________________
ઉપદેશ શાસ્ત્રઃ પરિશિષ્ટ-૩ : બાર વ્રત સંક્ષિપ્ત
(૬) છઠ્ઠું વ્રત ઃ- ભારત ઉપરાંત ત્યાગ અથવા દેશ ( ) ઉપરાંત ત્યાગ. ઊંચા (કિલોમીટર) ( ), નીચા (કિલોમીટર) ( ), ઉપરાંત ત્યાગ. એક કરણ ત્રણ યોગથી સમજ અનુસાર. અતિચાર ટાળવાનું ધ્યાનમાં રાખીશ.
(૭) સાતમું વ્રત :— (૧) મંજન ( ) (૨) નાહવાનો સાબુ ( ) (૩) તેલ ( ) બીજા વિલેપન ( ) (૪) સ્નાન મહિનામાં ( )દિવસ ત્યાગ. (૫) વસ્ત્ર જાતિ ( ), રેશમનો ત્યાગ (૬) ફૂલ ( ), અત્તર ( ), ફુલ માળા. ( ) (૭) આભૂષણ ( ) (૮) ધૂપ જાતિ ( ), અગરબત્તીની જાતિ ( ) (૯) લીલાશાકભાજી ( ), જમીનકંદ ( ) (૧૦) મેવો ( ) (૧૧) વાહન હવાઈ જહાજ ( ), સમુદ્રી જહાજ ( ) જાનવરની સવારી ( ) (૧૨) જૂતા જાતિ ( ), જોડી ( ) (૧૩) સયણ ( ) રોજ. (૧૪) સચિત રોજ ( ) (૧૫) દ્રવ્ય ( ) રોજ. વ્યાપાર કુલ ( ), કર્માદાન ( ); આ મર્યાદા ઉપરાંત ત્યાગ, સમજ ધારણાનુસાર, આગાર સહિત, એક કરણ ત્રણ યોગથી. અતિચારોને ટાળવાનું ધ્યાન રાખીશ. ભૂલ, દવાનો આગાર; બીજા કરી દે તો આગાર.
૧૪૩
(૮) આઠમું વ્રત :– ચાર પ્રકારના અનર્થ દંડને પોતાની સમજ અથવા વિવેક અનુસાર ટાળવાનું ધ્યાન રાખીશ. બે કરણ ત્રણ યોગથી જીવન પર્યંત. જ્ઞાન અને વિવેક વધે તેને માટે કોશિશ કરીશ. ત્યાગ કરવો હોળી રમવી ( ), ફટાકડા ફોડવા ( ), જુગાર રમવો ( ), સાત વ્યસન ( ), ધૂમ્રપાન ( ), તમાકુ ખાવું, સુંઘવી ( ), માપ વગર પાણીથી સ્નાન ( ), ગાળ્યા વગર પાણી પીવું ( ), રાત્રે સ્નાન આદિ કાર્ય ( ), કોઈ પણ આરંભ સમારંભની વસ્તુની અતિ પ્રશંસા ન કરવી, તેને માટે ધ્યાન રાખીશ.
(૯) નવમું વ્રત :— મહિનામાં સામાયિક () કરીશ. આગાર સહિત ૩ર દોષોનું જ્ઞાન કરીને છોડવા યોગ્યને છોડવાનું ધ્યાન રાખીશ.
(૧૦) દશમું વ્રત :– રોજ ૧૪ નિયમ(૨૩ નિયમ) ધારણ કરીશ,ચિતારીશ(પુનઃ નિરીક્ષણ કરીશ) અને ત્રણ મનોરથનું ચિંતન કરીશ. અભ્યાસની કમી, ભૂલ અને અસ્વસ્થતાનો આગાર.
(૧૧) અગિયારમું વ્રત ઃ- કુલ દયા પૌષધ વર્ષમાં ( ) કરીશ, સમજ અને ધારણાનુસાર, આગાર સહિત.
(૧૨) બારમું વ્રત :– એક વખત ભોજન કરતી વેળાએ ત્રણ નવકાર ગણીને સુપાત્રદાનની ભાવનાભાવીશ. સંત સતીજીઓની સામેખોટુંબોલવાના પચ્ચક્ખાણ. બીજા પચ્ચક્ખાણો ઃ– નિવૃત્તિ વ્યાપારથી ( ), ચાર સ્કંધ(મોટા ત્યાગ) ( ), રાત્રિ ભોજન ( ), નવકારશી ( ), પ્રતિક્રમણ ( ) મહિનામાં. બીજા જે કંઈ પણ પચ્ચક્ખાણ લીધા હોય અથવા નવા પચ્ચક્ખાણ કરવા હોય તો તેની અહીં યાદી કરી લેવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org