________________
૨૯
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના: જેનાગમ નવનીત
સૂત્ર-૪૪: રોમરાયના વાળ કાપે. સૂત્ર-૪૫ : બગલમાંથી વાળ કાપે.(કાઢવા) સૂત્ર-૪s: દાઢીના વાળ કાપે. સૂત્ર-૪૭: મૂછના વાળ કાપે. સૂત્ર-૪૮-૫૦: દાંતોને ઘસે, ધોવે, રંગે. સૂત્ર-૫૧-૫૬ઃ હોઠોને સાફ કરે આદિ. સૂત્ર-૫૭: આંખોના વાળ કાપે. સૂત્ર-૫૮-૬૩ઃ આંખોને આમર્જન આદિ કરે. સૂત્ર-૪૪ : નાકના વાળ કાપે. સૂત્ર-૫ : ભમરોના વાળ કાપે. સત્ર-૬: મસ્તકના વાળ કાપે. સૂત્ર-૬૭: શરીર પરનો મેલ કાઢે. સૂત્ર-૬૮ઃ આંખ, કાન, દાંત અને નખોમાંથી મેલ કાઢવો. સૂત્ર-૯ઃ ગ્રામાનુગ્રામ વિહાર કરતાં મસ્તક ઢાંકે. સૂત્ર-૭૦: વશીકરણ સૂત્ર, દોરા-ધાગા બનાવે. સૂત્ર-૭૧ઃ જયાં પરઠવાની આજ્ઞા ન હોય એવા ઘરનાવિભાગોમાં મળ-મૂત્રપરઠે. સૂત્ર-૭૨ઃ સ્મશાનના નિષિદ્ધ વિભાગોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૩ઃ નવી માટીની ખાણ તથા હળથી ખેડેલી જગ્યામાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૪: કોલસા બનતા હોય તે સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૫ કીચડ-કાદવ આદિના સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૬: ફળોના સંગ્રહ કરવાના સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સૂત્ર-૭૭: વનસ્પતિવાળા(શાક-ભાજીવાળા) સ્થાનોમાં મળમૂત્ર પરઠે. સુત્ર-૭૮: શેરડી-શાલ આદિના ખેતરોમાં મળમુત્ર પરઠે. સૂત્ર-૭૯: અશોક વૃક્ષ આદિના વનમાં મળમૂત્ર પરઠે. સૂત્ર૮૦ઃ સૂર્યનો તાપ ન આવે તેવા સ્થાનોમાં મળમૂત્ર પરઠે. ઈત્યાદિ પ્રવૃત્તિઓનું લઘુમાસિક પ્રાયશ્ચિત્ત આવે છે. @ @ @ @ | ચોથા ઉદ્દેશકનો સારાંશ|
| સૂત્ર-૧: જે મુનિ રાજાને વશમાં કરે. સૂત્ર-૨: રાજાના રક્ષકને વશમાં કરે. સૂત્ર-૩ઃ નગરરક્ષકને વશમાં કરે. સૂત્ર-૪ નિગમરક્ષકને વશમાં કરે. સૂત્ર-૫ઃ આ સર્વારક્ષકને વશમાં કરે. સૂત્ર-૧૦: રાજા આદિ તે પાંચેયના ગુણગાન કરે.
ર
- ક જ
કલાક
Jain E
cation International
For Private Versonal Use Only
www.jainelibrary.org