SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ , આગતના ૩૨૧ સ્થાન :ઘર | જીવ | આગત સંખ્યા વિવરણ પહેલી નરક ૩ x ૧ = ૩ સન્ની તિર્યચ,અસન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય બાકી નરક ૨ x ૬=૧૨ સન્ની તિર્યંચ મનુષ્ય દશ ૫૪૧૦ = ૫૦ સન્ની અસન્ની તિર્યચ, સન્ની ભવનપતિ મનુષ્ય અને બે યુગલિયા વ્યંતર ૫ x = ૫ સન્ની અસન્ની તિર્યંચ, સન્ની મનુષ્ય અને બે યુગલિયા જ્યોતિષી ૪ x 1 = ૪ ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૨ | ૧-૨દેવલોક ૪ x ૨ = ૮ ઉપરના પાંચમાં અસન્ની તિર્યંચ ઓછા થયા ૬ | ૩–૮દેવલોક | ૨૪૬=૧૨ સન્ની તિર્યંચ મનુષ્ય શેષ દેવતા ૧ X ૭ = ૭ મનુષ્ય પૃથ્વી પાણી ૨૬૪ ૩= ૭૮ ભવનપતિ વિગેરે૧૪દેવતા,૧રદારિક વનસ્પતિ તેલ વાયુ ૧૨ x ૨=૨૪ ૧૨ઔદારિક વિકસેન્દ્રિય | ૧૨૪૩= ૩૬ ૧૨ઔદારિક તિર્યંચ ૩૯૪૧= ૩૯ દેવતા (ઉપરના) અને બેયુગલિયા ઓછા ૪૮ જીવમાં મનુષ્ય ૪૩૪૧= ૪૩ તેલ, વાયુ, સાતમી નરક, બેયુગલિયા આ પ ઓછા ૪૮ જીવમાં ૪૪ ઘર સ્થાનની આગત = ૩૨૧ ગમ્મા – પ્રત્યેક આગતિના બોલનાવિષયમાં પ્રકાર–ગમક-અપેક્ષાએ પૃચ્છા થાય છે. આ ૯ગમક(પ્રકાર) સ્થિતિની અપેક્ષાએ હોય છે. આવનારા જીવની સમુચ્ચય, જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ તથા ઉત્પન્ન થવાના સ્થાન = ઘરમાં પ્રાપ્ત થવાવાળી સમુચ્ચય, જઘન્ય, અને ઉત્કૃષ્ટ સ્થિતિની અપેક્ષાથી ૯ગમક બને છે. તે આ પ્રકારે છે.(૧) ઓધિક(સમુચ્ચય) ઔધિક (૪) જઘન્ય ઔધિક (૭) ઉત્કૃષ્ટ ઔધિક (૨) ઔધિક જઘન્ય (૫) જઘન્ય જઘન્ય ૮) ઉત્કૃષ્ટજઘન્ય (૩) ઔધિક ઉત્કૃષ્ટ (૬) જઘન્ય ઉત્કૃષ્ટ (૯) ઉત્કૃષ્ટ ઉત્કૃષ્ટ. ૩ર૧ આગતિમાં પ્રત્યેક નાગમકહોવાથી ૩ર૧ ૪૯= ૨૮૮૯ગમકથાય ભગવતી સૂત્રઃ શતક-ર૪ | ર૦૩] ર૦૩ Jain Education International www.jainelibrary.org اه اه اه | For Private & Personal Use Only
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy