________________
નજરે અધિકરણ પણ છે સાધિકરણ છે. નિરધિકરણી નથી. આત્માધિકરણી વગેરે ત્રણે છે. ચોવીસ દંડકના જીવ પણ અવિરતિની અપેક્ષાએ સાધિકરણ વગેરે છે. ૫ શરીર, ઈન્દ્રિય,૩યોગ આ અધિકરણી છે. જે દંડકમા જે હોય તે એનાનિવર્તનમા અધિકરણી હોય છે.
( ઉદ્દેશક : ર ) (૧) “જરા”શારીરિક દુઃખ,પીડાં શોક” એટલે માનસિક દુઃખ.આ કારણે એકેન્દ્રિય, વિકસેન્દ્રિય માં જરા છે. શોક નથી. શેષ દંડકમાં બંન્ને છે. (ર) શ્રમણો ના પાંચ પ્રકારના અવગ્રહ હોય છે. (૧) દેવેન્દ્રના (ર) રાજાના (૩) ગાથાપતિના (૪) શય્યાતરના (૫) સાધર્મિક શ્રમણોના આ પાંચ પ્રકારનાઅવગ્રહ જાણીને પ્રથમ દેવલોકના ઈન્દ્ર શકેન્દ્ર ભગવાનના બધા શ્રમણો માટે પોતાના આધિપત્યના દક્ષિણલોકમાં અર્થાત્ ભરતક્ષેત્રમાં વિચરણ કરવાની તથા કલ્પનીય પદાર્થો ગ્રહણ કરવાની આજ્ઞા આપી. પછી વંદન નમસ્કાર કરીને જતા રહ્યા. (૩) દેવ અને ઈન્દ્ર સત્ય વગેરે ચારે ય ભાષા બોલે છે. સાવધ નિર્વદ્ય બન્ને ભાષા બોલે છે. (૪) શકેન્દ્ર અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ જો વસ્ત્રથી મોં ઢાંક્યા વિના બોલે તો એની એ ભાષા “સાવધ ભાષા” કહેવાઈ છે. (૫) શકેન્દ્રભવી છે અને એક ભવાવતારી છે. () કર્મ ચૈતન્યકૃત હોય છે. એટલે કર્મોથી થતા સુખ દુઃખ પણ ચૈતન્યકૃત જ છે.
( ઉદ્દેશક : ૩) (૧) કર્મપ્રકૃતિ વગેરેનું વર્ણન પ્રજ્ઞાપના પદર૩થી ર૭ સુધી છે, ત્યાંથી જાણી લેવું. (૨) અભિગ્રહધારી આતાપનાલેનારા, ઉભા રહેલા ભિક્ષુકને કોઈવૈદ્ય સુવડાવીને નાસિકામાંથી અર્શ, મસાને કાપતો કાપવાસંબંધી ક્રિયાવૈધને લાગે છે. મુનિનેફક્ત ધર્મ ધ્યાનમાં અંતરાય થાય છે. વૈદ્યની શુભ ભાવના હોવાથી શુભક્રિયા લાગે છે.
( ઉદ્દેશક : ૪) (૧) નીરસ, અંત પ્રાંત અમનોજ્ઞ આહાર કરનારા શ્રમણ જેટલા કર્મોનો ક્ષય કરે છે;
ત્યાં નૈરયિક સો વર્ષમાં એટલા કર્મ અપાર દુઃખ સાથે ભોગવે તો પણ ક્ષય કરી શક્તા નથી. (૨) આઇ પિતાય એટલે અમનોજ્ઞ આહાર, વાસી આહાર, એવો અર્થ સમજવો જોઈએ. ઔપપતિક સૂત્ર વગેરેથી પણ આ જ અર્થ પરિલક્ષિત થાય છે.ભ્રમથી આશબ્દનો અન્ય અર્થ કરવામાં આવે છે. તે અનુભવચિંતનથી ઉપયોગી સમજાતો નથી. (૩) વૃદ્ધ પુરુષ દ્વારા ચિકણી, કઠણ લાકડી કાપવાના દગંતથી સમજવું જોઈએ કે નૈરયિક એટલા કર્મોનો ક્ષય કરી શક્તા નથી કારણ કે એના કર્મચિકણા પ્રગાઢ હોય ભગવતી સૂત્રઃ શતક-૧૬
1 | ૧૦૫
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org