________________
અ૫૦
અલ્પ
દ્રવ્ય–પ્રદેશનું સમ્મિલિત અલ્પબદુત્વ :- (૧) અનંત પ્રદેશી અંધ નિષ્કપ બધાથી અલ્પ(થોડા) છે. (૨) એના પ્રદેશ અનંત ગુણા (૩) તે જ સકંપ દ્રવ્ય અનંત ગુણા (૪) એના પ્રદેશ અનંત ગુણા (૫) પરમાણુ સકંપ અનંત ગુણા. (૬) સંખ્યાત પ્રદેશી સકપ અસંખ્ય ગુણા. (૭) તે જ પ્રદેશથી સંખ્યાત ગુણા. (૮) અસંખ્યાત પ્રદેશ દ્રવ્ય સકંપ અસંખ્ય ગુણા. (૯) એના પ્રદેશ અસંખ્ય ગુણા. (૧૦) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા (૧૧) સંખ્યાત પ્રદેશ દ્રવ્ય નિષ્કપ અસંખ્ય ગુણા. (૧૨) એના પ્રદેશ સંખ્યાત ગુણા. (૧૩) અસંખ્યાત પ્રદેશ દ્રવ્ય નિષ્કપ અસંખ્ય ગુણા. (૧૪) એના જ પ્રદેશ અસંખ્ય ગુણા. દેશ સર્વ સકપ – પરમાણુ બધા સકંપ હોય છે. ક્રિપ્રદેશી વિગેરે દેશ અને સર્વ બને સકંપ હોય છે. બહુવચનમાં પણ એમ જ સમજવું. દ્ધિપ્રદેશી વિગેરેના દેશ અને સર્વ કંપની કાયસ્થિતિ જઘન્ય એકસમયઉત્કૃષ્ટ આવલિકાના અસંખ્યાતમાં ભાગની હોય છે. બાકી કાયસ્થિતિ પરમાણુ વિગેરેની સકંપ નિષ્કપની સરખી છે. બહુવચનમાંદેશ, સર્વેની કાર્યસ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે.અંતર તથા અલ્પબદુત્વ સકપ નિષ્કપની સમાન છે. જેનું કોષ્ટક આ પ્રમાણે છેપુગલ | કાયસ્થિતિ | સ્વસ્થાન પરસ્થાન
ઉત્કૃષ્ટ અંતર | અંતર સર્વ સકંપ આવલિકાના અસંખ્યાત કાળ અસંખ્યાત કાળ પરમાણુ સર્વ કપ ! આવલિકાના | અસંખ્યાત કાળી અનંત કાળ ૧ અલ્પ ઢિપ્રદેશાદિ દેશ સકંપ | આવલિકાના | અસંખ્યકાળ | અનંત કાળ [ અસંખ્ય ગુણા ક્રિપ્રદેશાદિ
અસંખ્ય કાળ | આવલિકાના | અસંખ્ય કાળ અસખ્ય ગુણા પરમાણુ નિષ્કપ | અસંખ્ય કાળ | આવલિકાના અસંખ્ય કાળ | ૩ અસંખ્યગુણા | દ્વિપ્રદેશાદિ નોંધ:- (૧) ઢિપ્રદેશની જેમ જ અનંત પ્રદેશ સુધી છે. (ર) જઘન્ય બધાની કાયસ્થિતિ અને અંતર એક સમયના જ હોય છે. (૩) આવલિકાકે = એનો મતલબ (અર્થ) આવલિકાના અસંખ્યાતમો ભાગ સમજવો. (૪) અલ્પ બહુત્વમાં ઢિપ્રદેશથી અસંખ્ય પ્રદેશ સુધી સમાન છે. અનંત પ્રદેશમાં (૧) સર્વ સકંપ અલ્પ છે. (ર) નિષ્કપ અનંત ગુણા છે. (૩) દેશ સકંપ અનંત ગુણા છે. સમ્મિલિત ૨૦બોલ પુદ્ગલની અલ્પબદુત્વઃ–પરમાણુના સકંપ, અકંપ એમ ભગવતી સૂત્રઃ શતક-રપ
૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org