________________
૧૩
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જૈનાગમ નવનીત
(૧) કલવ્ય ઉપાશ્રય : - ૧. પોતાને માટે કે સામાજિક ઉપયોગને માટે અથવા ધાર્મિક ક્રિયાઓની સામૂહિક આરાધનાને માટે નવા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે. ૨. પોતાનું બીજુંમકાન(વધારાનું) ધાર્મિક આરાધના માટે અથવા સાધુ સાધ્વીઓને રહેવા માટે સંઘને સમર્પિત કરી દેવામાં આવે છે. ૩. મોટા-મોટા ક્ષેત્રોના સમાજ કે સંઘમાં મતભેદ થવા પર વિભિન્ન પક્ષોના દ્વારા ભિન્ન-ભિન્ન મકાનોનું નિર્માણ કરવામાં આવે છે. ૪. એક ઉપાશ્રય હોવા છતાં પણ ચાતુર્માસ વગેરેમાં ભાઈઓ તેમજ બહેનો સ્વતંત્ર પૌષધ-પ્રતિક્રમણ વગેરે કરી શકે તેમ બીજા ઉપાશ્રયની આવશ્યકતા પ્રતીત થવા પર નવા મકાનનું નિર્માણ કરવામાં આવે છે. ૫. ધાર્મિક આરાધનાને માટે કોઈનું બનાવેલ મકાન ખરીદી લેવામાં આવે છે.
આવા મકાનોમાં સાધુ-સાધ્વીઓના નિમિત્તે નિર્માણ કાર્ય આદિ થયેલ ન હોવાથી તે પૂર્ણ નિર્દોષ હોય છે. (ર) અકથ્ય ઉપાશ્રયઃ૧. કોઈ એવા ગામ હોય છે, જેમાં જેને ગૃહસ્થોના ફક્ત એક બે ઘર હોય છે અગર એક પણ ઘર નથી હોતું. ત્યાં સાધુ-સાધ્વીને રહેવાને માટે મકાન નિર્માણ કોઈ એક વ્યક્તિ દ્વારા કે વધારે વ્યક્તિઓ દ્વારા કરાવવામાં આવે છે. તેમજ તે મકાનનું કોઈપણ નામ રાખી દેવામાં આવે છે. ૨. સંત સતીઓને રહેવાનાં સ્થાન અલગ-અલગ હોવા જોઈએ એવો અનુભવ થવા પર બીજા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે. ૩. નવા વસેલા ગામ કે ઉપનગરમાં અથવા જુના ગામમાં ધર્મભાવના કે પ્રવૃત્તિ વધવાથી ગૃહસ્થોની ધાર્મિક આરાધનાઓને માટે અને સાધુ સાધ્વીઓના માટે નવા મકાન બંધાવવામાં આવે છે. ૪. સાધ્વીઓને રહેવા માટે અને બહેનોની ધાર્મિક આરાધનાઓને માટે પણ નવા મકાનનું નિર્માણ કરાવવામાં આવે છે.
આ મકાનો બનાવવાનો મુખ્ય ઉદ્દેશક સાધુ સાધ્વીઓને માટે હોવાથી ઔદેશિક તેમજ મૌલિક નિર્માણમાં મિશ્રજાત દોષ હોવાને કારણે તે પૂર્ણતઃ અકલ્પનીય છે. (૩) કલ્પનીય-અકલ્પનીય ઉપાશ્રય - ૧. મોટા-મોટા સંઘોમાં પોતાનાં આયોજનો પ્રયોજનોને લઈને નવા મકાન નિર્માણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org