SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : નાગમ નવનીત થવું ૧૬. એક યોજન (ભૂમિ પ્રમાર્જન ૧૭. જસિંચન ૧૮. પુષ્પોપચાર ૧૯. અમનોજ્ઞ શબ્દાદિનો અપહાર ર૦. મનોજ્ઞનો પ્રાદુર્ભાવ ૨૧. યોજનગામી સ્વર ૨૨. એક ભાષામાં ધર્મોપદેશ ૨૩. જીવોનું પોત પોતાની ભાષામાં પરિણમન ૨૪. સમવસરણમાં દેવ, મનુષ્ય, જનાવર બધા વેર ભૂલીને ધર્મશ્રમણ કરે ૨૫. અન્ય તીથિકા દ્વારા વંદન ર૬. નિરુત્તર થવું ૨૭. ૨૫ યોજન સુધી ઉપદ્રવ શાંતિ ૨૮. મારી-મરકી આદિ બિમારી ન હોય ૨. સ્વચક્રના ભયનો અભાવ ૩૦. પરચક્રના ભયનો અભાવ ૩૧. અતિવૃષ્ટિ ન હોય ૩ર. અનાવૃષ્ટિ ન હોય ૩૩. દુર્ભિક્ષ, દુષ્કાળ ન હોય ૩૪. પહેલાં ઉત્પન્ન થયેલા વ્યાધિ, ઉપદ્રવની શાંતિ. (૨) જંખ્વીપમાં ચક્રવર્તી, વિજય, વૈતાઢય પર્વત, ઉત્કૃષ્ટ તીર્થંકર ૩૪-૩૪ હોય છે. ચમરેન્દ્રના ચોત્રીસ લાખ ભવનાવાસ છે. 938 (૩) તીર્થંકરના પાંત્રીસ સત્ય વચનાતિશય હોય છે. જેમ કે— ૧ થી ૭ શબ્દ સૌંદર્યના અતિશય છે ૮. મહાન અર્થવાળા વચન ૯. પૂર્વાપર અવિરોધી ૧૦. શિષ્ટ વચન ૧૧. અસંદિગ્ધ ૧૨. દૂષણ નિવારક ૧૩. હૃદયગ્રાહી ૧૪. અવસરોચિત ૧૫. વિવક્ષિત તત્ત્વના અનુરૂપ ૧૬. નિરર્થક વિસ્તાર રહિત ૧૭. પરસ્પર અપેક્ષિત વાક્ય ૧૮. શાલીનતા સૂચક ૧૯. મિષ્ટ વચન ૨૦. મર્મ રહિત ૨૧. અર્થ, ધર્મને અનુકૂળ રર. ઉદારતા યુક્ત ૨૩. પરનિંદા, સ્વપ્રશંસા રહિત ૨૪. પ્રશંસનીય વચન૨૫. વ્યાકરણ દોષોથી રહિત ૨૬. કુતૂહલ યુક્ત આકર્ષણવાળા ૨૭. અદ્ભુત વચન ૨૮. ધારા પ્રવાહી ૨૯. મનના વિક્ષેપ, રોષ, ભય આદિથી રહિત ૩૦. અનેક પ્રકારે કથન કરનાર ૩૧. વિશેષ વચન ૩૨. સાકાર ૩૩. સાહસ પૂર્ણ ૩૪. ખેદ રહિત ૩૫. વિક્ષિત-કહેવા ધારેલ અર્થની સિદ્ધિ કરનાર વચન. (૪) કુંથુનાથ તીર્થંકર, દત્ત વાસુદેવ, નંદન બળદેવ ૩૫ ધનુષ ઊંચા હતા. (૫) ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬ અધ્યયન છે. ભગવાન મહાવીરનાં ૩૬ હજાર સાધ્વીઓ હતાં. (૬) કુંથુનાથ ભગવાનના ૩૭ ગણ અને ૩૭ ગણધર હતા. (૭) પાર્શ્વનાથ ભગવાનનાં ૩૮ હજાર સાધ્વીઓ હતાં. (૮) ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ સૂત્રમાં દ્વિતીય વર્ગના ૩૮ ઉદ્દેશક છે. (૯) તીર્થંકર સંબંધી કથન, પર્વત, પોરિસી છાયા, ભવનાવાસ, નરકાવાસ, પર્વતોનો વિસ્તાર વગેરે વર્ણન આ સમવાયોમાં છે. (૧૦) નામ કર્મની ૪૨ પ્રકૃતિઓ છે. કાલોદધિ સમુદ્રમાં ૪૨ સૂર્ય, ૪૨ ચંદ્ર છે. (૧૧) મહત્ વિમાન પ્રવિભક્તિ સૂત્રના પ્રથમ વર્ગના ૪૧, દ્વિતીય વર્ગના ૪૨, ત્રીજા વર્ગના ૪૩, ચોથા વર્ગના ૪૪, પાંચમા વર્ગના ૪૫ ઉદ્દેશક છે. (૧૨) ૠષિભાષિત સૂત્રના ૪૪ અધ્યયન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004926
Book TitleMithi Mithi Lage Che Mahavir ni Deshna Part 3
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni
PublisherZZZ Unknown
Publication Year2001
Total Pages258
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy