________________
|
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત છે:
નોંધ :- બધા વ્રત સમજ અનુસાર ધારણાનુસાર ધારણ કરું છું. ભૂલ તેમજ શારીરિક પરિસ્થિતિ તથા પરવશતાનો આગર. આ લખેલા નિયમોને દરમાસે બે વખત અવશ્ય વાંચીશ. આમાં કયારેય પણ જે નવી શંકા ઉત્પન્ન થશે, જે વિષયમાં અત્યારે કંઈપણ વિચાર્યું કે સમક્યું ન હોય તેને તે સમયની સમજ શક્તિ ભાવ અનુસાર કરીશ. સમજ ધારણા, આગાર, અતિચાર આદિના વિસ્તારને વાંચીને સમજી લેવું. આવશ્યક વાંચન કરવું – (૧) ઉત્તરાધ્યયન સૂત્ર હિંદી, દશવૈકાલિક, જૈન તત્ત્વ પ્રકાશ નવ તત્ત્વ સાર્થ.() વર્ષમાં વાંચીશ. (ર) ઉપાસક દશાંગ સૂત્રનો સારાંશ વરસમાં () વાર વાંચીશ. (૩) બારવ્રતોનું વિસ્તારથી વર્ણન આ પુસ્તકમાંથી મહિનામાં () વખત વાંચીશ. (૪) બત્રીસ આગમોના સારાંશના આઠ પુસ્તકો () વરસમાં વાંચીશ. (૫) ચાર છેદ સૂત્ર વિવેચન યુક્ત પ્રકાશિત વર્ષ () માં વાંચીશ. ઈચ્છા અનુસાર શાસ્ત્ર વાંચન- લેખક, સંપાદક – ઘાસીલાલજી મ.સા. મધુકર મુનિજી મ.સા.અમોલક ઋષિજી મ.સા. આત્મારામજી મ.સા., શેલાના, બીકાનેર, જોધપુરથી પ્રકાશિત આગમ તેમજ રાજકોટથી પ્રકાશિત ગુરુપ્રાણ આગમ બત્રીસીનું અધ્યયન મનન કરવું. ઈચ્છા અનુસાર બીજું વાંચન :- સદ્ધર્મ મંડન, સમક્તિ સાર, સૃષ્ટિવાદ અને ઈશ્વર, ગણધરવાદ, જિનાગમ વિરૂદ્ધ મૂર્તિપૂજા, લોકાશાહમત સમર્થન, સ્થાનકવાસી જૈન ધર્મની સત્યતા, જેનસિદ્ધાંત બોલ સંગ્રહ ભાગ એકથી સાત સુધી, મુખવસ્ત્રિકા નિર્ણય, સમ્યકત્વ શલ્યોદ્વાર ઇત્યાદિ નિબંધ ચર્યાનું સાહિત્ય વાંચવું.
*
*
-
-
-
-
પરિશિષ્ટ-૪ ગણ મનોરથ : ચોદ નિયમ
I કે ફ્રિી
હરિ થિ
ત્રણ મનોરથનો વિસ્તાર(હમેશાં વાંચન મનન કરવાને માટે) :
આરંભ પરિગ તજ કરી, પંચ મહાવ્રત ધાર
અંત સમય આલોયણા, કરું સંથારો સાર. (૧) પહેલો મનોરથ – મેં જે દ્રવ્યાદિની મર્યાદા રાખી છે તે આરંભ અને પરિગ્રહ પણ મારા આત્માને માટે કર્મબંધ કરાવવાવાળા છે. પરંતુ હું એવી પરિસ્થિતિમાં ફસાઈ ગયો છું. સંપૂર્ણ આરંભ પરિગ્રહનો ત્યાગ કરી શક્તો નથી તેથી મર્યાદા કરીને સંતોષ રાખું છું. પરંતુ વાસ્તવમાં તો મારો તે જ દિવસ ધન્ય થશે જે દિવસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org