________________
| ૩૯T
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના નાગમ નવનીત
@ @ સત્તરમા ઉદ્દેશકનો સારાંશક્ષક & ફ્રી ફ્રી | સૂત્ર-૧-૨ઃ કુતૂહલથી ત્રસ પ્રાણીઓને બાંધવા છોડવા આદિગૃહસ્થની પ્રવૃત્તિઓ કરે. સૂત્ર-૩-૧૪: કુતૂહલથી માળાઓ, કડાઓ, આભૂષણો અને વસ્ત્રાદિ બનાવે, રાખે અને પહેરે. સૂત્ર-૧૫-૬૮ઃ સાધ્વીજી સાધુના શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવડાવે. સૂત્ર-૬૯-૧૨૨: સાધુ સાધ્વીજીના શરીરનું પરિકર્મ ગૃહસ્થ પાસે કરાવડાવે. સૂત્ર-૧૨૩-૧૨૪: આચારથી સમાન સાધુ-સાધ્વીજીને જગ્યા(સ્થાન) ન આપે. સૂત્ર-૧રપ-૧૨૭: અધિક ઊંચા નીચા સ્થાનમાંથી અથવા મોટી કોઠીમાંથી આહાર લે અથવા લેપાદિથી બંધ કરેલા વાસણને બોલાવીને તેમાંથી આહાર લે. સૂત્ર-૧૨૮-૧૩૧: સચિત્ત પૃથ્વી આદિ પર રાખેલ આહાર લે. સૂત્ર-૧૩૨: પંખા આદિથી ઠંડો કરીને આપેલ આહાર લે. સૂત્ર-૧૩૩ તાત્કાલિક બનાવેલું અચિત્ત-શીતલ પાણી (ધોવણ) લે. સૂત્ર-૧૩૪: પોતાના આચાર્યપદ યોગ્ય શારીરિક લક્ષણોનું કથન કરે કે બતાવે. સૂત્ર-૧૩૫ ગાવું, વગાડવવું, હસવું, નૃત્ય કરવું,નાટક કરવા, હાથી, ઘોડા, સિંહ આદિ જાનવરોના જેવો અવાજ કરવો, ઇત્યાદિ સંયમને અયોગ્ય પ્રવૃત્તિઓ કરે. સૂત્ર-૧૩૧૩૯ વિતત, તત, ઘન અને ઝુસિર આદિવાદ્યોના ધ્વનિ સાંભળવા જાય. સૂત્ર-૧૪૦-૧૫૫ઃ અનેક સ્થળોના શબ્દ સાંભળવા જાય, શબ્દમાં આસક્ત થાય. ઈત્યાદિ પ્રવૃત્તિઓ કરવાથી લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થાય છે. | ઉ ઉ છુ અઢારમા ઉદ્દેશકનો સારાંશ @ @ @ @ સૂત્ર-૧ઃ જે મુનિ અતિઆવશ્યક પ્રયોજનવિના નૌકાવિહાર કે વાહન વિહાર કરે. સૂત્ર-૨-૫: ભાડા આદિ દોષયુક્ત નૌકા અથવા વાહનમાં બેસે. સૂત્ર-૯: નૌકામાં ચઢવા માટે નૌકાને પાણીમાંથી ભૂમિ(સ્થલ) પર; સ્થળ પરથી પાણીમાં મંગાવે; કીચડમાંથી બહાર કઢાવે, નૌકામાં ભરાયેલ પાણી કઢાવે. સુત્ર-૧૦: મોટી નૌકા સુધી જવા માટે બીજી નાની નૌકા આદિ ઉપયોગમાં લે. સૂત્ર-૧૧ઃ અનુકૂળ પ્રવાહ અથવા પ્રતિકૂળ પ્રવાહમાં જનારી નૌકામાં જાય. સૂત્ર-૧રઃ અડધો યોજન અથવા એક યોજનથી વધુ લાંબો માર્ગ પસારકરનારી નૌકામાં જાય. સૂત્ર-૧૩-૧૪ નૌકા ચલાવે અથવા ચલાવનારને સહાયતા કરે. સૂત્ર-૧૫: નૌકામાં આવેલા પાણીને બહાર ઉલેચે. સૂત્ર-૧૬: નૌકામાં કાણું થવા પર તેને બંધ કરે.
સૂત્ર-૧૭-૩રઃ નૌકાવિહારના પ્રસંગમાં સ્થલ, જલ, કીચડ અથવા નૌકામાં આહાર Jain 289 $ternational
For Private & Personal Use Only
www.jainelibrary.org