SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ઔદારિક શરીરના દેશબંધ સર્વબંધની સ્થિતિ – સર્વબંધની સ્થિતિ નિયમઃ એક સમયની જ હોય છે. દેશબંધની સ્થિતિ આ પ્રકારે છે– જીવ જઘન્ય ઉત્કૃષ્ટ ૧-૩. જીવ, તિર્યંચ, મનુષ્ય | એક સમય | એકસમય ઓછો ઉપલા ૪-૫.એકેન્દ્રિય, વાયુ | એકસમય | એક સમય ઓછો પોતાનું આયુ –૧૨. ચારસ્થાવર,વિકસેન્દ્રિય ત્રણ સમય ન્યૂન- | એક સમય ન્યૂન પોતાનું આયુ. ક્ષુલ્લક ભવ અંતર :- સમુચ્ચય જીવનાં સર્વબંધનું અંતર જઘન્ય એક ક્ષુલ્લક(નાના) ભવમાં ત્રણ સમય ઓછા, ઉત્કૃષ્ટ ૩૩ સાગરમાં એક સમય અધિક(વાટે વહેતાના બે સમય જોડાઈ જવાથી). સમુચ્ચયજીવનાદેશબંધના અંતર જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ૩૩સાગરથી ત્રણ સમય અધિક(વૈક્રિય શરીર અને વાટે વહેતાની અપેક્ષા). શેષ અગિયાર બોલ(૧૦ દંડક અને સમુચ્ચય એકેન્દ્રિય)માં રૂકાય અને પરકાયની અપેક્ષા એમ બે પ્રકારના અંતર હોય છે. સ્વકાય અંતર – સર્વબંધનું અંતર ૧૧ બોલોમાં જઘન્ય- ક્ષુલ્લક ભવમાં ત્રણ સમય ઓછું. ઉત્કૃષ્ટ–પોતાની સ્થિતિથી એક સમય અધિક. દેશબંધનું અંતર ૪ બોલમાં એકેન્દ્રિય, વાયુ, તિર્યંચ, મનુષ્યમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત બાકી ૭ બોલમાં જઘન્ય એક સમય ઉત્કૃષ્ટ ત્રણ સમય. પરકાય અતર:- અગિયાર બોલમાં સર્વબંધનું જઘન્ય અંતર ત્રણ સમય ઓછુંબે ક્ષુલ્લકભવ છે. દેશબંધનું જઘન્ય એક સમય અધિક એક ક્ષુલ્લકભવ છે. ઉત્કૃષ્ટ બન્ને બંધના–એકેન્દ્રિયમાં ૨૦૦૦ સાગર સાધિક. વનસ્પતિમાં પૃથ્વીકાય અને બાકી નવમાં વનસ્પતિકાય છે. વૈકિય શરીરના દેશબંધ સર્વબંધઃ- સમુચ્ચય જીવ, નરક, દેવ, વાયુ, તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય આ દમાં હોય છે. સ્થિતિ સર્વબંધને સર્વત્ર એક સમય હોય છે. સમુચ્ચય જીવમાં બે સમય પણ હોય છે. દેશ બંધની સ્થિતિ આ પ્રકારે છે.જીવ જઘન્ય ઉત્કૃષ્ટ સમુચ્ચય જીવ એક સમય | ૩૩ સાગર એક સમય ઓછો તિર્યંચ, વાયુ, મનુષ્ય એક સમય અન્તર્મુહૂર્ત નારકીદેવ ૧૦૦૦૦ વર્ષ ૩૩ સાગર એક સમય ઓછો ત્રણ સમય ઓછા ૧૦૨ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જૈનાગમ નવનીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004928
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 5
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy