________________
કૃષ્ણલેશ્યાની જેમ નીલલેશ્યાનો શતક છે. પરંતુ એની સ્થિતિ અનુબંધ જઘન્ય એકસમય ઉત્કૃષ્ટ ૧૦સાગર સાધિકછે.અહીંસાધિકસ્થિતિમાં પલ્યોપમનાઅસંખ્યાતમો ભાગ અધિક છે અને અનુબંધમાં અંતર્મુહૂર્તએનાથી પણ અધિક છે. જે એમાં જ સમાવિષ્ટ છે. કાપોતલેશ્યાશતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સાગર સાધિક છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. તેજોવેશ્યાનાશતકમાં સ્થિતિ અનુબંધ જઘન્ય એક સમય છે. ઉત્કૃષ્ટ ૨ સાગર સાધિક છે. બાકી વર્ણન કૃષ્ણ લેશ્યાના સમાન છે. પરંતુ એમાં નો સંશોપયુક્ત પણ હોય છે. સાધિકનો અર્થ ઉપરવત્ છે. પઘલેશ્યાના શતકમાં અનુબંધ ઉત્કૃષ્ટ દશ સાગર અંતર્મુહૂર્ત સાધિક છે. સ્થિતિ ઉત્કૃષ્ટ ૧૦ સાગરની જ હોય છે. શુકલેશ્યાનો શતક પહેલા શતકના સમાન જ કહેવોપરંતુ શુક્લલશ્યાનું કથન કરવુ.સ્થિતિ ઉત્કૃષ્ટ ૩૩ સાગરની અનુબંધ૩૩ સાગર અંતમુહૂત સાધિક કહેવું.
આ પ્રમાણે સાત ભવના શતક છે. પરંતુ સર્વ જીવ ઉત્પન્ન થવાનો દ્વારા કહેવો નહીં. અભવીના ૯ દ્વારમા ફર્ક છે. – (૧) આગતિ–અણુત્તર વિમાન નહીં. (૨) દષ્ટિ ૧ (૩) જ્ઞાન નહીં અજ્ઞાન ૩છે. (૪) અવિરત છે. (૫) સ્થિતિ સમય અને ૩૩ સાગર (૬) સમુદ્યાત-૫ (૭) અનુબંધ-૧ સમય અને અનેક સો સાગર સાધિક (૮) લેશ્યા ૬ (૯) ગતિ–અત્તરવિમાનમાં નહીં. સર્વજીવ ઉત્પન્ન થવાના દ્વાર ન કહેવા. ભવી અભવીના લેશ્યા શતકોમાં સ્થિતિ ઔધિકની (કલેશ્યાઓના) બીજાથી સાતમાં અંતર શતકની જેમ કહેવું. આ ૨૧ અંતર શતકના ૨૩૧ ઉદ્દેશા પૂર્ણ થયા.
| શતક ૪૦ સંપૂર્ણ
(શતક-૪૧ : રાશિ યુગ્મ આ શતકમાં અંતર શતક અને ૧૧-૧૧ ઉદ્દેશા નથી. પરંતુ કેવળ ઉદ્દેશા જ છે. (૧) સમુચ્ચય (૨) ભવી (૩) અભવી (૪) સમદષ્ટિ (૫) મિથ્યાદષ્ટિ (૬) કૃષ્ણ પક્ષી (૭) શુકલ પક્ષી–એમાં લેશ્યાહોવાથી ૭ઉદ્દેશા છે. એટલે ૭x૭=૪૯ઉદ્દેશથયા.એને ચાર રાશિ યુગ્મથી ગુણા કરવાથી ૪૯૮૪ = ૧૯૬ઉદ્દેશા થાય છે.
ચાર રાશિ યુગ્મ આ પ્રમાણે છે- (૧) કૃતયુગ્મ (૨) ચોર (૩) લાપર (૪) કલ્યોજ. સામાન્ય યુગ્મના સરખા જ આ રાશિ યુગ્મ છે અને એની સંખ્યા પણ સામાન્ય યુગ્મ સરખી જ છે.
રાશિયુગ્મ,કૃતયુગ્મનૈરયિકની આગતિ–પૂર્વવત્ (પ્રજ્ઞાપનાવતુ) છે.એકસમયમાં ૪, ૮, ૧૨ ઉત્પન્ન થાય છે. સાંતર, નિરંતર અને ઉત્પન્ન થાય છે. સાંતરમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અસંખ્ય સમયનું અંતર હોય છે. નિરંતર જઘન્ય ૨ સમય ઉત્કૃષ્ટ અસંખ્ય સમય સુધી ઉત્પન્ન થાય છે. એક સમયમાં કોઈપણ એક યુગ્મ જ થાય છે. બીજો યુગ્મ સાથે થતો નથી. પ્લવકની ગતિથી તથા આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે. આ આત્મ અસંયમથી ઉત્પન્ન થાય છે અને અસંયમથી જ જીવે છે. અલેશી તથા સક્રિય જ થાય છે. એટલે સિદ્ધ થતા નથી. આ પ્રમાણે ત્રેવીસ દંડક જાણવા. વનસ્પતિમાં ૪,૮ એ પ્રમાણે અનંત ઉત્પન્ન થાય છે. બાકી બધામાં અસંખ્ય ઉત્પન્ન થાય છે. ભગવતી સૂત્રઃ શતક-૪૦/૪૧
૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org