯માભાંગાથી સ્પર્શ કરે છે. ૪. દ્વિપ્રદેશી પરમાણુથી ત્રીજા અને૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૫. દ્વિપ્રદેશી દ્ધિપ્રદેશથી ૧,૩,૭,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૬. ક્રિપ્રદેશી ત્રણ પ્રદેશથી ૧,૨,૩,૭,૮,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૭. ત્રણ પ્રદેશી પરમાણુથી
૩,૬,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૮. ત્રણ પ્રદેશ ક્રિપ્રદેશથી ૧,૩,૪,૬૭,૯મા ભાંગાથી સ્પર્શ કરે છે. ૯. ત્રણ પ્રદેશી ત્રણ પ્રદેશથી બધા(નવ) ભાંગાથી સ્પર્શ કરે છે.
ચાર પ્રદેશથી અનંત પ્રદેશ સુધીનું કથન ત્રણ પ્રદેશની જેમ છે.
પરમાણુ–સર્વ જ હોય છે. દ્વિ પ્રદેશ– દેશ અને સર્વ હોય છે, અનેક દેશ ભગવતી સૂત્રઃ શતક-પ
કo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org