________________
વર્ણન તાડવર્ગસરખુ છે. પરંતુ સ્થિતિ ઉત્કૃષ્ટ અનેક વર્ષ જ છે. ફળની અવગાહના ઉત્કૃષ્ટ અનેક ધનુષ્યની છે. છવર્ગના % ઉદ્દેશા આ શતકમાં છે.
|| શતક પર સંપૂર્ણ
શતક : ર૩ પહેલો વર્ગ:- બટાકા, મૂળા, આદુ, હળદર ક્ષીર વિરાલી મધુશ્રુંગી, સર્પસુગંધા, છિન્નરુહા, બીજહા,વિગેરેનું વર્ણન વંશવર્ગસરખુ છે. વિશેષતા નીચે પ્રમાણે છે. (૧) પરિમાણ– એક સમયમાં એક, બે, ત્રણ ઉત્કૃષ્ટ અનંતા જીવ ઉત્પન્ન થાય છે. (ર) સ્થિતિ– અનંત જીવ ઉત્પન્ન થનારાની જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત છે. શેષની વાંસ સરખી છે. બીજો વર્ગ – લોહી, ની, થી, અશ્વકર્ણ, સિંહકર્ણ, સિકંઢી, મુસુંઠી વિગેરે બટાકાના વર્ગ સરખુ છે. “અવગાહના તાડ વર્ગ” સરખી છે. ત્રીજો વર્ગ – આય, કાય, કુટુણા, સફા, સજ્જા, છત્રાવિગેરે બીજા વર્ગસરખા છે. ચોથો વર્ગ:-પાઠા, મૃગવાલંકી, મધુર રસા, રાજવલ્લી, પરા, મોઢરી, દંતી, ચંડી વિગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે. અવગાહના વલ્લી વર્ગ સરખી છે. પાંચમો વર્ગ –માષપર્ણ, મુગપર્ણી, જીવક, કાકોલી, ક્ષીર કાકોલી, કૃમિરાશિ, ભદ્રમુસ્તા વગેરેનું વર્ણન બટાકાના વર્ગ સરખુ છે.
કુલ પાંચ વર્ગના ૫૦ ઉદ્દેશા આ શતકમાં છે. એમાં ક્યાંય પણ દેવ ઉત્પન્ન થતા નથી. એટલે ત્રણ વેશ્યા જ થાય છે.
શતક ૨૩ સંપૂર્ણ
શતકઃ ર૪ [ગમા વર્ણન]] ઘર – ચોવીસદંડકજીવો ઘરના રૂપમાં છે. એના ૪૪ સ્થાન છે. યથા-રર દંડકના ૨૨, ૭ નારકીના ૭, વૈમાનિકના ૧૫ = ૧રદેવલોકના ૧૨, નવગ્રેવેયક, ૪ અણુત્તર વિમાન અને સર્વાર્થ સિદ્ધના એક એક સ્થાન. આ રીતે બે દંડકના ૭ + ૧પ = રર સ્થાન છે. ૨૨દંડકનારર અને બેઠંડકનારર મેળવી રર+રર = ૪૪ સ્થાન ઘર થાય છે. ૨૪ દંડકના જ આ૪૪ ઘર કહેવાય છે. જીવઃ- ૪ર ઘરના ૪ર જીવ છે. મનુષ્ય અને તિર્યંચના ઘરમાં ૩, ૩જીવ છે. સન્ની, અસત્રી અને યુગલિયા એટલે કુલ ૪૨+ = ૪૮જીવ છે. આગતિ – પ્રત્યેક ઘરમાં ૪૮જીવોમાંથી જેટલા જીવોની આગતિ થાય છે. એનો યોગ કરવાથી ૩ર૧ થાય છે. આ ૩ર૧ નો ખુલાશો ચાર્ટમાં જુઓ.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત
૨૦૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org