________________
ર૫
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
I[૨] નિશીથ સૂત્ર છુ કે | પહેલા ઉદ્દેશકનો સારાંશ(દોષોની સૂચી) | @ @ સૂત્ર-૧ઃ જે મુનિ હસ્તકર્મ કરે સૂત્ર-૨-૮ઃ અંગાદાન અર્થાત્ જનનેન્દ્રિયનું સંચાલન, સંબોધન, અમ્પંગન ઉબટન, પ્રક્ષાલન, ચામડીનું અપર્વતન કરે અને સુંઘે. સૂત્ર-૯: શુક્ર પુગલ કાઢે. સૂત્ર-૧૦: સચિત પદાર્થ સુંઘે. સૂત્ર-૧૧ઃ ગૃહસ્થ પાસે પદ માર્ગ બનાવડાવે, પુલ માર્ગ કરાવે, અવલંબનનું સાધન બનાવડાવે. સૂત્ર-૧રઃ ગૃહસ્થ પાસે પાણી કાઢવાની ગટર(નાલી) બનાવડાવે. સૂત્ર-૧૩: ગૃહસ્થ પાસે છીક્કાનું ઢાંકણ કરાવે. સૂત્ર-૧૪: ગૃહસ્થ પાસે સૂતર યા દોરીની જાળી-મચ્છરદાની બનાવડાવે. સૂત્ર-૧૫-૧૮: ગૃહસ્થ દ્વારા સોઈ, કાતર, નખ કાપવાનું, કાન સાફ કરવાનું સાધન સમું કરાવે. સૂત્ર-૧૯૨૨ઃ સોય આદિની પ્રયોજન વિના યાચના કરે. સૂત્ર-૨૩૨૬: સોય આદિની અવિધિએ(અમુક કાર્ય માટે, એમ કહી) માગણી કરે. સૂત્ર-૨૭-૩૦ઃ જે કાર્યને માટે સોયઆદિનીયાચના કરી હોય એના બદલે તેનાથી ભિન્ન કાર્ય કરે. સૂત્ર-૩૦-૩૪ઃ પોતાના એકલા માટે યાચીને લાવેલી સોય બીજાને તેના કાર્ય માટે આપે. સૂત્ર-૩૫-૩૮ઃ સોય આદિ અયોગ્ય રીતે પાછી આપે. સૂત્ર-૩૯ઃ ગૃહસ્થની પાસે પાત્રનું પરિકર્મ કરાવે. સૂત્ર-૪૦ ગૃહસ્થની પાસે દંડ, લાઠી, (વાંસનું ખપાટિયું) અને વાંસની સોઈનું પરિકર્મ કરાવે. સૂત્ર-૪૧: કારણ વગર પાત્રને એક થીગડું લગાવે. સૂત્ર-અરઃ કારણ હોવા પર પાત્રને ત્રણથી અધિક થીગડાં લગાવે. સૂત્ર-૪૩ઃ પાત્રને અવિધિથી બંધન બાંધે. સૂત્ર-૪૪: પાત્રને કારણ વગર એક બંધ(એકસ્થાન પર) લગાવે. સૂત્ર-૪૫ઃ પાત્રને સકારણ ત્રણથી અધિક બંધન લગાવે. સૂત્ર-૪૬ ત્રણથી અધિક બંધનવાળું પાત્ર પરિસ્થિતિવશ દોઢ માસથી વધુ રાખે. સૂત્ર-૪૭ઃ અકારણ વસ્ત્રને એક પણ થીગડું લગાવે. સૂત્ર-૪૮: કારણ હોવા છતાં પણ વસ્ત્રને ત્રણથી અધિક થીગડાં લગાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org