________________
વૈક્રિય શરીરના દેશ બંધ સર્વબંધનું અંતર –
જઘન્ય |
ઉત્કૃષ્ટ
ઉદ્ધ સમુચ્ચયજીવ
એક સમય વનસ્પતિકાલ(અનંતકાળ) વાયુ સ્વકાય
અંતર્મુહૂર્ત અસંખ્યકાલ(પળનો અસંખ્યાંશ) વાયુ પરકાયમાં અંતર્મુહૂર્ત
વનસ્પતિકાલ તિર્યંચ મનુષ્ય સ્વકામમાં અંતર્મુહૂર્ત
અનેકકરોડપૂર્વ તિર્યંચ મનુષ્ય પરકાયમાં અંતર્મુહૂર્ત
વનસ્પતિકાલ સર્વબંધનારકીદેવતા અંતર્મુહૂર્ત
વનસ્પતિકાલ સાધિકએક ભવ ૯માં દેવલોકથી રૈવેયક અનેક વર્ષ
વનસ્પતિકાલ સાધિકએક ભવ ચાર અનુત્તર વિમાન અનેક વર્ષ
સંખ્યાતા સાગર સાધિકએક ભવ દેશબંધ નારકીદેવ અંતર્મુહૂર્ત
વનસ્પતિકાલ માં દેવલોકથી રૈવેયક ! અનેક વર્ષ
વનસ્પતિકાલ ચાર અનુત્તર વિમાન | અનેક વર્ષ
સંખ્યાતા સાગર. વિશેષ:- ઔદારિક દંડકોમાં અને સમુચ્ચયજીવમાં દેશબંધ સર્વબંધના અંતર સમાન છે. એટલા માટે અલગ અલગ બતાવ્યા નથી. આહારકશરીરદેશબંધ સર્વબંધઃ-સ્થિતિ સર્વબંધની એકસમય અને દેશબંધની અંતર્મુહૂર્ત છે.અંતરબન્નેનું જઘન્ય અંતર્મુહૂર્તઉત્કૃષ્ટદેશોનઅર્ધપુલ પરાવર્તન. તેજસ કાર્મણ શરીર અનાદિથી બધા દંડકમાં છે. સર્વબંધ નથી. કેવલદેશબંધ છે. આઠ બોલના સંયોગથી શરીર બંધઃ- (૧) દ્રવ્ય(પુદ્ગલ) (૨) વીર્ય(ગ્રહણ કરવું) (૩) સંયોગ(મનના પરિણામ) (૪) યોગ(કાયાની પ્રવૃતિ) (૫) કર્મ (શુભાશુભ) (૬) આયુષ્ય(લાંબુ) (૭) ભવ(દારિકનાં, તિર્યંચ મનુષ્યના ઇત્યાદિ) (૮) કાલ–આરાનાં સમય અનુસાર શરીરની અવગાહના. વૈક્રિય અને આહારક શરીરમાં નવમો બોલ લબ્ધિનો છે. અલ્પ બહુત્વઃ- સર્વબંધક અલ્પ હોય છે, દેશબંધકતેનાથી અસંખ્યગુણા હોયછે. આહારક શરીરમાં સખ્યાત ગુણા હોય છે. ઔદારિકમાં અબંધકથી દેશબંધક અસંખ્યગુણા છે, વૈક્રિય આહારકબંધકથી અબંધક અનંતગુણા છે. તેજસકાર્પણમાં અબંધકથી બંધક અનંત ગુણા છે.
ભગવતી સૂત્રઃ શતક-૮
૧૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org