SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે અને વિભાગાદેશથી ચારે યુગ્મની સ્થિતિવાળા પરમાણુ વગેરે હોય છે. વર્ણાદિ – સ્થિતિની સમાન જ વર્ણાદિના ૧૬ બોલ સમજવા. પરંતુ પરમાણુ વિગેરે જેમાં જે વર્ણાદિહોય એની અપેક્ષા જાણવી.કર્કશાદિસ્પર્શ અનંત પ્રદેશમાં જ હોય છે. કર્કશ સ્પર્શ પર્યવ પણ એક વચનમાં ચારેયમાંથી એક યુમવાળા હોય છે. બહુવચનમાં ઓઘાદેશથી ચારેય યુગ્મમાંથી એકયુમહોયછે.વિભાગાદેશથી ચારેય થાય છે. સાઃ - પરમાણુ ૩,૫,૭,૯ પ્રદેશી સાદ્ધ નથી. અનÁ છે. ૨,૪,૬૮,૧૦ પ્રદેશી સાદ્ધ છે. આગળ સંખ્યાત પ્રદેશી વગેરે બન્નેમાંથી એક છે, સાદ્ધ અથવા અનદ્ધ. સકપ–નિષ્કપ –પરમાણુથી અનંત પ્રદેશ સુધી બધા સકંપ,નિષ્કપ બનેહોય છે. બધાની સકંપની સ્થિતિ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળની હોય છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે બધાના સકંપ નિષ્કપની સ્થિતિ સર્વદ્ધા કાળની હોય છે. સકપ નિષ્કપનું અંતર :- સ્વસ્થાન અને પરસ્થાન એમ બે પ્રકારના સકંપ નિષ્કપની અપેક્ષા અંતર હોય છે. સ્વસ્થાનનો અર્થ છે પરમાણુ પરમાણુમાં રહીને અને પરસ્થાનનો અર્થ છેઢિપ્રદેશીવિગેરેમાં રહીને સ્વસ્થાનની અપેક્ષા પરમાણુના સપની સ્થિતિ જ નિષ્કપનો અંતર કાળ છે અને નિષ્કપની સ્થિતિ જ સકંપનો અંતર કાળ છે. પરસ્થાનની અપેક્ષા સકંપ નિષ્કપ બન્નેના જઘન્ય અંતર એક સમય,ઉત્કૃષ્ટ અસંખ્યકાળનો છે. અર્થાત્ પરમાણુ ઉત્કૃષ્ટઅસંખ્યકાળ પછી પુનઃ પરમાણુ બને જ છે. ઢિપ્રદેશી વિગેરે બધાના સ્વસ્થાન, પરસ્થાનના અંતર કાળ ઉપરના પ્રમાણે જ સમજવા. એમાં પરસ્થાનના ઉત્કૃષ્ટ અંતર અનંત કાળ થાય છે. અર્થાત્ તે પુનઃ ઢિપ્રદેશી વિગેરે બને એની વચ્ચે અનંત કાળ વીતી શકે છે. બહુવચનની અપેક્ષા પરમાણુ વિગેરે કોઈના પણ સ્વ પર કોઈ પણ અંતર હોતુ નથી. બધા સ્કંધ હંમેશા સકપનિષ્કપ શાશ્વત મળે છે. અલ્પ બહત્વ – પરમાણુથી અસંખ્ય પ્રદેશ સુધી સકપ અલ્પ હોય છે. નિષ્કપ અસંખ્ય ગુણ હોય છે. અનંત પ્રદેશમાં નિષ્કપ અલ્પ હોય છે. સકંપ અનંતગુણા હોય છે. જેમ કે– (૧) અનંત પ્રદેશ સ્કંધ નિષ્કપ અલ્પ હોય છે. (૨) એનાથી તે જ સકંપ અનંત ગુણા (૩) પરમાણુ સકંપ અનંત ગુણા (૪) સંખ્યાત પ્રદેશ સકંપ અસંખ્ય ગુણા (૫) અસંખ્યાત પ્રદેશ સકંપ અસંખ્ય ગુણા (૬) પરમાણુ નિષ્કપ અસંખ્ય ગુણા. (૭) સંખ્યાત પ્રદેશી નિષ્કપ સંખ્યાત ગુણા (૮) અસંખ્યાત પ્રદેશી નિષ્કપ અસંખ્ય ગુણા. પ્રદેશની અપેક્ષા પણ આ ક્રમ છે. પરમાણુને અપ્રદેશ કહેવા તથા સંખ્યાત પ્રદેશના નિષ્કપ અસંખ્યાત ગુણા કહેવા. | ર૩૦ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત ૩૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy