________________
૧૪૪.
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશનાઃ જેનાગમ નવનીત
| »
-
ગુણાકાર, ભાગાકાર, આદિ પ્રારંભિક જ્ઞાન આવશ્યક હોય છે, તેવું જ દષ્ટિવાદ શ્રુતના અધ્યયનની યોગ્યતાનું પ્રારંભિક જ્ઞાન પરિકર્મ છે. આ પરિકર્મના મૂળ ભેદ સાત છે અને મેદાનભેદ ૮૮ છે. (૨) સૂત્ર:- તેના મૂળ વિભાગ બાવીસ છે અને તેના સ્વમત, અન્યમત, વિભિન્ન નય વિભાગ પ્રરૂપણથી કુલ ૮૮ સૂત્ર વિભાગ છે. (૩) પૂર્વ – તેના ચૌદ વિભાગ છે, જેને ૧૪ પૂર્વ કહે છે. તેના ઉત્પાદપૂર્વ, કર્મપ્રવાદપૂર્વ આદિ ૧૪ નામ છે અને પહેલું પૂર્વ, બીજું પૂર્વ આદિ, નવમું પૂર્વ, દસમું પૂર્વ આદિ નામ પણ આગમમાં કહેવામાં આવ્યા છે. એ પૂર્વના વિભાગમાં ઉપવિભાગ પણ છે તેને "વસ્તુ" અને "ચૂલિકાવસ્તુ" કહે છે. પ્રથમના ચાર પૂર્વેમાં ચૂલિકા વસ્તુ છે, બાકીમાં કેવળ વસ્તુ જ છે. પૂર્વઃ વસ્તુઃ ચૂલિકા વસ્તુ - - પૂર્વના નામ
| | ચૂલિકા વસ્તુ ઉત્પાદ પૂર્વ અગ્રણીય પૂર્વ વીર્યપ્રવાદ પૂર્વ અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વ જ્ઞાન પ્રવાદ પૂર્વે સત્ય પ્રવાદ પૂર્વ આત્મ પ્રવાદ પૂર્વ કર્મપ્રવાદ પૂર્વ પ્રત્યાખ્યાન પ્રવાદ પૂર્વ વિદ્યાનુ પ્રવાદ પૂર્વ
અવંધ્ય પૂર્વ ૧૨ | પ્રાણાયુ પૂર્વ
ક્રિયાવિશાલ પૂર્વ ૧૪ | લોક બિંદુસાર પૂર્વ (૪) અનુયોગ – તેના બે વિભાગ છે– ૧.મૂળ પઢમાનુયોગ ૨. ચંડિકાનુયોગ. પ્રથમ વિભાગમાં તીર્થકરોના પૂર્વભવ તેમજ મુક્તિ પ્રાપ્તિ સુધીનું વિસ્તારથી વર્ણન હોય છે. શિષ્યાદિની વિભિન્ન સંપદાનું પણ વિસ્તારથી વર્ણન હોય છે.
બીજા વિભાગમાં કુલકર, ગણધર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, હરિવંશ, ભદ્રબાહુ, તપ, ઉત્સર્પિણી આદિની ચંડિકાઓ હોય છે.
જ
9 |
૮
|
૧
૦
|
|
:
|
|
છે
કે
|
|
|
૧૩
|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org