________________
છેદશાસ્ત્ર : નિશીથ સૂત્ર સારાંશ
સૂત્ર-૪૯ : અયોગ્ય રીતે વસ્ત્રને સીવે.
સૂત્ર-૫૦ : ફાટેલા વસ્ત્રને સાંધી શકાય તેમ હોવા છતાં એક ગાંઠ લગાવે. સૂત્ર-૫૧ઃ ફાટેલા વસ્ત્રને પરિસ્થિતિ હોવા છતાં પણ ત્રણથી અધિક ગાંઠ લગાવે. સૂત્ર-પર : ફાટેલા બે વસ્ત્રોને અકારણ એક સાંધો કરે.
સૂત્ર-૫૩ : ફાટેલા વસ્ત્રોને સકારણ ત્રણથી વધુ સાંધા કરે. સૂત્ર-૫૪ : અવિધિથી વસ્ત્રોના ટુકડાને જોડે. સૂત્ર-૫૫ ઃ વિભિન્ન જાતિના વસ્ત્રના ટુકડાને જોડે.
:
સૂત્ર-૫૬ ઃ પરિસ્થિતિ વશ ત્રણથી અધિક વસ્ત્રના ટુકડાને જોડયા હોય તેને દોઢ માસથી વધુ સમય રાખે.
સૂત્ર-૫૭ : રસોઈ ઘરમાં જામેલા ધૂમાડાને ગૃહસ્થ પાસેથી ઉતરાવે. સૂત્ર-૫૮: પૂતિકર્મ દોષ યુક્ત આહાર, ઉપધિ તથા શય્યાનો ઉપયોગ કરે.ઇત્યાદિ પ્રવૃત્તિઓનું ગુરુમાસિક પ્રાયશ્ચિત્ત થાય છે.
તુ
બીજા ઉદ્દેશકનો સારાંશ
છે. સૂત્ર-૧ઃ જો મુનિ અકારણ કાષ્ટના દંડાયુક્ત પગલુછણિયું(પાદ પોછન) બનાવે. સૂત્ર-૨-૮ : કાષ્ટ દંડ યુક્ત પગલુછણિયું ગ્રહણ કરે, રાખે, ગ્રહણ કરવાની આજ્ઞા દે, વિતરણ કરે, ઉપયોગ કરે, દોઢ માસથી વધુ સમય રાખે, કારણ વિના ખોલીને અલગ કરે.
સૂત્ર-૯ : અચેત પદાર્થ સૂંઘે. સૂત્ર-૧૦ : પદમાર્ગ સ્વયં બનાવે.
સૂત્ર-૧૧-૧૩ : પાણીના નિકાલની ખાળ, છીક્કા, છીક્કાનું ઢાંકણ, જાળીદાર મચ્છરદાની સ્વયં બનાવે.
સૂત્ર-૧૪-૧૭ ઃ સોય આદિને સ્વયં પોતે સુધારે(ધારદાર કરે).
સૂત્ર-૧૮ : કઠોર ભાષા બોલે.
ર
સૂત્ર-૧૯ ઃ અલ્પ મૃષા-અસત્ય બોલે.
સૂત્ર-૨૦ : અલ્પ અદત્ત ગ્રહણ કરે.
સૂત્ર-૨૧ : અચિત્ત ઠંડા યા ગરમ પાણીથી હાથ, પગ, કાન, આંખ, દાંત, નખ અને મોઢું ધોવે.
સૂત્ર-૨૨ : અખંડ ચર્મ ધારણ કરે.
સૂત્ર-૨૩ : બહુ કિંમતવાળા વસ્ત્રો પહેરે.
સૂત્ર-૨૪ : : અખંડ વસ્ત્ર(તાકા) ધારણ કરે.
સૂત્ર-૨૫ : તુંબડાનું પાત્ર, કાષ્ટનું પાત્ર અને માટીના પાત્રનું સ્વયં પરિકર્મ કરે. સૂત્ર-૨૬ ઃ દંડ આદિને સ્વયં સુધારે.
સૂત્ર-૨૭ : સ્વજન ગવેષિત પાત્ર ગ્રહણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org