________________
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના : જેનાગમ નવનીત
- સમકિત સ્તવન (ભાષા : રાજસ્થાની)
-
-
THindi
સુણો વો સમકિત ને ફરસે, સુણો વો સમકિત ને ફરસે જિનવાણી સુણવામાં જિણો હિયડો અતિ હરશે પટેરા સુણો વો સમકિત નહીં ફરસે, સુણો વો સમકિત નહીં ફરસે ?
જ્ઞાન બિના આંધા ક્યું ચાલી કુમારગ પડસે liટેરી દોહા- સમકિતની કુછ વાત કહું રખી આગમનો આધાર
શ્રવણ કરી જ હૃદય ધારે, તો હોવે ભવ પાર ! સમકિત પરિભાષાઃ જીવાદિ નવ તત્વોને જો, જ્ઞાન કરી સમજે
દેવ ગુરુ શુદ્ધ ધર્મ શાસ્ત્ર જો, ઈણ ને ભી સરધે III પરમારથ રો પરિચય કરકે, સમદષ્ટિ સેવા
કુદર્શન સમકિત વમિયોની, સંગમાં નહીં રેવે રા સમકિત અતિચારઃ સંકા, કંખા, વિતિગિચ્છા અરૂ, પરમત પરશંસે
પરિચય પણ તેણો કરસી વો, સમકિત અતિચરસે રૂા સમકિત લક્ષણ : શત્રુ મિત્ર પર સમભાવી હો, સદા વૈરાગ્ય વધશે
આરંભ પરિગ્રહ કમ કરકે જો, અનુકંપા કરસે જો જિનવાણીને સાચી સરધે, યે પંચ ગુણ ધરસ
સમકિતને વો ઉજ્જવલ કરકે, મુક્તિ માર્ગ ફરસે પણ સન્માર્ગ:
અરિહંત દેવને, સરુ સુસાધુ, દયા, ધર્મ ભાખે (માને)
કુગુરુ કુદેવ કુમારગ માહિં, કિંચિત નહીં ઝાંકે tal ઉન્માર્ગ:
એક ગુરુ જો પકડી બેસે, સુગુરુ નહીં જાંચે !
પક્ષાગ્રહ મેં પડ ફિર વો, નિજ આતમને વંચે છે ગુરુ પરિચય: પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ, ઈણને શુદ્ધ ફરી
ગુરુ કહાવણ લાયક વોહી, ભવ સાગર તિરસે IIટા ગુરુ આમનાઃ ગુરુ આમના આગમ માંહી, કહી નહીં ચાલે
સમકિત ધારે સ્વેચ્છાથી, જ્યાં વ્રત બારા ધારે લીલા પરિગ્રહની પોષક યા જાણો, બડા-બડા રાંચી
થારા–હારા ગાંવ-ઘરોને, ઇધર-ઉધર ખાંચે /૧All ચપરીષહ ? ચર્યા પરીષહ જીતે સાધુ ભગવંત ઈમ ભાખી
અંતિમ શિક્ષા માંહિ દેખો, ઉત્તરાધ્યયન સાખે ll૧૧ી ગામ નગર પુર પાટણ વિચરે, ઘર ઘર માહિં ફિરે. મમતા તજ એકાકી રેવે, સો હી તારે તિરે ૧રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org