________________
'પ૮
મીઠી મીઠી લાગે છે મહાવીરની દેશના જૈનાગમ નવનીત-૧
૯
વાણવ્યંતર દેવોની અગ્રમહિષીઓનું, સાતમામાં જયોતિષેન્દ્ર ચન્દ્રની, આઠમામાં સૂર્યની તથા નવમા અને દશમા વર્ગમાં વૈમાનિકના સૌધર્મેન્દ્ર તથા ઈશાનેન્દ્રિની અગ્રમહિષીઓનું વર્ણન કરવામાં આવ્યું છે.
આ બધી દેવીઓનું વર્ણન તેમના પૂર્વભવનું છે. જે મનુષ્ય પર્યાયમાં સ્ત્રીરૂપે હતી. સાધ્વી બન્યા પછી ચારિત્રની વિરાધના કરી, શરીરબકુશા બની, ગુરુણીની મનાઈ હોવા છતાં માની નહિ અને અંતે ગચ્છથી મુક્ત થઈ સ્વચ્છેદ પણે રહેવા લાગી. અંતિમ સમયે તેમણે દોષોની આલોચના, પ્રતિક્રમણ ન કર્યા. કાળધર્મ પામી. (૧) ચમરેન્દ્રની અગ્રમહિષી
બલીન્દ્રની અગ્રમહિષી દક્ષિણના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ = ૫૪ ઉત્તરના નાગકુમાર આદિ ૯ની અગ્રમહિષી ૬૪૯ = ૫૪ દક્ષિણ વ્યંતરના આઠ ઈન્દ્રોની અગ્રમહિષી ૪૮૮ = ઉત્તર વ્યંતરના આઠ ઇન્દ્રોની અગ્રમહિષી ૪૪૮ ચન્ટેન્દ્રની અગ્રમહિષી સૂર્યેન્દ્રની અગ્રમહિષી સૌધર્મેન્દ્રની અગ્રમહિષી ઈશાનેન્દ્રની અગ્રમહિષી
ટ
જ જ $
૧ ૧
૨૦૬
આ પ્રમાણે દશ વર્ગના ૨૦ અધ્યયનમાં ર૦૬ દેવીઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેઓ એક ભવ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં જઈ મોક્ષે જશે. સાર – જિનવાણી પ્રત્યે અને જિનાજ્ઞા પ્રત્યે શ્રદ્ધા, આસ્થા શુદ્ધ છે, તપસંયમની રુચિ છે, તો બકુશવૃત્તિ ભવપરંપરા નથી વધારતી પણ અંતે સાચા હૃદયથી આલોચના, પ્રતિક્રમણ ન કરવાથી જીવ વિરાધક બને છે.
stત શર્મકથાંગ સૂત્ર સંપૂણી રે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org