________________
છંદશાસ્ત્ર ઃ નિશીથ સૂત્ર સારાંશ
સૂત્ર-૭૬-૯૭ : ગૃહસ્થને આહાર અને વસ્ત્રાદિ આપે. પાર્શ્વસ્થાદિ સાથે આહાર અને વસ્ત્રાદિની લેતી દેતી કરે.
૩૮
સૂત્ર-૯૮ : વસ્ત્ર ગ્રહણ કરવામાં ઉદ્ગમ આદિ દોષોને પરિહાર યોગ્ય પૂર્ણ ગવેષણા ન કરે.
સૂત્ર-૯૯-૧૫૨ : વિભૂષાની વૃત્તિથી શરીર પરિકર્મના ૫૪ સૂત્રોક્ત કાર્ય કરે. સૂત્ર-૧૫૩ : વિભૂષાની વૃત્તિથી વસ્ત્રાદિ ઉપકરણ રાખે. સૂત્ર-૧૫૪ : વિભૂષાની વૃત્તિથી વસ્ત્રાદિ ઉપકરણો ધોવે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનું લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
| સોળમા ઉદ્દેશકનો સારાંશ છે
સૂત્ર-૧-૩ : ગૃહસ્થ યુક્ત, જલ યુક્ત અને અગ્નિ યુક્ત મકાનમાં રહે. સૂત્ર-૪-૧૧ : સચિત્ત શેરડી યા શેરડીના ટુકડા ખાય કે ચૂસે.
સૂત્ર-૧૨ : અરણ્યમાં રહેનારા, જંગલમાં જનારા તેમજ અટવીની યાત્રા કરનારા પાસેથી ત્યાં માર્ગમાં આહાર લે.
સૂત્ર-૧૩-૧૪ : અલ્પ ચારિત્રગુણવાળાને વિશેષ ચારિત્રગુણસંપન્ન કહેવા અને વિશેષ ચારિત્રગુણવાળાને અલ્પ ચારિત્રગુણવાળા કહેવા.
સૂત્ર-૧૫ : વિશેષ ચારિત્રગુણવાળા ગચ્છમાંથી અલ્પ ચારિત્રગુણવાળામાં જાય. સૂત્ર-૧૬-૨૪ : કદાગ્રહ યુક્ત સાધુઓની સાથે આહાર, વસ્ત્ર, મકાન, સ્વાધ્યાયની લેતી દેતી કરે.
સૂત્ર-૨૫-૨૬ : સુખપૂર્વક વિચરવા યોગ્ય ક્ષેત્ર હોવા છતાં પણ અનાર્ય ક્ષેત્રોમાં અથવા વિકટ માર્ગોમાં વિહાર કરે. જુઓ— પૃષ્ટ-૪૨ સુભાષિતમાં] સૂત્ર-૨૭-૩ર : જુગુપ્સિત કુળવાળા પાસેથી આહાર, વસ્ત્ર, શય્યા ગ્રહણ કરે તથા એને ત્યાં સ્વાધ્યાયની વાંચનાની લેતી દેતી કરે.
સૂત્ર-૩૩-૩૫ : ભૂમિપર, બિછાના પર આહાર રાખે, ખીંટી, શીંકા આદિ પર આહાર રાખે.
સૂત્ર-૩૬-૩૭ : ગૃહસ્થોની સાથે બેસીને પોત-પોતાનો આહાર કરવો કે ગૃહસ્થ જુએ ત્યાં આહાર કરે.
સૂત્ર-૩૮ : આચાર્ય આદિના આસનાદિ પર અસાવધાનીથી પગ સ્પર્શી ગયા પછી ખમાવ્યા વિના કે વિનય કર્યા વગર ચાલ્યા જાય.
સૂત્ર-૩૯ : સૂત્રોક્ત સંખ્યા કે માપથી વધુ ઉપધિ રાખે.
સૂત્ર-૪૦-૫૦ : વિરાધનાવાળા સ્થાનો પર મળમૂત્ર પરઠે. ઇત્યાદિ પ્રવૃત્તિઓનુ લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org